Please Update The Application
New Design Is Available
"#સમય  તો_બધાય_નો_આવે_આજે_
         તમારો  તો કાલે_અમારો
 #ભાઈ  એટલે_જરાક  ધ્યાન_રાખજો...!!"........
નડયા_ છે _એને _દીલ _થી _નડ_શુ...👿
👑રાઘા પુછે તો કે જો

કાનુડાઓ ફોટા પાડવા ગ્યા છે...👑
*પ્રેમના પ્રેરણાબળે આજે લખવા મજબૂર કરી*
*દીધો...!!!*
*આજે લખવા બેઠો ‪#‎status‬ ને ‪#‎story‬ લખી*
*બેઠો...!!!*
" અમુક સંબંધો કરતા રમત સારી
                "મારા વીરા"
કમ સે કમ એક તો હાર સ્વીકારે "...!!!
દોસ્ત મારો જીગરજાન #લાખો_મા_એક ...

તારી મારી #ભાઈબંધી મા નથી મતભેદ
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
વાયદો આપણા ને આપવા નો હોય
                 "મારા વીરા"
જે આપણુજ નથી એમને સુ સમજાય  આપણી યારી
*એલાર્મ તો ખાલી અવાજ માટે મૂકીએ છીએ સાહેબ,*

*બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણ ને જગાડે છે....*
   *😚Happy Morning*😚
એ જ ઘોડા, એ જ અશ્વાર, એ જ બખતરીયાં પલાણ
નથી ખુટ્યા ધાવણ ધરા ના, નથી મટી મરદ ની ઓળખાણ...
છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !
નસીબમાં જો સારું લખ્યું હશે ને

તો હાથની આડી અવળી રેખાઓ પણસીધી દોર થઇ જશે
વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.
એમાં કઈ ફેર ફાર ના થાય
Good Morning
તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!
પોતાની ઓળખાણ બતાવામા સમય બરબાદ ના કરો

મેહનત કરો સમય ખૂદ તમારી ઓળખાણ બીજાને બતાવશે....
વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.
એમાં કઈ ફેર ફાર ના થાય
#તક_તો_સાવ_મફત_માં_મળે_છે...
#જો_ચૂકી_જાઓ_તો_જ_મોંઘી_પડે_છે..
#હું જ હોશિયાર છું એ મારો વહેમ છે પરંતુ મને કાંઇ ખબર નથી પડતી એ તમારો વહેમ છે.???🦁
"માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ,
       વીરા  બાકી બધું તો ???
     રાવણ પાસે પણ હતું...
અત્યારે તો બંધોબંધ ચાલીએ છીએ,
હવે જોવાનું એ છે કે ઉપરવાળો બંધ બાજીમાં એક્કો આપે છે કે જોકર.
*હૃદય* ના *દ્વાર* પર કંઇ *ડોરબેલ*
ના હોય..
*સાહેબ*
એ તો *મીઠી લાગણી* ના *હળવા ટકોરા* થી જ ખુલી જાય...✍🏻
         
         *🌞સુપ્રભાત🌞*

ᴍᴀᴋɪɴɢ ᴀ ᴍɪʟʟɪᴏɴ ғʀɪᴇɴᴅs ɪs ɴᴏᴛ ᴀ ᴍɪʀᴀᴄʟᴇ,ᴛʜᴇ ᴍɪʀᴀᴄʟᴇ ɪs ᴛᴏ ᴍᴀᴋᴇ ᴀ  ғʀɪᴇɴᴅ ᴡʜᴏ ᴡɪʟʟ sᴛᴀɴᴅ ʙʏ ᴡʜᴇɴ ᴍɪʟʟɪᴏɴs ᴀʀᴇ ᴀɢᴀɪɴsᴛ ʏᴏᴜ 😊✌

ખાલી રાશનકાર્ડ જ જુદાં છે સાહેબ....
બાકી તો ભાઈયો જ છીયે...
#_ના_કોઈ_મોહમાયા_ના_કોઈ_લોભ_લાલચ_
         #_બસ_આનંદ_જ_આનંદ_
જિંદગી તો બધા માટે એક જ છે ફરક એટલો છે કોઈ દિલથી જીવે છે❤️, તો કોઈ બીજાના દિલ માટે જીવે છે 👑😎 
સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા
જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, 
#આપણ ને #હારું બધુ #ગમે ??
BuT કોઈ #રમાડે એમા #હલી Jaય હો...

Grow a beard. Then we will talk....

❤ લવ  કરવા કરતા બે વીધા ઘંઉ કરો ખાવા થાહે ❤
 ✿ ખેતી ખોટ નો ધંધો નહી પણ #બાપ_નો_ધંધો છે❤
 #ખેડુત
ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું,​
​અધૂરું તમને સમજાશે નહીં, અને પૂરું અમે લખતા નથી.​
*👉🏻"જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો...."*
*"પારખવાનો નહીં..."*
*👉🏻"હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે..,*
*જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે...!!"_*
લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં...