Please Update The Application
New Design Is Available
#ઈજ્જત_કમાઈ_લો_વાલા,
      #દુનિયાને_તમારૂ_નામ_જખ_મારીને_લેવું_પડશે.

            
👑હવે કેટલી વાર #કેવું કે, #હું હોય ત્યાં #મોજ જ હોય..😎
✌✌😘😘😘
પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ..
કેમ કે.... તમે જે જીંદગી જીવી રહ્યા છો ને..
કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે.
મોજ થી જીવી લેવુ સાહેબ,,,, કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે... 
ધટ મા ધુટેલા એકડા, પેટ મા પઢેલા પાઠ,
સંત, સુરા, ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ..
ભાઇ કિંમત થી નહી
કિસ્મત થી મળે છે વાલા...
😂મસ્તી નહી તો 🏢કોલેજ બેકાર
🍃સૂગર નહી તો 🍲ચાય બેકાર
❤લવ નહી તો ☺લાઈફ બેકાર
😪સપને નહી તો 🌆રાત બેકાર
                 🌹🌹ઓર🌹🌹
આપ જેસે ં👫👫દોસ્ત સાથ નહી તો  જીદંગી બેકાર👏👏
*તારા ઈશ્ક-એ-દદૅ માં અમે મશહૂર થઈ ગયા,*
*કાલ સુધી હતા રાખ,આજે કોહીનૂર થઈ ગયા...😘😉*
😎અમારા થી 👉🏻દુર રહેજો 👬સાહેબ કારણ કે 😎અમે તો 🖊ભણેલા ગણેલા📝 અને છેલે તો 😈બગડેલા..😈😈
#ભાઈ રાખવો હોય તો #સિંહ
જેવો રાખો #વાલા,,,,,
બાકી #શિકાર તો #કુતરા પણ #કરે...!!!
#મોજ__તો__નસીબ__ની__વાત__છે__સાહેબ_ #__બાકી__તસ્વીર__જોઇને__તો__સવ__કહે__ #__હા__મોજ__હા
#મોજે_મોજ_રોજે_રોજ______😎
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..
❤#દિલ #થી #મોટા #છીયે #hoo...😘

અમે 👑Fb king👑 તો નથી વાલા પણ બજાર મા થોડુ ઘણું નામ તો  અમારૂ પણ છે...
‬#વાલા નથી કોઇના #હાથ નીચે રહેવા વાળા
 કે નથી, કોઈની #ગુલામી કરવા વાળા
#જીવીસૂ તો # #મોજમાં 𑚅ને મરીસ તો #મરદો ની #ફોજ મા....


રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪
"વટ" તો મૌન નો હોય છે, સાહેબ
               "શબ્દો" નું શું?
એ તો પરિસ્થિતિ જોઈને, બદલાતા રહે છે.
જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા...
    ત્યારે એકજ નિયમ હશે #NO_LIFELINE 🔫😎
#Vaટ_માં_Ķaટ_નો_હોય_ને_Ķaટ_માં_Ğhaટ_નો_હોય_બસ_ઈ_જ_અમારી_
#PËŘŞÕŇÄŁÏŢÝ..
#વટ રાખવો હોય, તો #ઉમરની નહીં... #જીગરની જરૂર હોય

છે #સાહેબ..!!

                
શોખ *TB* જેટલા
ઈચ્છાઓ *GB* જેટલી
સમય *MB* જેટલો
ને પૈસા *KB* જેટલા
પછી એમા જીંદગી *HANG* જ થાય ને ..😂
#1k_2k_5k નો મને શોખ જ નથી હો,
આ તો તમારા #ભાભી ક્યે છે કે એકાદો
#ફોટો મુક્યા રાખજો... એટલે
#એકલુ ન લાગે...
#આગ લગાડવી એ #અમારો_સ્વભાવ નથી.....
પણ #સાહેબ
#અમારી__પર્સનાલિટી જોઇને #લોકો__બળી જાય
એમાં #અમારો_શુ__વાંક.....!!
💞
##અમારી___ચર્ચા_આજે__100__માં_છે_કાલે__1000__

#માં_થસે 

#નામ__PUBLIC__ના_દિલ_અને_દિમાગ_છે ,

#આજે_ફોટો__FACEBOOK__માં

 #છે_કાલે__NEWS__માં_હશે

     
👑#Photo_કડક_હોય_એટલે_વાલા  #Status_મુકવાની_જરુર_ના_પડે.....👑
તને જોઈને મારી આંખો DSLR થઇ જાય...
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય#
ખાલી #pic જ નહિ ગાંડા.....
તારા ભાઈ ની #Personality પણ ખતરનાક જ છે...
હિચકી ઉપર હિચકી આવે છે,નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે...  😉😉😉
દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે...!!
હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!
#ઉંમર_ની_સાથે_વિરોધીઓ_વઘે_તો_સમજી_લેવુ_સાહેબ                                              #કે_સિક્કા_હજી_આપણા_જ_નામ_ના_ચાલે_છે.
#ખરાબ_છીએ_એટલે_જ_મોજ_મા_ફરીએ_છીએ_બાકી_સારા_હતા_ત્યારે_ક્યા_કોઈએ_એવોર્ડ_દીધો_હતો_😎

          ભાઈબંધ નહી ગાંડી........ જીગર નો કટકો છે.
👉🏼#જયાં_સાત_પેઢીયું_સુધી  
   #ઓળખાણ_નો_હોય_
#છતાંય_ભાઈ #જેવો_સબંધ_હોય.
😊#એનું_નામ #ભાઈબંધ😍✌....
#અમારી હારે ખોટી #રમત નો કરવી,
અમે રમત #રમત મા રામ રમાડી દઈ હો......
    👑👑
#આપણે_શુ_કરવુ_ને_એ_આપણે_જૉવા_નુ_વાલા_ગામ_ને_નય__Høø
*આ તો ખાલી રીવાજ થઈ ગયો છે "કેમ છો" પૂછવાનો..!*
*બાકી પૂછનારા પણ કયાં "મજામાં" હોય છે..!!*
👑#વાલા_ફોટો_તો_શોખ_નો_છે...
#બાકી_નામ_તો_ખબર_જ_હશે...👑
  
👑#હવે_બદલી નાખ્યો છે....#જીંદગી_નો_નિયમ !!👑
👑હવે જે #યાદ કરશે...એ જ #યાદ રહેશે...🔫 ..👑
ભાઈ #like👍 ભલેને 200 આવતી હોય પણ...
#PhøTø😎 જોય ને #જીવ😜 તો 5000 ના બરે🔥 છે ને...... વાલા  
" દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,
♸છ - છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય...
સમય આવે ત્યારે બતાવી દઈશુ
ઘણા ગલુડીયા  પોતાને સિંહ સમજી બેઠા છે..
# #દોસ્તો_ની_મહેફિલમાં_

                       #દોસ્તી_ની_ફૉજ_છે ...... 

 # #ભાઈઑ_ની__ભેળા_

                       #જિંદગી_ની_મૉજ_છે ....
બ્લોક કરવા થી સબંધ ખતમ નથી થઈ જતાં સાહેબ👌

બસ ખાલી "DP" નથી દેખાતુ.... 👈
👑રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા...!👑
સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે ...
દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે......
નખરા_તો_છોકરી__ના_હોય_ સાહેબ‬
_બાકી__અમારા _તો_
કાયમ__Rolla__જ__હોય…..
#ભલેે_ દુશ્મન_ હોય_ બધા_ વેર__ માં
પણ
#અમે_  તો  કાયમ_ રેવાના_ ટોપ_ ગેર_માં
સાહેબ.. #આપડો #વટ 💪એ જ આપણી #ઓળખાણ 😎 ...
પેહચાન બતાના હમારી આદત નહી
લોગ ચેહરા દેખ કે હી બોલ તે હે......
દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે
ને દોસ્ત અર્જુન પણ હોય...

કર્ણ કે કૃષ્ણ થાવું, એ આપણાં પર રહ્યુ...
#શબ્દ_દિલ_થી_નીકળે_છે....
#સાહેબ...
#બાકી_ભેજા_માંથી_તો_મતલબ_જ_નીકળે_છે..!!
#તમારી_માણસાઇ_ને_જ_સલામ_છે___😙
 
   .   .   .   .  #સાહેબ.   .   .   .

#બાકી_રુપીયા_તો_મમરા_ના_ભાવે_વેંચાય_છે_
હમ 👉વહા 👬દૉસતી કરતૅ☝હૈ
જહા💮જાન 👈સે જયાદા જુબાન
કી કિમંત 👉હૉતી હૈ...
👑#મારા_વાલા_થોડા_દિવસ_ભાઇ_mood_મા_નોતા_તો 

#એનો_મતલબ_એમ_નથી_કે_Facebook_મુકી_દિધુ..👑

#વિધાતા_ના_લખેલા_લેખ_અને_અમારા

 #કરેલા_ખેલ_એમા_કાઇ_ઘટે_જ_નઈ_હો_વાલા
👑આતો જીંદગી છે સાહેબ થઈ જાય તો પ્રેમ નઈ તો ગેમ👑
“#વાદ_✖નહીં_,વિવાદ_✖નહીં,*
     *#મોજ🤗_સીવાય✔_વાત_✖નહીં.”*,.....😎😎😎 
*જીવો છો ત્યા સુધી રોજ PROFILE PIC  બદલતા રહો*..
*મયૉ પછી તો એકજ ફોટો લટકશે*
*એ પણ દિવાલ પર ..કાયમ માટે*
*Life જલસા થી જિવાની*.
*તકલીફ નેય khabar પડે*
*હુ ખોટી જગ્યા એ ભરાઈ ગઈ*.
♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ  _છે★જેમાં થી 4  તાશ♛ ના  _પતા મા છે ★★અને _એક ઈ  છે_જેનું તુ આ _StatuS વાંચી રહ્યો છે.
👑અમારા લખણ જ એવા છે....સાહેબ  કે  नwäbí દેખાય જ આવે...👑  
જેવા છો તેવા જ રહો સાહેબ,
         કેમ કે,
ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ
કરતા વધુ હોય છે.
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી
 #_સિંહ__સંત_અને__શુરવીર_હમેંશા_પોતાની
 #મોજ_મા_જ_હોય #વાલા....
કળાઓ કુટુંબ માં ન હોય,
દોસ્તારો માં દગો નાં હોય..
બાકી..
વિશ્ર્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં હોય...
એના વાવેતર ના હોય.....
સ્વાભીમાન રાખજો સાહેબ....
બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ....
# હમણા ☀ ઊનાળા મા ફેસબુક વાપરવાનુ અોછુ કરી નાખ્યુ છે.
કેમકે આપણે ફોટો મુકી અને નકામી કોકની બરી 😡 જાય #
😉😉😉....
#માણસ તો હુ પણ સીધો સાદો
        હતો વાલા  પણ
 અમુક માણસો ને એની ઓકાત
    બતાવવી જરૂરી હતી ! #
#સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
        👑  #King 👑
દિકુ
Dil ધડક શે
આખ પણ રડશે
એક દિવસ એવો L♡Vě કરીશ,, કે
તુ પણ મને કહીશ...પટેલ તમે તો માયા લગાડી હો...!!
👑#પીઠ_પાછળ_ભલે_ને_વાત_કરતા_હોય_લોકોબાકી_સામેથી_બોલવા_ની_ઓકાત_નથી_કોઈની 👑 
દવા કામ ના આવી, તો નજર ઉતારૅ છૅ...

મા છે સાહેબ, એ હાર કયાં માને છે.....
મીરાં કહે.. આ જગતમાં કડવા લાગે કુડીયા અને ખોટા લાગે ખટપટિયા.. પણ વ્હાલા તારા વિહાંમાં,મને સાવ સાચા લાગે શામળીયા..…
👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ....પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!
👑 #જુવાની_વસ્તુ_જ_એવી_છે #સાહેબ_પગે_ઠેસ_વાગે_ને_તો #પણ_હાથ_તો_હથીયારે_જ_જાય...🔫   
હથીયાર ની શુ જરૂર.... જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા...!!😎
💑એક સપનું તારી સાથે જીવવાનું છે.........😘😍
બાકી તો ખબર તો મને પણ છે......... મરવાનું તો એકલું જ છે...😔😔
*દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ સમર્થ ને "ઝુકાવવાની*"  *બાકી "શ્રી ક્રિષ્ણ* " *ને ક્યાં "જરુર" હતી*..?*    *"સુદામાના પગ ધોવાની"*
👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા....
કે  દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''👈
#નોટ ભેગી કરવા ના બદલે ,
મેં તમારા જેવા #દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી

#_આજે_રાત્રે_3_વાગ્યા_સુધી #_ઊંઘ_નતી_આવતી...
#_હું_ટેન્શન_માં_આવી_ગયો...
#_મને_થયું_મને_લવ_બવ_થઈ #_ગયો_છે_કે_શુ....

#_પછી_યાદ_આવ્યું_કે_હું_બપોરે_4 #કલાક_સુઈ_ગયો_હતો_એટલે
#_બાકી
#_આપડે_ભગવાન_ના_માણસ😂😂😂😂😂