*વસાવી લે ને તારા દિલમાં એવી રીતે મારું નામ,* *જેવી રીતે માઁ સીતાના દિલમાં વસેલા છે શ્રીરામ !!*
હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને... હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા...
ભલે wallmart વાળાએ Flipkart ને લઈ લીધું પણ એક દિવસ "ખેતલા આપા" વાળા "Starbucks" ખરીદી લેશે...
પ્રભુ કેવું કેવું સરસ મોકલે છે, હું પળ માગું છું એ વરસ મોકલે છે.
જુઓ ને સાવ કામ કરતા જ રાત થઇ ગઇ, થયુ તમારા વિશે વિચારુ પણ આંખ બંધ થતા જ નિંદર આવી ગઇ
લાગે છે કૈક કેટલાય ની હૂંફ છે ઘટી। એટલે જ અચાનક આ ઠંડી છે વધી...!!
*"વાણી" જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે બાકી "ચેહરો" તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.* 🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏
ચહેરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ, અને યાદ આવે ને ચહેરો દેખાય એ સંબંધ !!