Please Update The Application
New Design Is Available
હજારો પ્રશ્ન છે જીંદગી ના પણ જવાબ એક જ છે...
 "થઈ જશે"
#જોવાથી થાય એને તો #આકર્ષણ કહેવાય.......#પણ.....

#સાહેબ....જેને #જાણવાથી થાય એને #પ્રેમ કહેવાય....
તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!

My Attitude is a result of your actions!So if you don't like my Attitude blame yourself.

સબંઘ સાચવજો સાહેબ બાકી
પૈસા તો બેંક પણ સાચવે છે....
કોણ જાણે ક્યાં ગયા એ મજાના દિવસો,
જયારે કિટ્ટા કરતા અને એને એની ભૂલ સમજાય જતી !!

😟😟
#! જ્યારે_વાત_સ્વમાન_ની_હોય_ત્યારે !!
              {સમાધાન}_નો_હોય...

     😎 લાગુ પડે ઍને ઓઢી જ લેવું...
#!ભલે સાવ મફતમાં મળી છે,!??
     છતાં જિંદગી તું બઉ મોંઘી પડી છે !!
દુનિયાનુ સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે...
જે જમીન પર નહી પણ,હદય મા ઊગે  છે...
#જોજો_પારકાઓ_ને_પોતાના_કરવામાં_પોતાના_ન_ભુલાઈ_જાય...
જ્ઞાતિ જન્મથી મળે છે પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
👌🏻#Løcation_tight , #હાઇ_ફાઇ 😎✌🏻એરીયો અને એમાય  મારા !??
😘#ભાય સાથેની મોજ💃🏻 પછી તો જીંદગી પણ નૉ ઘટે હૉ
ઝરણાં તેમનુ મધુર સંગીત ગુમાવી દેત..

જો તેમના માર્ગ માં પત્થરો ના હોત..!
#! જ્યારે_વાત_સ્વમાન_ની_હોય_ત્યારે !!
              {સમાધાન}_નો_હોય...

     😎 લાગુ પડે ઍને ઓઢી જ લેવું...
#કળજુગ આવ્યો આકરો,જગત બધુ જાણે;
🦁સાવજની પથારીએ #શિયાળીયા મોજું માણે...