Please Update The Application
New Design Is Available
જોવા મા સીધા લાગીએ પણ છીએ #ડેરીંગન_ના_ડાગલાં..
#ભૂલ_ચુક_માફ_કરવી_બાકી_થતી_વિધિ_કરી_લેવી_|-|
"બધુ ઉછીનું હોય તો ચાલે વાલા પણ
       #અનુભવ તો.
 પોતાનો જ હોવો જોઈએ હો"...
​નથી ખબર મને કે ભવિષ્યમાં શું થશે, પણ હા, તને ભુલી નહીં શકાય એ વાત પાકી છે...​
કોઈ એકાદ સવાર તો એવી ફાઈન આવે,
હુ #નેટ ચાલુ કરુ ને મારી #ઢીંગલી ઓનલાઈન આવે..
''ખાલી સાહેબ વર્ષ બદલાવાનું છે હો, બાકી #તાકાત ને #તેવર તો હતા એના એ જ રેવાના"
😙જલને વાલોકી  દુવાહે....😙

                
પ્રેમ થી મોટો આકાર ,
           અને
કાન્હા થી મોટો કલાકાર

દુનિયા માં કોઈ નહીં મળે.
હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1 છીએ,.....
.............બસ આ ભાવ જ નંબર-1 બનાવી શકશે !!
#જિન્દગી_તો_સસ્તી_જ_છે
#मारा___वाला..!??
#બસ_આપણા_જીવવાના__નખરાં_થોડા_મોંઘા_છે..!...✏
માંગે અને મળે એને સંસાર કેવાય અને વગર માય્ગે મળે એને મહાદેવ નું રાજ કેવાય જય મહાકાલ
રોજ  જમવા  બેસું ને મને એક વાત સતાવે
આ ચાર રોટલી મને કેવો દિવસ રાત ભગાવે
દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો  પડે,
નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે...
#જેટલો બદલી શકતો તો એટલો બદલી ગયો છુ ???

હવે જેને વાંધો હોય એ પોતા નો રસ્તો બદલજો...#
               
#સાહેબ સંબંધ  ઓછા  કરી  નાંખ્યા ,
    છે મે પણ ? જેની સાથે
 રાખ્યા , તે દિલ થી મજબુત કરી નાંખ્યા છે!..
😉 " स्वभाव ताे आज रेशे , जे थाय करीलाे... " 😎

😎 " Behaviour has always an  edge over knowledge.

There are many situations  where knowledge fails but behaviour handles Everything... " 😏

🔰હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન.....
પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન...

                    
વાલાવો  અમારી દોસ્તી નો તો સુખ...દુઃખ નો ઇતિયાસ લખાય એમ છે હો......

I'm cool with me but global warming made me hot

?ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાની_ ખુશી ખુશી જીવી લેવાનું , બાકી ક્યારે તસ્વીર બનીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે..?
અખરા કરે, નખરા કરે,
 નખ રંગે કાળા💅, પાછી ફરી આંખો મારે,
     નક્કી કાનુડા ના ચારા....
#હાલી ને આવ્યા નથી,
હાલી ને જવાના નથી,
તો પછી ! "અમુક"લોકો
શું સાવ હાલી નિકળ્યા છે.??
" પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
 આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ..
"લોકો વ્યક્તિને જોઈને પ્રેમ કરે છે ,

મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા ,

સમજાય તો સલામ.😷
"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
 પાણીમાં , તરતા નથી આવડતું"
*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*
Good Morning ! Have a Nice Monday :)
*મિત્ર" અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના  "રંગ"  નિખરી આવશે...!!*
   
     *🌷GOOD Morning🌷* 
*🌹💕સંબંધ  એ  નથી  કે  કોની  પાસેથી  કેટલું  સુખ  મેળવો  છો,*
*સંબંધ  તો  એ  છે  કે  કોના  વીના  કેટલી  એકલતા  અનુભવો  છો...💕🌹*
   
     *🌷GOOD Morning🌷* 
પ્રશ્ન એ નથી કે દર્દ કેટલું છે...!!

મુદ્દો એ છે કે ફિકર કેટલા ને છે....!!
#__તું_પણ_યાદ_કરીશ_મને..*😌

#_બસ_મારો_સમય_આવવા_દે.....*
જંગલ માં #સાવજ🦁 તો  ધણાંય હોય સાહેબ પણ,
#રાજ કરવાના 👑 #સિંહાસન 👑 બધાય પાસે #ના હોય ...
​નથી ખબર મને કે ભવિષ્યમાં શું થશે, પણ હા, તને ભુલી નહીં શકાય એ વાત પાકી છે...​
... ​મારી​ 👰 ​ઢીંગલી​ ...
બીજું કાંઈ રે કે ના રે અફસોસ ના રહેવો જોઈએ
જીંદગી મા...
એ ભિડમાં છુપાતી હતી મને નિરાંતે જોવા માટે,....
 સાહેબ મેં ભિડ ભેગી કરી હતી માત્ર એને જોવા માટે....
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ઉંમર તમને,

દોસ્તી કરતા રોકતી નથી.. પણ,
દોસ્તી તમને,

ઉમરલાયક થતા જરૂર રોકે છે
 ❤
માન હોય ત્યાં પગ મુકજો,
અભિમાન તો અહીંયા દરેક ને છે
હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય...!!
*♡જેના દર્દ ઉંડા હોય ને
            વીરા...*
*એની જીદ્દ પણ એટલીજ ઉંડી હોય..!!!*

‘EGO’ is the only requirement to destroy a relationship.
Be a Bigger Person, skip the ‘E’ & let it ‘GO’.

💘સમય અનેક જખમ આપે છે….
એટલે ⌚તો ઘડિયાળ માં કાટા હોય છે,🕢
🌼ફૂલ નથી હોતા
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે
🍁“કેટલા વાગ્યા?”🍁
#સાહેબ જો નીતિ #સાચી હસે તો #નશીબ ક્યારે પણ

#ખરાબ નહીં થાય...
#મારી_Life_મા_હુ_વિચારુ_ઓછુ_છુ_પણ_જે_વિચારુ_છુ_એ_કરીને_રહુ_છુ.........😎😎
'' તમારે તમારો #પરીચય ખુદ આપવો પડતો હોય તો #સમજી લેવું #સફળતા હજી દુર છે 
#વટ #તો #હોય #જ #ને #સાહેબ #mahadev#નો #હાથ #છે #અમારી #ઉપર...💪
લાખ હીરે જડેલા હો ભલે તમે,
જીભમાં પણ ખાનદાની જોઈએ !!
👑👑👑
કેટલો પ્રેમ મળ્યો બધાથી,
પણ જેનાથી ઇચ્છ્યો એનાથી જ ના મળ્યો !!

There's no buddy like brother.

👑#નય હોય તો ચાલશે...પણ
       વીરા #નબળું નય ચાલે...👑
#દોસ્ત હવે જીવન પણ કાશ્મીર જેવું થઈ ગયું છે,હૉ..??  🌹
ખૂબસુરત તો છે પણ બબાલ ધણી છે.#
😎કાનો તો હુ પણ છું😉 ફરક બસ એટલો છે કે
એ કાનો
રાધા ને લઈને ફરતો હતો ને
હુ. સુદામા જેવા મિત્રો લઈ ને ફરુ છુ...... 
ખેડૂત ના દિકરા છીએ..બાપ
જે છોડ ને ઉછેરતા આવડે એને
લણતા પણ આવડે ...
*_સપનુ   નહી   પણ   રાત   બદલાય   છે,   મંજીલ   નહી   પણ   રાહ   બદલાય   છે..!!_*😌
*_આશા   જીવંત   રાખજો   વાલા   નસીબ   બદલાય   કે   ન   બદલાય   પણ   સમય   જરૂર  બદલાય છે .....
#પ્રેમ_ભુલાઈ_પણ_વેર_તો_નો_જ_ભુલાઈ_હો_વાલા.....
આડો🚶 હાલુ તો તને 🙍 ખોટું લાગે
અને 🚶 સીધો હાલુ તો મારા 😔ભાઈઓને ખોટું લાગે।
😎 હલાશે તો આડુ જ।।।।।
*સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,*

*જેની આમ કોઇ કિંમત નથી, પણ*

*તે જેની સાથે જોડાય જાય છે તેની કિંમત વધી જાય છે*.....
😊: એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા જેવો જ હોય,*
👫:*કારણ કે બે વ્યક્તિ કયારેય એકબીજાનો જમણો હાથ પકડીને નથી ચાલી શકતા...

ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
     પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.
         
❣ *ભાવ* ,❣
 💕 *અભાવ* 💕 ને
❣ *પ્રભાવ*❣
      *આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*✨
     *ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
     *અભાવ થી આવ્યો હોય  તો મદદ કરજો...*
     *પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો...*✨ *કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*
🙏🌹 *શુભ સવાર* 🌹🙏
*​કબૂલ  કરવાની હિમ્મત*​
                   *અને*
          *​સુધારી લેવાની દાનત​*

*હોય તો  ​ભૂલ​  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે*    

    *દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*
        *કામ છે ત્યાં સુધી નામ છે*
   *નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*

    *😊₲❍❍₫  Morning 🙃*
*#ભલે ને કૉઇ ના #દીલ ❤મા હૂ*
*નૉ ધડકુ.💞...*
*પણ #આખૉ 👀માં તૉ #ઘણા ને #ખટકુ છું..*
👌🏻 ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..🇮🇳 એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી⚔ ના વાર છે...!! '' 👌🏻
❤પડે છે અહીં દિલ પર ઘા⚔ તો પણ દુનિયાની સામે બોલું છું "હા 🚬મોજ#🚬હા"
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…?
😄કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો 😄
  સાહેબ...............😘
પછી કેસે મેં ક્યાં કીધું હતું......😢😢😢😢😢😢😢😢😢😢😢
#ઈમાનદારી_થી_જીવવામાં_જ_તકલીફ_છે_સાહેબ_બાકી_બુચ_મારવા_વાળા_તો_ઓડી_લઈને_ફરે_છે 
#ભાઈ 👌ભી _ગલે _લગા _લેતે હૈ 😊
જબ #દિલ_ મેં #પ્યાર _હોતા હૈ!!
#ઔર.....દુશ્મન _ભી #ઔકાત મેં આ _જાતે હૈ
#જબ_હમ ✌2..#ભાઈ સાથ મેં #હોતે હૈ!!!
# કોઈને દુખ ના લાગે માટે  મૌન વજનદાર રાખું છુ....
બાકી શબ્દો તો હુ પણ ધારદાર રાખું છુ .....!!
#બદનામી ની બીક તો એને હોય #સાહેબ...
#જેનામા નામ કમાવાની #હિંમત ના હોય..
*#ઝીંદગી જેવી મળે તેવી #જીવીલો,,*
*મઝા #જીવવામાં છે, #ફરિયાદો કરવામાં નહી...*
પગલી તારા જેવી pendrive ને hack કરવા માટે,
ભગવાને અમારા જેવા virus ઓ  ને જનમ આપયા છે..😘❣*      
              
#મોજ_માં_અમે_ફરિએ_
    #__________અને_____          
          #બળતરા_આખુ_ગામ_કરે.......
*જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે,                                     એક દિવસ એમની પાછળ કાફલો હોય છે*
*જિંદગી એક એવી વસ્તુ શીખાવી ગઈ સાહેબ...*     *એકલા રહેજો,પણ કોઈના સહારે નહિ...*🌝  
*કમાવું હોય તો લાયકાત કમાવ,*
*લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે.*
#મોકા #ઘણા #મળે #છે #વળતો #ઘા #કરવાના,
#પણ, #નક્કી #કયુઁ #છે #એમને..,
#કુદરતના #હવાલે #જ #કરવાના.
#જગત સમજે ના સમજે તું  સમજી જા#
   #જીત ના બે જ માર્ગ છે. #ખમીજા_નમીજા_કા_પછી_હાલી_જા👑
👇😍😘😘

કાલ સુધી હતા તમે અજનબી
આજે મારા ❤દિલની એક એક

 ધડકન 😍પર હુકુમત છે તમારી❤
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ૧૪૨ જન્મ જયંતી  નિમીતે  મહાન પુરૂષ ને કોટી કોટી વંદન.🙏
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ૧૪૨ જન્મ જયંતી  નિમીતે  મહાન પુરૂષ ને કોટી કોટી વંદન.🙏
_જગત સમજે ના સમજે તું  સમજી જા
#જીત ના બે જ માર્ગ #ખમીજા કા #નમીજા_|
   
                                      
#__સળી_કરવા_વાળા     #__ધ્યાન__રાખજો....  #સમય ખરાબ છે એટલે ..#_શાંત બેઠો છુ.... #સમય_આવશે_ત્યારે_વ્યવસ્થીત..  #_દશઁન કરાવીશ..👈
        
ઘટ મા ઘુટેલા એકડા ને પેટ મા પડેલા પાઠ,સંત,સુરા ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ...
              
તમારો વિરોધ વધારે થાય ત્યારે સમજી લેવું....
એ લોકો કાં તો તમને માપી નથી શકતાં...કાં તો તમને આંબી નથી શકતાં...!!

I respect people who tell me the truth no matter how bad it is.☺

આમાં_સ્ટેટસ_નિ_કાંઈ_જરુર_નથી_વાલા  આમા તો મારી નશીલી આંખજ કાફી છે
સફર કેટલી હશે
તે ખબર નથી મિત્રો,

તમારી સાથે જેટલી પણ હશે
અનમોલ હશે...😊
બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો
જરૂર કોશિશ કરશે !!

# किसी _ने _कहा # लोहा _हैं _हम ,😗 किसी_ ने _कहा # फौलाद _हैं _हम ,😯 # माँ _कसम _वहा # भाग- # दौड _मच - गई , जब _हमने _कहा #Mahakal के भक्त है हम

Beauty gets the attention,😎 personality gets the heart. ❤

જો કોઈ મને પૂછે તારું આ જીવન કાં બદલાઈ ગયું,
હું ટૂંકો ઉત્તર વાળું છું ભોળું હૈયું લલચાઈ ગયું...!!!
''ખાલી સાહેબ વર્ષ બદલાયું છે હો, બાકી #તાકાત ને #તેવર તો હજી ઈ જ છે હો''
               
...💪જીંદગી _👌_એવી _જીવો_ કે_👇        
*!! 🌍ગુગલ_ પણ _તમને_ 🌑ગોતતુ_ આવે...કે    ☄ કયા _છે _મારો _😉વાલો.💲
#સિંહ  જેવા  #સાથી ने  ઉંદેઙા जेवा #દુશ્મન  અને  તમારા  જેવા  #ભાઇબંધ  હોય  તૉ  #મોજ  જ  હોય  #વાલા...

#મૂછે_વળ ને કેડે કટારી, #જાન_હાથમાં ને કલેજે #ખુમારી,
વચન વિવેકી પૂરો ટેકી, #મોત ભલે આવે હો
પણ #રેવુ_કટમા ને #જીવવુ તો #વટમા,""
           ▄︻̷̿┻̿═━一

*માં એ નાનપણ માં*
                  *એક વાત કહી હતી,* 
*સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જાવું નહીં*
    *અને દુ:ખી હોય તો નિમંત્રણ*
       *ની વાટ જોવી નહી*...✍🏻।
     
👑 દુનિયા જીતી જાશુ વાલા....
બસ ભાયુ ભેગા ને,
ભડવા છેટા રેજો...🦁
હરખ નો હિસાબ ન હોય સાહેબ...
અને
જ્યાં હિસાબ હોય...
ત્યાં હરખ ન હોય...!
#મરજી_મુજબ_જીવી_લેવું_કેમ_કે_સમય_ફરીથી_સમય_નથી_આપતો_#
#કેટલું_જીવવાનું_છે____એતો_નથી__ખબર__બસ..
😎 #જેટલુ___જીવવાનું___છે
#______________મોજ__થી__જીવવું__છે
     

With my
1 heart
2 eyes
7 liter blood
206 bones
4.5 million red cells
60 trillion D N A"S...
All wishing you a very very
HAPPY DIWALI!

''જીવન ના જુગાર માં સાહેબ એક પત્તું હમંશા બંધ રાખવું જયારે જરૂર પડે ત્યારે જ તે પત્તું ખોલીને શર થઈ જવું''
*ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે...*
*કારણ કે*
*કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે...*

THE DIFFRENS BETWEEN YOU & ME IS PRISE OF OUR TOYS.

❛।।Develop the habit of being happy. Nobody else can do it for you।।😍❜

લાગણી બંઘાતા કંયા સમય લાગે છે ?                              
હા...
લાગણીને સમજતા સમય જરૂર લાગે છે....

🙏🏻Good Morning 🙏🏻
*લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......*

*છતા પુનમે હોળી છે,*
*અને અમાસે દીવાળી છે....*

*જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,*

*એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......*

💐🌹 *good morning* 💐🌹
❤પડે છે અહીં દિલ પર ઘા⚔ તો પણ દુનિયાની સામે બોલું છું "હા 🚬મોજ#🚬હા"
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…?
👌🏻 ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..🇮🇳 એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી⚔ ના વાર છે...!! '' 👌🏻
😄કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો 😄
  સાહેબ...............😘
પછી કેસે મેં ક્યાં કીધું હતું......😢😢😢😢😢😢😢😢😢😢😢
પ્રેમ આપવો એ ફરજ છે,
પ્રેમ પામવો એ હક છે,
તમે જેને પ્રેમ કરો તેની સાથે હોવુ નસીબ છે,
પણ તમને જે પ્રેમ કરે તેની સાથે હોવુ એ જિંદગી છે
મોકા ઘણા મળે છે વિરોધી પર વળતો ઘા કરવાના પણ,
નક્કી કર્યુ છે એમને કુદરત ના હવાલે જ કરવાના...
🌞માન આપે તેને માટે જીવપણ આપી દેવાનો....🌞 બાકી ખોટા ઉચા નીચા થાય તો  🔫💥ભડાકા જ થાય 🔫બીજુ કાય નૉ થાય...
*👉🏻જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....👈🏻*
*"સંબંધ હોય, કે સમસ્યા"*
 *"બસ ..મન મોટું રાખજો". *"બાકી દુનિયા તો નાની જ છે"*
*હું નમું છું બધાની સામે કેમ કે,*
*મારે વટ નહી સંબધ રાખવો છે....🙏🏻*
😊.. ```Happy Morning``` ...😊
🔫
શોખ વાળા લોક જ
    શોખ થી જીવે છે,
        બાકી બધાં તો
દરરોજ શોકમાં જ જીવે છે.
#‎_જીવીશુ_એવું_જીવન_કે_રડતાં_ને‬ 😃 ‪#‎_હસાવી_જઈશુ_અને‬ 😌 ‪#‎_મરીશુ_એવું_મોત_કે‬ 😃 ‪#‎_હસતાં_ને‬ 😭 ‪#‎_રડાવી_જઈશુ_
😘 |
#શોખ_ઊંચા_નથી_અમારા #પણ_જીંદગી_જીવવા_ની_રીત_અલગ_છે
લાવીશ😎ભાઈ લાવીશ☝એક⌚#સમય એવો પણ લાવીશ..મને ...મલવા માટે👥 લોકો તરસશે ને   હુ   બધાને   લાઈનમાં  બોલાવીશ....😎
👧ગોપીઓ👰🏻_ભલે #👨 કાનૂડા_ને_ લાઇનો_ મારે#પણ_ કાનો😎_ તો_ એની_ #રાઘા_ ઉપર_ જ_ ફિદા_💞💕 #છે_ હો__!!
उसे पाना.. उसे खोना.. उसकी याद में रोना..
अगर यही इश्क है तौ............
આપણે કયાં આવા ઇશ્કની જરૂર છે.. તમે કરો... .😉

😎વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,જ્યાં સિંહ પણ પાણી પીએ છે😎

😉God is really creative, I mean...just look at m!!!
😉

દરેક સાંજે તારી રાહ જોવુ છું
દરેક સપનામા તને યાદ કરુ છું
દિવાનો છું હું તારો
જે દરેક સમય પળ પળ મળવા નો ઇંતજાર કરુ છું .

🙏   Ťh€ ønł¥ disability in life😘😘 iS @ b@d Attitūde.......🤗🤗

      

#‎_જીવીશુ_એવું_જીવન_કે_રડતાં_ને‬ 😃 ‪#‎_હસાવી_જઈશુ_અને‬ 😌 ‪#‎_મરીશુ_એવું_મોત_કે‬ 😃 ‪#‎_હસતાં_ને‬ 😭 ‪#‎_રડાવી_જઈશુ_
😘 |
                   
#અમારી😎સાથે ડખો😡 કરવો#એટલે #Blue whale🐬 ગેમ Download કરવા જેવી વાત છે🗡
કિંમત પાણી ની નથી
     તરસ ની છે .
કિંમત મ્રુત્યુ ની નથી
     શ્વાસ ની છે .
સંબંધ તો ધણા છે જીવન માં
પણ કિંમત સંબંધ ની નથી
તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે.

      *🌞Good Morning🌞*
*☞યાદ તને પણ આવશે એ પળ,...*

*☞કે કોઈ તો હતુ જ્યારે કોઈ નોતૂ.☜*

➥ 😎🙋🏻👨🏻‍🎤 ツ☜
*તારું એક સપનું શું જોવાઈ ગયું...*
*એ તો મારી આંખો માં જ રોકાઈ ગયું...*
*જીંદગી ની કડવી હકીકત..*

*તમે કોઈ માટે ઈમ્પોર્ટન્ટ છો પણ હંમેશા માટે નઇ"*
*અલ્પવિરામ બની થાકેલો માણસ, જયારે પૂર્ણવિરામ બને છે.*

*ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે..*
*પ્રેમ એટલે...*❤
*તમારા પાસવર્ડ માં*❤

*આજ પણ એની જન્મ તારીખ...*❤
ટીકા થાય તે આપણા જીવતા હોવાની નિશાની છે. બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે.
આ મજબૂરી શબ્દ ના હોત ને
તો આજ કેટલાય દિલ મળી ગયા હોત..
આંખ જમણી આજ કાલ વારે વારે ફરકે છે,
દૂર દૂર જરૂર કોઈએ મારો વિચાર કર્યો છે…!!!
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,

મરે છે,
તરફડે છે અને
છતાં રોજ જન્મે છે...!!!🌹
❣એક તો જીવન હતું થોડું !!!

એમાય તમે આવવામાં કર્યું મોડું !😂
આપણે બે ...
એટલે
ઘૂઘવતી લહેર ...
અને
એકાંત ટાપુનું મૌન....☺☺
સત્ય વિશે જો હું કદી કાગળ લખું !
'ગાંધી' લખું, બીજું તો શું આગળ લખું !
તુ પણ મને મારી શકે છે,
મારી અંદર પણ થોડો #રાવણ છે,

બસ શર્ત ફ્કત એટલી જ કે તમારી અંદર પણ
થોડોક #રામ હોવો જોઈએ.
     🙏🙏🙏
#HappyDussehra
*અસત્ય ઉપર સત્ય નો વિજય, અભિમાન પર વિનમ્રતા નો વિજય,*
*દુગુઁણો પર સદ્ ગુણો નો વિજય એટલે વિજ્યા દશમી નું પવઁ*
*આપ સૌ નાં જીવન માં ખુશી લાવે એવી પ્રભુ ને પ્રાર્થના...*
#હેપ્પી દશેરા
આપ સૌ ને દશેરા પર્વની હાર્દિક શુભકામના ઓ .......

આ વિજયોત્સવ આપ સર્વે ના જીવન ની મુશ્કેલીઓ પર વિજય અપાવી શારીરિક આર્થિક રીતે સમૃદ્ધ બનાવે
એવી શુભકામના.........!!!

*#happydashera*
#જિંદગી_ફાઇન_હોય_તો_સમજી_લેવાનું_કે #મારા_મહાદેવ_ની_સાઇન_હોય_#>
                      #હર_હર_મહાદેવ
#વાતો #અને #કવિતા #લોકોની #લખાય...
#બાકી #bhai #નો #ઇતિહાસ #જ #લખાય_હો...
અમને_મિટાવવા_ની_વાત_ના_કર_જયા_અમે_જન્મીયા_તેને_દૂનીયા_કાઠીયાવાડ_કહે_છે
      
" મારી #LIFE પણ ગિરવી મુકી દઈશ

           તું ફકત કિંમત બતાવ તારી #SMILE ની ......."
_*એક તો નશીલી આખો અને ઉપરથી એની મુસ્કાન,🙃*_

_*મચાવી ગઈ "પગલી"👱 આજે દિલ માં તુફાન...*_ 😍
*રૂપનો કટકો ને જોબન નો ચટકો,*

*આંખ્યુ નો મટકો, વાહ રે "pagli" તારો લટકો*.. 😍😘
👉કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ❄ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું🌞 અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,💍
" ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે "
 *"હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!*
*પણ "હ્રદય" માં શું ચાલે છે,*
*એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ..!!!!*
*નજરો મળે છે પણ વાત નથી બનતી,*
*રેખાઓ મળે છે પણ હથેળીઓ નથી મળતી,*
*કેવી હોય છે ક્યારેક નસીબ ની રમત,*
*સંબંધોમાં હદયો તો મળે છે, પણ ઈશ્ર્વરની મંજૂરી નથી મળતી...*
દુનીયા આપડી કોપી કરે સાહેબ
આપડે દૂનીયા ની કોપી નૉ કરીએ
         
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
દીકું ! બધા વગર ચાલશે,
પણ એક તારા વગર તો નહીં જ ચાલે !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
હું ખુદ પણ હેરાન છું યાર,
જ્યારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે તું જ યાદ આવે છે !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
એવી તે કેવી વાત થઇ ગઈ,
કે તમને અમારી યાદ આવતી જ બંધ થઇ ગઈ !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે
 वो कहती थी कि मे तुम्हारी जिन्दगी को बना दूंगी ।।।
બનાવ તા તો બાજરી નો રોટલો નહીં આવડ તો ....
# लेकीन मैडम का आत्मविश्वास तो देखो।।।
મારા મહાદેવ એ મને કહ્યું દીકરા દુઃખ😡મા યાદ કરજે_  જો સિંહ🐆 ના ટોળા🔫વચ્ચે પાણી💧ના પીવડાવું તો🔔મારે હિમાલયમાં બેસવું_☝નકામું.....| હર હર મહાદેવ ||  *

#મે_કીધુ_તૂ_મારી_છે'....
તો એણે કીધુ '#દસ્તાવેજ બતાવ !!!!'
આપણે રહયા #મોજીલા😎,,,,
કઈ દીધું 'ગાંડી,,, #ગેરકાયદેસર નો કબજો છે....
એ લોકો તમારી કિંમત ક્યારેય નહીં સમજી શકે જે લોકો માટે તમે કાયમ AVAILABLE રહો છો...
એણે એક
નાની ભૂલ કરી...

એ યાદ રાખીને
તમે મોટી ભૂલ કરી...
પપ્પા ક્યારેક વઢે તો એમનુ કહ્યુ માનજો કેમકે અમુકના નસીબમા પપ્પા જ નથી હોતા..
#તું બધું કર પણ
        👉કોઈને નડ નહિં,
#જે વાત ન સમજાય
        👉એમા પડ નહિં.👊
ચાર..પાંચ દિવસ થઇ ગયા... ...

મે ફૅસબૂક ની ડી.પી.....ચૅન્જ કરી છૅ....

.

તમારી હજી...લાઇક નથી......આવી.....😏🙄😑

શું થયું હશૅ.....🤔મનૅ ટૅનશન થાય છૅ...

તમને કઈ થયું તો નથી ને જીવો તો છો ને 🤒😣
રામે ધનુષ તોડ્યું
સીતા પ્રેમથી આવી
કૃષ્ણએ વાંસળી વગાડી
રાધા દોડી આવી
.
અમે ખાલી નબંર માગયા
ગાંડી પપ્પાને બોલાવી લાવી…!!!😂😅
આમ થૉડી હોય🤣🤣🤣
#મારી_દીકુ_ની_હુ _શુ_વાત_કરુ ?
#દીકુ_નવરાત્રીમાં_ના_આવે_તો
#મારાથી_ગરબાના _step's _પણ _ભુલી_જવાય_હો
          
ગોરી જો તમે  રાસ રમવા આવો તો......??
તો એક આધ વિઘો વેચી, કિર્તીદાન ને બુલાવુ........😍😍
કોશિશ ઘણી કરી સમજદાર બનવા ની,સાહેબ પણ ખુશી હંમેશા "સળી" કરવાથી જ મળી. !!!
જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ જ તમને ચેન્જ કરી શકે છે.✌🏼
નવરાત્રીમાં સેટિંગ થઈ જાય તો.....👩🏼‍🔧

એકવાર મોઢુ ઘોવડાવી ખાત્રી કરી લેવી.......👩🏾‍💼👩🏾‍💼👩🏾‍💼

મેકઅપ ઉત્તરયા પછી 
કોથળા માથી બિલાડુ નિકળે એવુ ના થાય.....

જન હીતમાં જારી......
  🙄🙄🙄🙄🙄
કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.
સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.
કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે...
તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો.
ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
આપણે તેનું નિર્માણ કરવું પડે છે.
'' સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ''
' સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.. ''
ભલે તું મારા થી ખુબ દુર છે પણ..♡
મારા અંતર માં તારી યાદ ભરપુર છે..♡♡♡
કયારેક તો મારી મૌનની
ભાષા સમજ બધુંજ હું કહીશ તો તું શું કહીશ .
'' મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ''
મારા હાથ ની આંગળીમાં તારા નામની વીટી કરતા પણ વધારે તારા હાથની આંગળીઓ બહુ શોભે❤👈💋😘
બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,
જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡
મળ્યો સમંદર એટલે ડુબ્યો,બાકી ચાલવા માં માહેર છુ…ખુબસુરત તમે એટલા છો એટલે લપસ્યો છુ,બાકી તરવા માં માહિર છુ..
નકશા વગર પણ 🐥પંખીઓ પહોચી જાય છે ગંતવ્ય સ્થાને આપણે તો 💓દિલથી 💓દિલ સુધી પહોચવામાં પણ ભૂલા😴 પડ્યા ….❗
ટેવાઈ ગયો છે હવે મોગરો, મધમાખીના આતંકથી ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નઝાકતથી
પુણ્ય એવું શોધું છુ,,,, જેના પ્રતાપે તું મળે….
અમારી ખામી અને ખુબી ની વાત અમને જ કરજો,કૈમ કે ગામમાં અમારી બીજી કોઇ શાખા નથી
❛ એણે અચાનક જ પૂછી લીધુ “કેટલો પ્રેમ કરે છે ?” મે કિધુ “કરતા આવડે છે, માપતા નહિ” ❜
એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું”””
તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.*
હું જિંદગી માટે જીવું છું અને મારી જિંદગી 👉👦 તું છે.😘😍
તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું😍😘❤
#લોકો નુ દિલ ♥ 1 મિનીટ માં 72 વાર ધબકે છે#    સાહેબ...           ... પણ મારુ 73 વાર ,    ​#1 SPECIAL​ ♡ ધક = #ધક ♡ મારા જીગરી જાન ભાઈ  ની લાંબી ઉમર માટે#                
તુ અને તારી યાદૉ
અપમાન કરવુ એ કોઈના સ્વભાવ માં હોઈ શકે સાહેબ... પણ સમ્માન કરવુ એ આપણા સંસ્કાર માં હોવુ જોઈએ...​
"નમી જઉ છું,દોસ્ત  #તમારી_ખુશી_માટે,
        બાકિ વાલા  જો કોય ખાલી
#અવાજ ઉચો કરે ને તો
# રાયફલે રાહડા રમતા વારનો લાગે
મે વો હૂ જો હાર ને કે બાદ ભી બોલતા હુ...
 વો મંજીલ હી બદનસીબ થી જો મુજે પા ના
સકી વરના જીત કી ક્યા ઔકાદ જો મુજે ઠૂકરા દે..
😍😍...એક સમયે આપી દિધેલુ દીલ હજુ યાદ છે...પછી ભરતો રહયૉ હૉટલૉ ના બિલ હજુ યાદ છે...😂😂😂
આ રાજ👑 ગાદી 💺છે સાહેબ 🙏બેસીને તો જોવો🌐 દુનિયા ✋સલામ કરશે
દિલ કહે છે તું ખાલી ખુશ રહ્યા કર,.

પણ,...

મગજ કહે છે વ્હાલા બધું મૂકી ને તું મોજ કરને,...☝🏻😎😎
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..
❤#દિલ #થી #મોટા #છીયે #hoo.
*મોજને ક્યારેય પેન્ડીંગમાં    રાખવી નહીં*
*કારણ કે*,
*સમયનું ક્યારેય રીઝર્વેશન થતું નથી....*
लोको साची वातो करे के खोटी वातो करे
पण वातो तो आपरी ज करे छे ने☝
જબ _તક_ જીયા_ કરેગે_ dosti_ કો યાદ _કીયા_ કરેગે _મરભી_ ગઅે _તો_ કયા_ હુવા_ યમરાજ _કે....__Phone _સે _Message _કિયા_કરેગે....😍😍
195 #દેશ 5 #મહા_સમુદ્ર 7 #અબજ લોકો...
તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે #ભમરારી😌
#ભાવ નો દેતી હોય..... 😜😘

દિલ ને જવાદો સાહેબ,
દુનિયા ચેહરા પાછળ ગાંડી છે...

👉#ધડકતા__હૈયા__માટે__ધડકન__શોધવી__છે,"
👉#તુ__મળે__તો__ઠીક__બાકી__નોરતા__ચાલુ__છે."
      #એટલે__બીજી__શોધવી__છૈ."'! 💫 👰
""""લાગણી_ની_કોઈ_પાસે_અપેક્ષા_ ન_રાખવી સાહેબ,, 
દુનિયા_ફક્ત_સલાહ_આપે_છે,, સાથ_નહિ"""" !.._____🚬
⏩ ગોપી યો ગરબા  તો ઘણા  રમશે , પણ રોનક તો  kaनुDo આવે પછી જ આવે ભાઈ ⏪

આજ #સમય_તારો છે.....તો #ઉડી લે #વ્હાલા!!!! કાલ #અમારો આવશે #ત્યારે_ઉડાવી_દઈશું......#
☘🌼☘
હાથમાં
પાનાંઓ નથી તો શુ થયું સાહેબ
જુગાર તો ??  લોકોનાં
મગજમાં રમાતો જ હોય છે હૉ...
☘🌼☘
         
બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે
*ટુંકૂ ને ટચ* *"માણો તો મોજ છે બાકી* *ઉપાદી તો રોજ છે...."*
#જીવન મા એવા ખેલ તો કરી જ લેવા,
       કેમ કે પછી #આપણી પરજા ને
બીજા ના દાખલા નો આપવા પડે... 👑👑

     
😎😎😎😎  °અરે__ગાંડી_ખોટું__ના_લગાડતી__પણ...
 તારો__આ__🚶કાનુડો__સૌથી_વધારે 😘*"Love"*😘
  એના"ભાઈ"  ને__જ_કરે__છે_હો......   😀😀😀😎😎😎😎😎😎😎
સાહેબ હુ 🔪પાવર અને 💵 પૈસા ને નહી,
પણ 😊😊😊bhai અને સંબંધને માન આપુ છુ....

શોખ *TB* જેટલા
ઈચ્છાઓ *GB* જેટલી
સમય *MB* જેટલો
ને પૈસા *KB* જેટલા
પછી એમા જીંદગી *HANG* જ થાય ને ..😂
સ્કૂલ ના દિવસો માં અમે ફસાયા  એમના *હોઠ* માં🙈😜

અને પછી નામ આવ્યું *ઠોઠ* માં😂😜🗡
અમારી #કદર કોઇ કરે કે ના કરે #સાહેબ... જે #ઓળખે છે, તે #દિલથી___જાન આપવા  #તૈયાર છે...
*#હુ_યાદ_કરુ_કે_ના_કરુ_વાલા_એનો_વીરોધ_રહેવા_દે_બાકી* *#જરૂર_પડે_ત્યારે_ખાલી_સાદ_કરજે_તારો_ભરોસો_ખોટો #નહી_પડવા_દઉ*
             
●○ભાઈ--અમે તો👑  ભાઈબંધ   👑છીએ #દિલ ના #ભોળા_નિયત ના સાફ પણ #દિમાગ_હટે ને તો વાલા, બધાય ના #બાપ 🔫⚔

#હુ 👦જાણુ છુ! #નવાબ 😎બનવા
જેવી મારામાં 🙋કોઈ વાત #નથી
❌.....પણ #મારા 🏇જેવા બનવા ની
એકેય☝ #નવાબ 🕶ની #ઔકાત 😏#નથી
       
*ખાલી તમારા બધાની એક*
*"Smile" માટેની આ*
*રકજક છે.*
*બાકી કામ તો મારે પણ*
*"ભરચક" છે..!!*
અરે પાગલી .......☺હું કયા કહુ છુ કે તારુ❤ HeArT આપ 💏તારુ નહી તો મારૂ😍 તો પાછુ આપો......😘
હમ સરીફ ક્યાં હુવે પુરી દુનિયા બદમાશ હો ગઇ..
     😎અબ ખેલ હોગા વોભી દિમાગ સે હોગા
@!પ્રેમ તો એક જુગાર ની રમત
          છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
            હાર પાકી??...😡
જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો..
બટકો ત્યાં સુધી અટકો નહીં.
અને અટકો..
તો "છોલાવવાની" તૈયારી રાખો !
દુનિયા અણી તો કાઢશે જ.

સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.
ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.
ભરી મહેફિલમાં જો એકલું એકલું લાગેનેવ્હાલા,
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે.
ભરી મહેફિલમાં જો એકલું એકલું લાગેનેવ્હાલા,
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે.
કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાની હ્રદયને પૂછી જોજો કે
"કાલે એની જગ્યાએ હું ઉભો હોઈશ તો?"
મોજ આવે એમ જીવી લ્યો જીંદગી,  વાલા જો રોકાઈ ગયા તો ઠોકાઈ ગયા સમજો...
        

👊#Whatever the #world🌍 calls me, I #don't  care😏 #about that.. I have to #see😎 what is the way to #win..

My personality is WHO I AM and my attitude depends on WHO YOU ARE. 😎

💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને,‍ તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕


જિંદગી મે ગમ હે, ગમ મેં દર્દ હેે, દર્દ મે મજા હે
                ઔર  મજેમેં  મેં  હુ
*રિસ્ક હંમેશા મોટું લો,*

*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*

*હારી જશો તો સલાહકાર..!*
#આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે "#_તારા_નામ_નો_ત્રાસ_છે"💑 😉#કાનુડા 😉..

   
👑🔫હથિયાર ની શુ જરૂર...જયારે સાવજ જેવા ભાઈ હોય.
તો.દુશ્મનો ના કાળજા એમ ને એમ ધુજવા લાગે હો વાલા..🔫👑
બધી ઓળખાણ ''બાપ-દાદા'' ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના ''નામ''ની પણ હોવી જોઈએ.....
કેટલી ચાલાક હતી તું ગિફ્ટ માં⏱ ધડીયાલ તો આપી પણ ત્યાર પછી મને સમય આપવા નું ભુલી ગઈ
" ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે...
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે..... "
નામ bi હૌગા....or નામ લે ને સે કામ bi હૌગા.....
નોટની વાત ન કરો ....#સાહેબ,
બાકી ....અમે પણ એક #અઘરી_નોટ જ  છીએ...

I’m sorry my fault. I forgot you’re an Idiot.

The biggest slap to your enemies is your success

I always arrive late at office but I make it by leaving early

I never insult people I only tell them what they are

If you think I am BAD than you’re wrong, I'm the worst

I'm not changed it’s just I grew up and you should try too.

તમારી "કિંમત" એટલીજ રાખો સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે....
....જો "મોધા" થઈ ગયા તો "એકલા "પડી જશો...
..."જીતવાનું" તો "ક્યારેક" જ હોય સાહેબ...
...પણ સાલું "શીખવાનું તો "બધ્ધિ" જ "વખતે" હોય..
કોઈક "વ્યક્તિ" તો સાલી "એવી" હોય છે સાહેબ..
જે ફક્ત "આપણી" સામે જ "આપણી" હોય છે !!
હવે તો બસ હસવું જ  આવે છે,

જ્યારે કોઈ કહે છે કે વિશ્વાસ કર હુ તારો સાથ ક્યારેય નઈ છોડું.✌️
આખી "દુનિયા" માં સાલો એક "માણસ" જ એવો છે સાહેબ...
કે જો એને એક "સુખ" મળશે ને તો એની "આશા" માં આખી જિંદગી "દુખ" ભોગવશે...
#વાલા_તારા_મમ્મી_પપ્પા_જેનાથી_દૂર_રહેવાનું_કહે_છે_ને_બસ_એ_જ_અમે
!ગામને આપણુ પાણી માપવાનો જાજો શોખ છે...
        અને આપણને એમનૂ પાણી ઉતારવાનો... 👑
             
                   
અગર #સમજાવાથી જ બધા #સમજી જતા
હોતને સાહેબ તો આ #વાંસળી_વગાડનારો
 કયારેય #મહાભારત ના થવા દેત
4⃣ ચાર 🌝દિન કિ 😎😎જિદગી હૈ ઓર આજ 4⃣ચોથા દિન હે યહી 🤔સોચ કર ઈતને 🕐સાલ ગુજાર દિએ......       
"હવે ઈ 🙆પગલી ને👩 કોન👼 સમજાવે ઈ ગમે તેટલુ પાછળ👭 ફરી જોવે આપણે તૉ🔰 👉ભગત ભોલેનાથ👈ના હવે પાછળ ફરે ઈ😥 "તારૉ ભાઇ" 😜 
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
અમે  કેવા છી  અમને *ખબર* નથી..
પરંતુ....
અમને *મળેલ* દરેક *વ્યક્તિ* બહુ જ *સરસ* છે..
જેના અમે હદયથી *માન* આપી છીએ

જેમા *તમે* પણ છો...
બધા 😎મને એમ કેછે🤔 કે તું એને ભુલી😭 જા💔... ""
અરે કોઈ🤗 એને 👉જઈને કેમ નથી કેતુ કે તુ એની થઈ👫 જા...??
           
!!! મારુ #નામ જ એવું છે વાલા ,,, 
    કે લોકો ને રોજ #યાદ કરવું જ પડે !!! 
    
             
*તમે ગમે તેટલા સારા કામ કરો,*
               *ગમે તેટલા સારા બનો,*
             *કે ગમે તેટલા ઇમાનદાર બનો*
                             *પરંતુ*
          *દુનિયા તો તમારી ફક્ત એક જ*
              *ભુલ ની રાહ જોતી હોય છે.....*
【ツ】
રાખ ભરોસો તું ખુદ પર
સાને શોધે છે ફરિશ્તાઓ ...?

"પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ ..
તોય શોધી લે છે ને રસ્તાઓ"....
【ツ】
#મોત_થી_ડરતા_નથી_ને...🔫
#વટ_વગર_ફરતા_નથી...
#અમારી_જૂની #GlRL_FREND👸 #આજે પણ #અમને_જોઇ👸 ને રડી જાય  છે...#પાછી_બોલે🗣છે #જો તો #વાયડીનો👦 કેવો #Jøŕđāŕ👌 લાગે છે.​ # 
પ્રેમ મા દગો ખાવો એની કરતા કાચી પાત્રીસ નો માવો ખાય લેવો હારો ..😂😂
તુ હસિન છો તો ભાડ
 મા જા મારા માટે તો
   મારો ભાઈ જ જીંદગી છે 
👑🤘જમાવટ_તો_જિંદગી💟_માં_જ_હોવી_
જોઈએ_👉વાલા
બાકી_બનાવટ💔_તો_આખી_
દુનિયા🌏_કરે_છે😎
#સફળતા_હમેશા_સારા
વિચારોથી આવે છે
અને સારા વિચારો હમેશા
સારા માણસોના સમ્પર્ક
મા રેહવાથી આવે છે..
#હું_આપના_સમ્પર્કમાં_છુ
એનો મને આનંદ છે.
#બધા અેમ કે      #અમારા દિવસો આવશે
     તમારા #આવે કે #ના આવે
       પણ #મારા તો રેવાના જ....
બીજા ની 'શરતો' પર "સુલતાન" બનવા કરતા,
.
.પોતાની 'મોજ' મા "ફકીર" બનવું સારુ... 
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો સાહેબ
 કારણ કે
 કેરી કેમિકલ થી પાકે અને આંબે પાકે એમા ધણો ફેર પડે છે..  
*ચોકલેટ*ની મીઠાશ જીભ પર *એક મિનિટમાટે રહે છે*.

પરંતુ સારા *મિત્ર*ની મીઠાશ તો હદય માં *જીંદગી ભર રહે છે* ....
મીત્રો *મારેય* છે અને મીત્રો *તારેય* છે.
મીત્રો *મારે ય* છે અને મીત્રો
*તારે ય* છે.
- ગુલાબદાન ગઢવી.©

👉જેની કલ્પના ઉંચી હોય ને વાલા,
એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે...👈
એક જોરદાર જગ્યા છે રહેવા માટે કવ કઈ....???
..ઔકાત🔫🔫
*_કોઇક અનુભવી પાસેથી શીખીને સારૂ જીવી લેવુ સાહેબ..!!_*

*_બધી આપણ ને જ ખબર પડતી હોય એવુ  ખોટુ અભિમાન ન કરવુ..!!_*
...✍🏻
#જે_આપશો_એજ_પાછું_મળશે વાલા
#પછી_ઈજજત_હોય_કે_દગો.
#વ્યાજ સાથે.....☝
સૂતેલો "માણસ" તો પાણીના બે "છાંટા" નાખવાથી ઉઠી જશે સાહેબ....
...પણ ''મુશ્કેલી" તો સાલી જાગતા ને "જગાડવા" ની છે...
આજકાલ તો "કાશ્મીર" જેવી "જીંદગી" બની ગઈ છે સાહેબ
    .....હા ચોક્કસ ખુબસુરત તો છે જ....
    ...​પણ​ "સાલી" ​ક્યાંય "શાંતી" નથી...
..પ્રેમ "કરતાં" તો ઘણા લોકો "શીખવાડે" છે સાહેબ...
                ....પણ અફસોસ...
સાલો એને "ભૂલાય" કેવી રીતે એ કોઈ નથી "શીખવાડતુ"
દરેક ની "સામે" એક "જિંદગી" તો પડી જ હોય છે સાહેબ..
પણ "કોક" જ તેને ''ઊભી'' કરે છે..
બસ નાના "માણસો" ના હાથ "પકડીને" રાખજો સાહેબ...
....મોટા માણસોના "પગ" પકડવાની "જરૂર" નહી પડે...
કાંડાની "તાકાત" પુરી "થઈજાય" ને સાહેબ...
ત્યારે જ "માણસ" હથેળીમાં "ભવિષ્ય" શોધે છે...
હથેળીમાં રહેલો "તલ" પણ "મુઠ્ઠીમાં" નથી આવતો સાહેબ
...ને આ સાલી "આંખે" આંજેલા "સ્વપ્ન" કેમ પુરા થશે...
🔫અમુક લોકો ને અત્યાર થી ખટકવા માંડયુ છે મારુ નામ,
કહી દેજો એમને હજી બાકી છે ઘણા કામ...🔫
#હૈયે_પ્રીત...😉 #ગળે_ગીત... અને..#મુખે_સ્મિત😊... #વાલા... 👉આ છે #અમારી #જીંદગી જીવવાની #રીત ...
#ઇતિહાસ_સાક્ષી છે કે, તમને હરાવવા માટે ખુદ #મોરલીવાળા ને પણ યોજના #બનાવવી પડે
જો તમારી પાસે #કર્ણ જેવો #મિત્ર હોય તો....
*_કળિયુગ છે સાહેબ_*
        *જુઠા નો "સ્વિકાર" થાય*
              *સાચા નૉ  "શિકાર" થાય
બાળપણમાં તો અમે પણ કનૈયા જેવા ક્યુટ લાગતા હતાં.......
આ તો  ધંધા ની ભાગદોડ માં ભૈરવનાથ જેવા બની ગયા....
વટ ની #વાત તો નો જ કરતો મારા #વ્હાલા, વટ ખાતર તો અમે #કાળજા ના #કટકા કરી નાખીએ.......
સબંધૉ વિશે હુ કઇ જાણતો  નથી. ...
      .....પણ.મળ્યા પછી કોય મને ભુલી જાય તે વાતમાં..   હુ માનતો નથી
જ્યાં ખોટી સંગત સામે સંસ્કાર હારી જાય છે
ત્યારે હસતા ખેલતા પરિવાર ની શાંતિ ડોળાઇ છે..!!
શાળા - કોલેજ માં દરેક જણ ને એકાદ મેડમ તો બૌ ગમતા જ હોય
એને જ સાચું "ગુરુ"ત્વાકર્ષણ કહેવાય છે
સફરજન ને ઇ બધું તો અંધ શ્રદ્ધા છે...
#વાલા_વાત_ઉભી_છે #વટ_ની_કદાચ #સવાસો__કરોડ_મલી #ને_સિક્કો_ઉછારે_તોય#કિંગ_માથી_ક્રૉસ_નો_ફરે.....
લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.

ખાલી *આત્મવિશ્વાસ* હોવો જોઈએ...
જિંદગી તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.

            
#સંબંધો એની હારે જ બનાવો,જે   #નીભાવવાની ઓકાત #રાખતા હોય....
                      
#કામ_એવા_કરો_કે
                   📹   #CCTV_મા_નહી🎥📷
🎬#સીધા_TV_મા_આવો💻
     
  
તું સિંહ બની ને આવ દોસ્ત...

અમે 'ગીર' જેવું દિલ લય ને જ બેઠા છીએ...!!
*મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો છે.*
💖💖💖
"તું ડાહ્યી😋, શરમાળ😉, શાંત🤗 રાધા!👸
    હું😎 ગામ આખે હળી😜 કરતો કાનો🙇."
👉 દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ'' .. અને તારી હાજરી એટલે ''મહેફિલ'' 🚬 ...! 👈

The biggest slap to your enemies is your success😎👑

👉#સાહેબ_કુદરત_બધાને_હિરા_જ_
#બનાવે_છે
#બસ_જે_ઘસાય_છે_એ_જ_ચમકે_છે👈
‍ છૌકરી કહે :
plz મને આવી રીતે ન જો મારૉ ભાઈ જૉઈ લેશે તૉ તારી #આખ  જ નહિ રહે.
 મે કહયુ :
ધિમે🗣બૉલ. મારા ભાઈબંધૌ સાંભળશે તૉ તારૉ ભાઈ જ નહિ રહે
😎કોઈ #આમારી ઉપર #ફિદા_થાય કે ના થાય
તે તો #નશીબ ની #વાત છે સાહેબ
પણ #એક_વાર આમારી #સામું_જોવું તો પડે જ
પછી ભલે #ગમે_તે_હોય.
જો  દરેક  માણસ  તેના  કામથી   કામ  રાખે   તો  દુનિયા  મા  સારાકામ  ઝડપ   થી   થવા   લાગશે   કોઈ  શક ?
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
   કામ છે ત્યાં સુધી નામ છે
   નહિ તો દૂર થી સલામ છે.
નાગ " ના "રાફડા" મા "પગ" મેકવા "માટે
         નાગ "બનવુ " પડે " વાલા
પણ "અમારી  " હારે  " ભાઈ " બંધી " કરવા " માટે
         "ha moj ha " બોલવુ " પડે " ..

અત્તર ની શીશી માં મહેંદી નો કોન....

મારે હતો *🌟કલર🌟*  ને
એણે કાઢી *🌟રોન🌟*....😉😉
😂😂😂હેપિ સાતમ આઠમ😂😂
👑👑આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે👑👑
 
           
#હુ 👦જાણુ છુ! #નવાબ 😎બનવા જેવી મારામાં 🙋કોઈ વાત #નથી ❌.....પણ #મારા 🏇જેવા બનવા ની એકેય☝ #નવાબ 🕶ની #ઔકાત 😏#નથી
                  
#જીવન_માં_પૈસા_નહિ_સંબંધ_કમાજો_સાહેબ
#કારણ_કે_સ્મશાન_માં_4_બંગડી_વાડિ_ગાઙિ_નહિ_4_ખભા_મુકવા_આવશે...
આમતો ગુંડા બનવાનો શોખ હતો। .. પણ છોડી ઉ એ હિરો બનાવી દીધા। 
👑##દુશમન તો ઘણા છે પણ કોઈ કાઈ ##ઊખાડી નથી શકતુ👑
@જરાક આંખ નીચી રાખ જો હો વાલા
 કારણ કે હવે મે# લાગણી # નો
વહેવાર બંધ કરી દીધો છે...
*"જીવન" એટલું ""ઈમાનદારીથી"" જીવો કે ""મોત"" ને*
*પણ "પસ્તાવો" થાય કે હું "દગો"  કોની હારે કરું છું.*
*જે લોકોએ આપણને "સંઘર્ષ"  કરતા જોયા હોય એમને જ આપણી ""સફળતાની""  સાચી કિંમત હોય, બાકીના લોકો આપણે ""નસીબદાર""  છીએ એવું જ સમજે છે..*

ना शिकवा तकदीर से ना शिकायत अच्छी, महादेव जिस हाल मे रखे वही जिंदगी अच्छी.

महाकाल

સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે , બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી....👑👍. 

रुद्राक्ष हो या इंसान..

बहुत मुश्किल से

मिलते है एकमुखी ।।

ऊँ नमः शिवाय ।।

कौन कहता है भारत में

fogg चल रहा है ?

यहाँ तो सिर्फ महाकाल

के भक्तो का

खौफ- चल रहा है.

महाकाल के भक्तो से पंगा

और भरी महफील मे दंगा

मत करना वरना

चोराहे पे नंगा

और अस्थियो को गंगा

में बहा दूंगा....

इश्क मे पागल छोरे छोरिया

वेलेनटाइन डे के गुलाब बिन रहै है,

हम तो बाबा महाकाल के दिवाने है

शिवरात्री के दिन गिन रहे है ।

जिन्दा साँस और मुरदा राख

चिलम मे गाँजा दूध मे भाँग

देव भी सोचे बार बार

दम लगाये हजार बार

ऐसे है महाकाल

माया को चाहने वाला

बिखर जाता है,

और मेरे महाकाल को

चाहने वाला निखर जाता है..!

मौत की गोद में सो रहे हैं

धुंए में हम खो रहे है

महाकाल की भक्ति है सबसे ऊपर

शिव शिव जपते जाग रहे है, सो रहे हैं!

यह कलयुग है

यहाँ ताज अच्छाई को नही

बुराई को मिलता है,

लेकिन हम तो बाबा महाकाल के दीवाने है ,

ताज के नही रुद्राक्ष के दीवाने है.

फिदा हो जाऊँ..

तेरी किस-किस

अदा पर महाकाल

अदायें लाख तेरी,

बेताब दिल एक हें मेरा

हम तो एक ही रिश्ता जानते हैं!

दिल वाला रिश्ता...

और दिल में तो

महाकाल मुस्कुरा रहा है,

तोड़ सारे भ्रम दोष कृपा बरसा रहा है.

हैसियत मेरी छोटी है पर,

मन मेरा शिवाला है,

करम तो मै करता जाऊंगा,

क्योंकी साथ मेरे डमरूवाला है.

तिलक करो तुम शिव नाम का तो

महाकाल नाम की ठंडक पाओगे

पुष्प बनो जो तुम शिव चरणों का तो

बड़े सौभाग्यशाली कहलाओगे ।

बाबा की तारीफ़ करूँ कैसे,

मेरे शब्दों मेँ इतना ज़ोर नहीँ,

सारी दुनिया मे जाकर ढूढ लेना,

मेरे महांकाल जैसा कोई और नही!

वह अकेला ही पुरी दुनिया मे

मुर्दो की भस्म से नहाता है

ऐसे ही नही वो कालो का काल

महाकाल कहलाता है |

दौलत छोड़ी, दुनिया छोड़ी !

सारा खज़ाना छोड़ दिया,

"महाकाल" के प्यार मे

दीवानों ने राज घराना छोड़ दिया.

जिदंगी-मे कितना-ही बडा़-मुकाम

क्यों न हासिल कर लुं

पर मै तो मेरे

महाकाल के चरणो की धुल हुँ.

खुशबु आ रही है कही से

गांजे और भांग की

शायद खिड़की खुली रह गयी है

मेरे महाकाल के दरबार की...

शिकवे मुझे भी है जिंदगी से पर

महादेव की मौज में जीना है ।।

इसलिए शिकायत नही करती ।।

भस्म तो ललाट पे लगाया करते है

गले में मूँड़ मला,

संपों का डेरा सजाया करते है,

हम भक्त है उनके

जो तांडव मचाया करते है

लोग पूछते हैं...

कौन सी दुनिया में जीते हो,

हमने भी कह दिया

महाकाल की भक्ति में

दुनिया कहाँ नजर आती हैं

फ़क़ीर मिजाज़ हूँ,

अपना अंदाज़ औरों से

जुदा रखता हूँ

लोग मंदिर मस्जिदों में

जाते है, मैं अपने दिल में

महाकाल को रखता हूँ

तुम उसका क्या उखाड़ोगे बे ??

वो महाकाल का भक्त है !!!

और महाकाल अपने भक्तों का

हाथ कभी नही छोड़ते !!!

राम उसका रावण भी उसका,

जीवन उसका मरण भी उसका,

तांडव है और ध्यान भी वो है,

अज्ञानी का ज्ञान भी वो है.

केसे भूलू मे
महाकाल तुम्हारे नाम को
ये ही तो खजाना है
इस गरीब का.

ॐ नमः शिवाय ||

मन्दिर के बाहर खड़े भक्त से

महाकाल कहते हैं...

बेझिझक भीतर चले आईये

"पाप" करके आप थक गये होंगे

मगर.."माफ़" करके मैं नहीं थका.!!

महाकाल वो हस्ती है

जिससे मिलने को

दुनिया तरसती है |

और हम ऊसी महफिल

मे बैठते है जहाँ महाकाल

की महफिल सजती है.

मौत का डर उनको लगता है,

जिनके कर्मों में दाग है

हम तो महाकाल के भक्त हैं,

हमारे तो खुन में भी आग है

किसी ने मुझसे कहा

इतने ख़ूबसूरत नहीं हो तुम !!

मैंने कहा महाकाल के भक्त

खूंखार ही अच्छे लगते है..

हम महादेव के दीवाने है!

तान के सीना चलते है!

ये महादेव का जंगल है!

यहाँ शेर MAHAKAL के पलते है।

दुनिया वालो को समझा दो ।।

हम महादेव के बच्चे है ।।

अगर महादेव की भक्ति पागलपन है ।।

तो हम पागल ही अछे है ।।

जब भी मैँ अपने बुरे

हालातो से घबराता हूँ,

तब मेरे महाकाल की

आवाज आती है,

रूक मैँ आता हूँ

लगाके दौलत मे आग

हमने ये शौक पाला है,

कोई पुछे तो कह देना ,

ये पागल महाकाल का दीवाना है.

हे महाकाल ...! मेरे गुनाहों को

माफ़ कर देना क्योंकि...

में जिस माहौल में रहेता हु

उसका नाम दुनिया हे.

दस्तक दी महाकाल ने

कहा नए सपने लाया हु,

खुश रहे सदा मेरे भक्त

इस लिए कलयुग में आया हू |

आता हूँ महाकाल दर पे तेरे,

अपना सर झुकाने को;

सौ जन्म भी कम है भोले,

एहसान तेरा चुकाने को.

खौफ फैला देना नाम का,

कोई पुछे तो कह देना

भक्त लौट आया है

महाकाल का!

महाकाल कि महेफील में

बैठा किजिए साहब ।

बादशाहत का अंदाज़

खुद ब खुद आ जायेगा ।।

गरज उठे गगन सारा,

समुन्दर छोड़ें अपना किनारा;

हिल जाए जहान सारा,

जब गूंजे महाकाल का नारा.

हत्यार की जरूरत
नही पडेगी साहब
बस #महाकाल बोलते ही
स्वहा हो जायेगा!!!

"जय महाकाल"

आंधी तुफान से वो डरते है

जिनके मन में प्राण बसते है

जिनके मन मे #महाकाल बसते हैं

वो मौत देखकर भी हँसते है

अघोर हूं मैं,अघोरी मेरा नाम

महाकाल है आराध्य मेरे,

ओर श्मशान मेरा धाम ||

चल रहा हूं धूप में तो

#महाकाल तेरी छाया है..!!

शरण है तेरी सच्ची

बाकी तो सब मोह माया है..!!

तेरी जटाऔं का एक
छोटा-सा बाल हूँ,
तेरे होने से मैं बेमिसाल हूँ,
तेरे होते मुझे कोई
छू भी नहीं सकता,
क्योंकि मेरे महाकाल
मैं तेरा लाल हूँ.

महाकाल से ज़्यादा प्यार

न कोई मुझे कर सकता है,

और न मैं किसी से कर सकता हूँ ।

जिनके रोम-रोम में शिव हैं

वही विष पिया करते हैं,

जमाना उन्हें क्या जलाएगा,

जो श्रृंगार ही अंगार से करते हैं.

ना पूछो मुझसे मेरी पहचान,

मैं तो भस्मधारी हूँ,

भस्म से होता जिनका श्रृंगार

मैं उस महाकाल का पुजारी हूँ .

हिन्दूगिरी के बादशाह हैं हम,

तलवार हमारी रानी है,

दादागिरी तो करते ही हैं,

बाकी महाकाल की मेहरबानी है!

कैसे कह दूँ कि मेरी,

हर दुआ बेअसर हो गई,

मैं जब जब भी रोया,

मेरे भोलेनाथ को खबर हो गई .

दिखावे की मोहब्बत

से दूर रहता हूँ,

इसलिए महाकाल के

नशे मे चूर रहता हू!

ना गिन के दिया

ना तोल के दिया,

“मेरे महाकाल ने

जिसे भी दिया

दिल खोल के दिया”

ये केसी घटा छाई हैं,

हवा में नई सुर्खी आई है,

फ़ैली है जो सुगंध हवा में,

जरुर महादेव ने चिलम लगाई है |

महाकाल तेरी कृपा रही तो

एक दिन अपना भी मुकाम होगा !!

70 लाख की Audi कार होगी

और FRONT शीशे पे

महाकाल तेरा नाम होगा.

मैनें तेरा नाम लेके ही

सारे काम किये है महादेव

और लोग समजतें है

की बन्दा किस्मत वाला है

शिव की बनी रहे आप पर छाया,

पलट दे जो आपकी किस्मत की काया;

मिले आपको वो सब अपनी ज़िन्दगी में,

जो कभी किसी ने भी न पाया!

कृपा जिनकी मेरे ऊपर,

तेवर भी उन्हीं का वरदान है

शान से जीना सिखाया जिसने,

“महाँकाल” उनका नाम है!

भोले की फौज ।।

करेगी मौज ।।

भोले बाबा पार्वती माँ ।।

क्या करु मैं ‎अमीर‬ बन कर

मेरा ‎महादेव तो ‪फकीरोँ‬ का

दिवाना है ||

जो महाकाल को दिल देते हैं

महाकाल उन्हें सब कुछ

दिल से देते हैं...!!!

"जय श्री महाकाल"

अनपढ लोगो की बजह से ही

हमारी मातृ भाषा बची हुई है ।।

वरना पढे हुऐ कुछ लोग तो !!

हर हर महादेव बोलने मे

भी शरमाते है !! ।।

खुल चूका है नेत्र तीसरा

शिव शम्भू त्रिकाल का,

इस कलयुग में वो ही बचेगा

जो भक्त होगा महाकाल का.

मिलावट है भोलेनाथ

तेरे इश्क में इत्र और नशे की

तभी तो मैं थोडा महका हुआ

और थोडा बहका हुआ हूँ.

‎मैँ‬ और ‪मैरा‬ ‪भोलेनाथ‬

दोनो ही बङे ‪भुलक्कङ‬ है,

वो मेरी गलतियां‬ भूल जाते है

और मै उनकी मेहरबानियों को.

करूँ क्यों फ़िक्र कि…
मौत के बाद जगह
कहाँ मिलेगी..!!
जहाँ होगी मेरे
महादेव की महफिल…

मेरी रूह वहाँ मिलेगी.

आग लगे उस जवानी कों

ज़िसमे महाकाल नाम की

दिवानगी न हो

महाँकाल का नारा लगा के
दुनिया मै हम छा गये |
दुश्मन भी छुपकर बोले
वो देखो महाँकाल के
भक्त आ गये ||

"जय श्री महाकाल"

नशा चढे श्री महाकाल प्रेम का,

बिसरे तन मन का भान….

सुख दुख की चिन्ता नही..

हर पल रहे आपका ध्यान..|

हे मेरे महाकाल…
तुम्हारे होगें चाहने वाले
बहुत इस कायनात में,
मगर इस पागल की तो
कायनात ही “तुम” हो |

"जय श्री महाकाल "

वह अकेले पुरी दुनिया में

शव कि भस्म से नहाते हैं।

ऐसे ही नहीं वो कालो के काल

महाकाल कहलाते हैं।

" जय श्री महाकाल "

शिव की ज्योति से नूर मिलता है,

सबके दिलों को सुरूर मिलता है;

जो भी जाता है भोले के द्वार,

कुछ न कुछ ज़रूर मिलता है!

कर्ता करे न कर सकै,

शिव करै सो होय।

तीन लोक नौ खंड में,

महाकाल से बड़ा न कोय…

"जय श्री महाकाल"

महाकाल तुम से छुप जाए

मेरी तकलीफ ऐसी कोई

बात नही तेरी भक्ती से ही

पह­चान है मेरी वरना मेरी

कोई ओकात नही !