Please Update The Application
New Design Is Available
#પોતાના વટ થી રેજો હૉ વાલા કોઈ ના વેમ થી નય,!??
    કારણ ઈતિહાસ હંમેશા ગાંડા રચે છે...ડાહ્યા
   તો ખાલી વાંચે છે...
 
      "જનતા જનાર્દન"
પાણીમાં હોત તો ફિલ્ટર કરી લેત,
પણ વાલા આ વટ તો #લોહી નો છે.
મંદિરમાં #ચોખા લઈને તો #ઘણી વાર ગયા,
પણ #દિલ #ચોખ્ખા લઈને #કેટલી વાર ગયા...?...
નિયમ છે દોસ્ત    આ       દુનિયાનો                                   નવું આવે એટલે જુનું ભૂલી જવાનો,
#બોવ_ઈમાનદાર_ના_બનવું_વીરા,
#કેમ_કે#સીધા_ઝાડ_માણસો_પેલા_કાપે છે...
#👆બસ_હવેતો_નક્કી_જ_કરી_લીધુ...😎
     #👍જેવી #દુનિયા_એવા_અમે !??
#જીવશુ તો #વટ થી
#ખીલો_ખોડી લેવો😉
#જિંદગીમાં_હવે_કંઇક_એવું_કરવું_છે
 #કે_લોકો_સામેથી_કહે_યાર_મારે_તને_મળવું_છે
સાંભળ ઓય પપ્પા ની 👸🏻 પરી 👰🏻

નાજુક હ્રદય ને રોજ-રોજ બોજ ના આપી શકું

પ્રેમ તો છે જ રોજ પણ પુરાવા નાં આપી શકું
*ટીકા થાય એ તો આપણે*
                      *જીવિત હોવાની નિશાની છે*,
*સાહેબ...બાકી વખાણ*
                        *તો મૃત્યુ પછી થવાના જ છે*....
   
      🌷 Good Morning🌷
*🙏   || Զเधे_Զเधे ||  🙏*
*🕺જિંદગી  જીવવાની  મજા*
      *તો  ત્યારે  આવે*
           *સાહેબ*
*જ્યારે  તમારો 🕗 સમય અગરબત્તીની*
     *જેમ સળગતો હોય*
             *અને*
*ગામ 🏘 આખું  🌹સુગંધ  લેવા તડપતુ હોય.*

  🌴🌞 *Good Morning* 🌞🌴
બઘા કહે છે ચશ્માં વાળી પપ્પા ની પરી 👸🏻👰🏻 બઉ ક્યુટ હોય 😏

પેલી કેહવત નઈ સાંભળી ?
બાડા બત્રીશ લખણાં હોય 😂🤣
*તમારી   કિંમત   તયારે   જ   થશે,   જયારે   તમારી   જરુર   હશે..!!*

*કારણ   કે,   શિયાળા   મા   જે   સુરજ   ની   રાહ   જોવાય   છે,   એ   જ   સુરજ   ઉનાળા   મા   આકરો   લાગે   છે...!!!*
          *Good morning
ઓયે પપ્પા ની પરી 👸🏻👰🏻 તુ થોડા નખરા કરતાં શીખી લે 😜

કેમ કે મને ઘરવાળી તો નખરાળી જ ગમે છે 😂🤣
જે પપ્પા ની પરી 👰🏻👸🏻 ને મમ્મી નો કોઈ સુપર મેન ભાવ પણ નાં આપતો હોય

એવી પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓ સ્ટેટસ રાખસે
Love Is Easy But I Am Busy 😂🤣
🦋

આદતથી ઘણાં મજબૂર હોય છે સાહેબ ,
પણ મજબૂરી કોઈની આદત નથી હોતી...😇
-પાગલ...✍

🌹શુભ રાત્રી...
આપણે ભગવાન નાં માણસ છીએ

પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓનલાઈન હોય તો પણ મેસેજ ના કરી એ 😂🤣
અત્યારે જે ઉંમર માં આ પપ્પા ની 👰🏻 પરી 👸🏻 ઓ સેલ્ફી લે છે

એ ઉંમર માં અમે શેરી માં ઉભા ઉભા ગુલ્ફી ચાટતાં 😂🤣
એટલુ તો લોકો પાણી પણ ફિલ્ટર નઈ કરતા હોય

જેટલુ આ પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓ DP ને ફિલ્ટર કરે છે 😂🤣
અમુક પપ્પા ની પરી 👸🏻👰🏻 નાં નંબર એટલે સેવ કરવા પડે

જો કોઈ વાર ફોન આઈ જાય તો ઉપાડવો નાં પડે 😂🤣
પપ્પા ની પરી 👸🏻👰🏻ઓ

જેટલુ ભણવુ હોય એટલુ ભણી લો
પણ
સીમ કાર્ડ લેવા માટે તો અંગુઠો જ લગાવવો પડસે 😂🤣
જો કોઈ પપ્પા ના પરી 👸🏻👰🏻 વધારે પડતો પ્રેમ બતાવે તો એને પ્રેમ ના સમજી લેતા દોસ્ત

અહીંયા ગરજ પડે ગધેડા ને પણ લોકો બાપ બનાવે છે 🤨
જ્યારે ઘર માં નાના ભાઈ-બેન હોય ને

તો પપ્પા ની પરી 👸🏻👰🏻 નું નામ પણ સુરેશ કરી ને સેવ કરવુ પડે છે 😂🤣
ખબર નઈ આ પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓ Blenket  માં ગુસી ને એમના શોના-બબુ ને કેમના મેસેજ કરતી હસે

હું તો 5 મીનીટ રહ્યો એમાં પણ ગભરામણ થવા લાગી 😂🤣
આજે પપ્પા ની પરી 👸🏻👰🏻 એ તડકા નાં લીધે બગીચા માં મળવા આવવાની ના પાડી

જેને ગઈ કાલે જ સ્ટેટસ મુક્યુ હતુ
My Life My Rules 😂🤣
મારા મમ્મી પપ્પા ને ડર છે કે હું લવ મેરેજ નાં કરી લઉ 🤨

પણ એમને ક્યાં ખબર છે બાજુ વાળા ચંદુ ની પરી 👸🏻👰🏻 પણ મારી FriendRequest Accept નઈ કરતી 😂🤣
હું વિચારુ છું કે આ પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓ માટે એક સુત્ર બનાવી દેવુ જોઈએ

પાણી-પુરી જ એમનુ જળ અને જીવન છે 😂🤣
આ દુનીયા માં સૌથી વધારે પ્રેમ મને કોઈ પપ્પા ની પરી 👸🏻👰🏻 કરતી હોય

તો એ મારી "માં" જ છે ❤😘
લોકો પોતાની DP માં લખે છે
મારી દિકરી મારુ અભીમાન

મેં લખ્યુ
મારા સસરા ની પરી 👸🏻👰🏻 મારા જીવન માં આંધી તોફાન 😂🤣
6 pack body નો જમાનો ગયો

હવે આ પપ્પા ની પરી 👰🏻👸🏻 ઓ મારી પપ્પા ની પરી વાળી પોસ્ટ ની આશીક છે 😜
સાંભળો પપ્પા ની પરી 👰🏻👸🏻 ઓ

જો તમને મારી પોસ્ટ સારી નાં લાગતી હોય તો
મને એક કરોડ આપી ને મારુ મોઢુ બંદ કરાવી સકો છો 😂🤣
બે મીનીટ નુ મૌન એ પપ્પા ની પરી 👰🏻👸🏻 ઓ માટે

જેમને એવુ લાગે છે કે એમનો બોયફ્રેન્ડ બીજી કોઈ છોકરી જોડે વાત નથી કરતો 😜
ક્યારેક તો મને એવુ લાગે છે

મારા સસરા ની પરી 👸🏻👰🏻ની રગો માં
લોહી નહીં પણ પકોડી નું પાણી જ દોડે છે 😂😜
સાંભળ ઓય પપ્પા ની પરી 👸🏻👰🏻

હું ફરી ફરી ને તને નઈ મળુ યાદ રાખજે

તુ થોડા નખરા કરવા માં માપ રાખજે 🤨
કાશ મારી જીંદગી માં પણ કોઈ પપ્પા ની પરી 👸🏻👰🏻આવી ને

આવી રીતે જ જોયા કરે 😘😍☺
જો કોઈ સુંદર પપ્પા ની પરી 👸🏻👰🏻 રીપ્લાય નાં આપતી હોય તો

એક વાર આંન્ટી કઈ ને ટ્રાય કરી જો જો 😜
સાંભળ ઓય પપ્પા ની પરી 👸🏻👰🏻

તાકાત હોય તો જ સાચો પ્રેમ કરજે

નઈ તો રોજ એક બોટલ🍾 નું સેટીંગ કરજે 😜
ઘણી આવી અને ઘણી ગઈ

પણ એક પપ્પા ની પરી 👰🏻👸🏻 આવી
અને જીંદગી બગાડી ને ગઈ 🤨
કાળુ છે ખેતર લીલો છે આંબો

પપ્પા ની પરી 👸🏻👰🏻 મળવુ છે તને
પણ રસ્તો છે લાંબો 😜
પપ્પા ની પરી 👸🏻👰🏻 ઓ ને ખાસ સુચનાં

બપોરે બહાર ઉડવુ નહીં
બહાર તડકો બઉ છે 😜

If you can’t stop thinking about it, don’t stop working for it...

*સંબંધો બનતા રહે*
*એ જ બહુ છે.*
*બધા હસતાં રહે*
*એ જ બહુ છે...*
*દરેક જણ.. દરેક સમયે..*
*સાથે નથી રહી શકતા . . .*
*યાદ એકબીજાને કરતાં રહે*
*એ જ બહુ છે...*

 😊🍃 *શુભ સવાર* 🍃😊
*સાચું કહ્યું છે કોઇક કે,*
  *"સમય ની સાથે બધા બદલાય જાય છે.*
   *"ભુલ એમની નથી જે બદલાય ગયા છે,*
*" ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા "*

    *🍀🍁GOOD MORNING 🍁🍀*
ઘણું કહેવું છે તને , પણ ક્યારેક તું નથી તો ક્યારેક શબ્દો..!!

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.
પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા પણ હજુ સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે…. તારી એક મુસ્કાનથી મનમાં ચાહતનાં પૂર આવે…
ઘણી હિમ્મત દિધી મને એની જુદાઇએ, એટલે જ આજે ના કોઇને ખોવાનો ડર છે ના કોઇને મેળવવાની ચાહત..

આજે મન થયું ચાલ #તારીયાદમાં બેસું એક ઘડી, પણ પછી તો વહેણ વહ્યાં જાણે પર્વત કોતરી કોઈ નદી નીકળી…

દીકુ....
બધી તકલીફો નો એક ઈલાજ.. , તકિયા ની જગ્યા એ તારો હાથ.
તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો હ્દય મારુ હતું અને તારા નામનો ધબકારો હતો…!!!
આંસુ સારતા રહેવાથી રાહત થોડી થવાની? હૈયાના ઘાયલ ને તકલીફ આજીવન રહેવાની…..
એમ કાંઈ કાચા હૃદયનાં લોકોનું આ કામ નથી,જીગર જોઈએ, જે નથી મળવાનું એને ચાહવા માટે !!
જીવન માં હારવાનો ડર લાગે ને તો કયારેય જીતવાની આશા ન રાખવી..
ઉંચા કુળ નો આદમી નીચા કરે નય કામ દેખે ભલે દુબળો હોઈ પણ ઈ સાવજ ની સંતાન.
#જો ભઈલા પત્તા મા !?? જોકર અને અંગત ની
ઠોકર ...બાઝી હંમેશા ફેરવી
નાખે છે..
રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,

જે પણ ખુશી થી મળે આ દુનિયા માં એને શાન થી સ્વીકારજો,
કેમ કે જીંદગી સમય ની રાહ નથી જોતી.