Please Update The Application
New Design Is Available
તુ પણ મને મારી શકે છે,
મારી અંદર પણ થોડો #રાવણ છે,

બસ શર્ત ફ્કત એટલી જ કે તમારી અંદર પણ
થોડોક #રામ હોવો જોઈએ.
     🙏🙏🙏
#HappyDussehra
*અસત્ય ઉપર સત્ય નો વિજય, અભિમાન પર વિનમ્રતા નો વિજય,*
*દુગુઁણો પર સદ્ ગુણો નો વિજય એટલે વિજ્યા દશમી નું પવઁ*
*આપ સૌ નાં જીવન માં ખુશી લાવે એવી પ્રભુ ને પ્રાર્થના...*
#હેપ્પી દશેરા
આપ સૌ ને દશેરા પર્વની હાર્દિક શુભકામના ઓ .......

આ વિજયોત્સવ આપ સર્વે ના જીવન ની મુશ્કેલીઓ પર વિજય અપાવી શારીરિક આર્થિક રીતે સમૃદ્ધ બનાવે
એવી શુભકામના.........!!!

*#happydashera*
#જિંદગી_ફાઇન_હોય_તો_સમજી_લેવાનું_કે #મારા_મહાદેવ_ની_સાઇન_હોય_#>
                      #હર_હર_મહાદેવ
#વાતો #અને #કવિતા #લોકોની #લખાય...
#બાકી #bhai #નો #ઇતિહાસ #જ #લખાય_હો...
અમને_મિટાવવા_ની_વાત_ના_કર_જયા_અમે_જન્મીયા_તેને_દૂનીયા_કાઠીયાવાડ_કહે_છે
      
" મારી #LIFE પણ ગિરવી મુકી દઈશ

           તું ફકત કિંમત બતાવ તારી #SMILE ની ......."
_*એક તો નશીલી આખો અને ઉપરથી એની મુસ્કાન,🙃*_

_*મચાવી ગઈ "પગલી"👱 આજે દિલ માં તુફાન...*_ 😍
*રૂપનો કટકો ને જોબન નો ચટકો,*

*આંખ્યુ નો મટકો, વાહ રે "pagli" તારો લટકો*.. 😍😘
👉કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ❄ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું🌞 અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,💍
" ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે "
 *"હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!*
*પણ "હ્રદય" માં શું ચાલે છે,*
*એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ..!!!!*
*નજરો મળે છે પણ વાત નથી બનતી,*
*રેખાઓ મળે છે પણ હથેળીઓ નથી મળતી,*
*કેવી હોય છે ક્યારેક નસીબ ની રમત,*
*સંબંધોમાં હદયો તો મળે છે, પણ ઈશ્ર્વરની મંજૂરી નથી મળતી...*
દુનીયા આપડી કોપી કરે સાહેબ
આપડે દૂનીયા ની કોપી નૉ કરીએ
         
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
દીકું ! બધા વગર ચાલશે,
પણ એક તારા વગર તો નહીં જ ચાલે !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
હું ખુદ પણ હેરાન છું યાર,
જ્યારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે તું જ યાદ આવે છે !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
એવી તે કેવી વાત થઇ ગઈ,
કે તમને અમારી યાદ આવતી જ બંધ થઇ ગઈ !!
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે
 वो कहती थी कि मे तुम्हारी जिन्दगी को बना दूंगी ।।।
બનાવ તા તો બાજરી નો રોટલો નહીં આવડ તો ....
# लेकीन मैडम का आत्मविश्वास तो देखो।।।
મારા મહાદેવ એ મને કહ્યું દીકરા દુઃખ😡મા યાદ કરજે_  જો સિંહ🐆 ના ટોળા🔫વચ્ચે પાણી💧ના પીવડાવું તો🔔મારે હિમાલયમાં બેસવું_☝નકામું.....| હર હર મહાદેવ ||  *

#મે_કીધુ_તૂ_મારી_છે'....
તો એણે કીધુ '#દસ્તાવેજ બતાવ !!!!'
આપણે રહયા #મોજીલા😎,,,,
કઈ દીધું 'ગાંડી,,, #ગેરકાયદેસર નો કબજો છે....
એ લોકો તમારી કિંમત ક્યારેય નહીં સમજી શકે જે લોકો માટે તમે કાયમ AVAILABLE રહો છો...
એણે એક
નાની ભૂલ કરી...

એ યાદ રાખીને
તમે મોટી ભૂલ કરી...
પપ્પા ક્યારેક વઢે તો એમનુ કહ્યુ માનજો કેમકે અમુકના નસીબમા પપ્પા જ નથી હોતા..
#તું બધું કર પણ
        👉કોઈને નડ નહિં,
#જે વાત ન સમજાય
        👉એમા પડ નહિં.👊
ચાર..પાંચ દિવસ થઇ ગયા... ...

મે ફૅસબૂક ની ડી.પી.....ચૅન્જ કરી છૅ....

.

તમારી હજી...લાઇક નથી......આવી.....😏🙄😑

શું થયું હશૅ.....🤔મનૅ ટૅનશન થાય છૅ...

તમને કઈ થયું તો નથી ને જીવો તો છો ને 🤒😣
રામે ધનુષ તોડ્યું
સીતા પ્રેમથી આવી
કૃષ્ણએ વાંસળી વગાડી
રાધા દોડી આવી
.
અમે ખાલી નબંર માગયા
ગાંડી પપ્પાને બોલાવી લાવી…!!!😂😅
આમ થૉડી હોય🤣🤣🤣
#મારી_દીકુ_ની_હુ _શુ_વાત_કરુ ?
#દીકુ_નવરાત્રીમાં_ના_આવે_તો
#મારાથી_ગરબાના _step's _પણ _ભુલી_જવાય_હો
          
ગોરી જો તમે  રાસ રમવા આવો તો......??
તો એક આધ વિઘો વેચી, કિર્તીદાન ને બુલાવુ........😍😍
કોશિશ ઘણી કરી સમજદાર બનવા ની,સાહેબ પણ ખુશી હંમેશા "સળી" કરવાથી જ મળી. !!!
જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ જ તમને ચેન્જ કરી શકે છે.✌🏼
નવરાત્રીમાં સેટિંગ થઈ જાય તો.....👩🏼‍🔧

એકવાર મોઢુ ઘોવડાવી ખાત્રી કરી લેવી.......👩🏾‍💼👩🏾‍💼👩🏾‍💼

મેકઅપ ઉત્તરયા પછી 
કોથળા માથી બિલાડુ નિકળે એવુ ના થાય.....

જન હીતમાં જારી......
  🙄🙄🙄🙄🙄
કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.
સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.
કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે...
તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો.
ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
આપણે તેનું નિર્માણ કરવું પડે છે.
'' સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ''
' સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.. ''
ભલે તું મારા થી ખુબ દુર છે પણ..♡
મારા અંતર માં તારી યાદ ભરપુર છે..♡♡♡
કયારેક તો મારી મૌનની
ભાષા સમજ બધુંજ હું કહીશ તો તું શું કહીશ .
'' મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ''
મારા હાથ ની આંગળીમાં તારા નામની વીટી કરતા પણ વધારે તારા હાથની આંગળીઓ બહુ શોભે❤👈💋😘
બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,
જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡
મળ્યો સમંદર એટલે ડુબ્યો,બાકી ચાલવા માં માહેર છુ…ખુબસુરત તમે એટલા છો એટલે લપસ્યો છુ,બાકી તરવા માં માહિર છુ..
નકશા વગર પણ 🐥પંખીઓ પહોચી જાય છે ગંતવ્ય સ્થાને આપણે તો 💓દિલથી 💓દિલ સુધી પહોચવામાં પણ ભૂલા😴 પડ્યા ….❗
ટેવાઈ ગયો છે હવે મોગરો, મધમાખીના આતંકથી ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નઝાકતથી
પુણ્ય એવું શોધું છુ,,,, જેના પ્રતાપે તું મળે….
અમારી ખામી અને ખુબી ની વાત અમને જ કરજો,કૈમ કે ગામમાં અમારી બીજી કોઇ શાખા નથી
❛ એણે અચાનક જ પૂછી લીધુ “કેટલો પ્રેમ કરે છે ?” મે કિધુ “કરતા આવડે છે, માપતા નહિ” ❜
એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું”””
તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.*
હું જિંદગી માટે જીવું છું અને મારી જિંદગી 👉👦 તું છે.😘😍
તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું😍😘❤
#લોકો નુ દિલ ♥ 1 મિનીટ માં 72 વાર ધબકે છે#    સાહેબ...           ... પણ મારુ 73 વાર ,    ​#1 SPECIAL​ ♡ ધક = #ધક ♡ મારા જીગરી જાન ભાઈ  ની લાંબી ઉમર માટે#                
તુ અને તારી યાદૉ
અપમાન કરવુ એ કોઈના સ્વભાવ માં હોઈ શકે સાહેબ... પણ સમ્માન કરવુ એ આપણા સંસ્કાર માં હોવુ જોઈએ...​
"નમી જઉ છું,દોસ્ત  #તમારી_ખુશી_માટે,
        બાકિ વાલા  જો કોય ખાલી
#અવાજ ઉચો કરે ને તો
# રાયફલે રાહડા રમતા વારનો લાગે
મે વો હૂ જો હાર ને કે બાદ ભી બોલતા હુ...
 વો મંજીલ હી બદનસીબ થી જો મુજે પા ના
સકી વરના જીત કી ક્યા ઔકાદ જો મુજે ઠૂકરા દે..
😍😍...એક સમયે આપી દિધેલુ દીલ હજુ યાદ છે...પછી ભરતો રહયૉ હૉટલૉ ના બિલ હજુ યાદ છે...😂😂😂
આ રાજ👑 ગાદી 💺છે સાહેબ 🙏બેસીને તો જોવો🌐 દુનિયા ✋સલામ કરશે
દિલ કહે છે તું ખાલી ખુશ રહ્યા કર,.

પણ,...

મગજ કહે છે વ્હાલા બધું મૂકી ને તું મોજ કરને,...☝🏻😎😎
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..
❤#દિલ #થી #મોટા #છીયે #hoo.
*મોજને ક્યારેય પેન્ડીંગમાં    રાખવી નહીં*
*કારણ કે*,
*સમયનું ક્યારેય રીઝર્વેશન થતું નથી....*
लोको साची वातो करे के खोटी वातो करे
पण वातो तो आपरी ज करे छे ने☝
જબ _તક_ જીયા_ કરેગે_ dosti_ કો યાદ _કીયા_ કરેગે _મરભી_ ગઅે _તો_ કયા_ હુવા_ યમરાજ _કે....__Phone _સે _Message _કિયા_કરેગે....😍😍
195 #દેશ 5 #મહા_સમુદ્ર 7 #અબજ લોકો...
તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે #ભમરારી😌
#ભાવ નો દેતી હોય..... 😜😘

દિલ ને જવાદો સાહેબ,
દુનિયા ચેહરા પાછળ ગાંડી છે...

👉#ધડકતા__હૈયા__માટે__ધડકન__શોધવી__છે,"
👉#તુ__મળે__તો__ઠીક__બાકી__નોરતા__ચાલુ__છે."
      #એટલે__બીજી__શોધવી__છૈ."'! 💫 👰
""""લાગણી_ની_કોઈ_પાસે_અપેક્ષા_ ન_રાખવી સાહેબ,, 
દુનિયા_ફક્ત_સલાહ_આપે_છે,, સાથ_નહિ"""" !.._____🚬
⏩ ગોપી યો ગરબા  તો ઘણા  રમશે , પણ રોનક તો  kaनुDo આવે પછી જ આવે ભાઈ ⏪

આજ #સમય_તારો છે.....તો #ઉડી લે #વ્હાલા!!!! કાલ #અમારો આવશે #ત્યારે_ઉડાવી_દઈશું......#
☘🌼☘
હાથમાં
પાનાંઓ નથી તો શુ થયું સાહેબ
જુગાર તો ??  લોકોનાં
મગજમાં રમાતો જ હોય છે હૉ...
☘🌼☘
         
બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે
*ટુંકૂ ને ટચ* *"માણો તો મોજ છે બાકી* *ઉપાદી તો રોજ છે...."*
#જીવન મા એવા ખેલ તો કરી જ લેવા,
       કેમ કે પછી #આપણી પરજા ને
બીજા ના દાખલા નો આપવા પડે... 👑👑

     
😎😎😎😎  °અરે__ગાંડી_ખોટું__ના_લગાડતી__પણ...
 તારો__આ__🚶કાનુડો__સૌથી_વધારે 😘*"Love"*😘
  એના"ભાઈ"  ને__જ_કરે__છે_હો......   😀😀😀😎😎😎😎😎😎😎
સાહેબ હુ 🔪પાવર અને 💵 પૈસા ને નહી,
પણ 😊😊😊bhai અને સંબંધને માન આપુ છુ....

શોખ *TB* જેટલા
ઈચ્છાઓ *GB* જેટલી
સમય *MB* જેટલો
ને પૈસા *KB* જેટલા
પછી એમા જીંદગી *HANG* જ થાય ને ..😂
સ્કૂલ ના દિવસો માં અમે ફસાયા  એમના *હોઠ* માં🙈😜

અને પછી નામ આવ્યું *ઠોઠ* માં😂😜🗡
અમારી #કદર કોઇ કરે કે ના કરે #સાહેબ... જે #ઓળખે છે, તે #દિલથી___જાન આપવા  #તૈયાર છે...
*#હુ_યાદ_કરુ_કે_ના_કરુ_વાલા_એનો_વીરોધ_રહેવા_દે_બાકી* *#જરૂર_પડે_ત્યારે_ખાલી_સાદ_કરજે_તારો_ભરોસો_ખોટો #નહી_પડવા_દઉ*
             
●○ભાઈ--અમે તો👑  ભાઈબંધ   👑છીએ #દિલ ના #ભોળા_નિયત ના સાફ પણ #દિમાગ_હટે ને તો વાલા, બધાય ના #બાપ 🔫⚔

#હુ 👦જાણુ છુ! #નવાબ 😎બનવા
જેવી મારામાં 🙋કોઈ વાત #નથી
❌.....પણ #મારા 🏇જેવા બનવા ની
એકેય☝ #નવાબ 🕶ની #ઔકાત 😏#નથી
       
*ખાલી તમારા બધાની એક*
*"Smile" માટેની આ*
*રકજક છે.*
*બાકી કામ તો મારે પણ*
*"ભરચક" છે..!!*
અરે પાગલી .......☺હું કયા કહુ છુ કે તારુ❤ HeArT આપ 💏તારુ નહી તો મારૂ😍 તો પાછુ આપો......😘
હમ સરીફ ક્યાં હુવે પુરી દુનિયા બદમાશ હો ગઇ..
     😎અબ ખેલ હોગા વોભી દિમાગ સે હોગા
@!પ્રેમ તો એક જુગાર ની રમત
          છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
            હાર પાકી??...😡
જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો..
બટકો ત્યાં સુધી અટકો નહીં.
અને અટકો..
તો "છોલાવવાની" તૈયારી રાખો !
દુનિયા અણી તો કાઢશે જ.

સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.
ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.
ભરી મહેફિલમાં જો એકલું એકલું લાગેનેવ્હાલા,
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે.
ભરી મહેફિલમાં જો એકલું એકલું લાગેનેવ્હાલા,
તો સમજી જવું કે કોઇ ખાસ માણસ ખુટે છે.
કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાની હ્રદયને પૂછી જોજો કે
"કાલે એની જગ્યાએ હું ઉભો હોઈશ તો?"
મોજ આવે એમ જીવી લ્યો જીંદગી,  વાલા જો રોકાઈ ગયા તો ઠોકાઈ ગયા સમજો...
        

👊#Whatever the #world🌍 calls me, I #don't  care😏 #about that.. I have to #see😎 what is the way to #win..

My personality is WHO I AM and my attitude depends on WHO YOU ARE. 😎

💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને,‍ તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕


જિંદગી મે ગમ હે, ગમ મેં દર્દ હેે, દર્દ મે મજા હે
                ઔર  મજેમેં  મેં  હુ
*રિસ્ક હંમેશા મોટું લો,*

*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*

*હારી જશો તો સલાહકાર..!*
#આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે "#_તારા_નામ_નો_ત્રાસ_છે"💑 😉#કાનુડા 😉..

   
👑🔫હથિયાર ની શુ જરૂર...જયારે સાવજ જેવા ભાઈ હોય.
તો.દુશ્મનો ના કાળજા એમ ને એમ ધુજવા લાગે હો વાલા..🔫👑
બધી ઓળખાણ ''બાપ-દાદા'' ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના ''નામ''ની પણ હોવી જોઈએ.....
કેટલી ચાલાક હતી તું ગિફ્ટ માં⏱ ધડીયાલ તો આપી પણ ત્યાર પછી મને સમય આપવા નું ભુલી ગઈ
" ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે...
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે..... "
નામ bi હૌગા....or નામ લે ને સે કામ bi હૌગા.....
નોટની વાત ન કરો ....#સાહેબ,
બાકી ....અમે પણ એક #અઘરી_નોટ જ  છીએ...

I’m sorry my fault. I forgot you’re an Idiot.

The biggest slap to your enemies is your success

I always arrive late at office but I make it by leaving early

I never insult people I only tell them what they are

If you think I am BAD than you’re wrong, I'm the worst

I'm not changed it’s just I grew up and you should try too.

તમારી "કિંમત" એટલીજ રાખો સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે....
....જો "મોધા" થઈ ગયા તો "એકલા "પડી જશો...
..."જીતવાનું" તો "ક્યારેક" જ હોય સાહેબ...
...પણ સાલું "શીખવાનું તો "બધ્ધિ" જ "વખતે" હોય..
કોઈક "વ્યક્તિ" તો સાલી "એવી" હોય છે સાહેબ..
જે ફક્ત "આપણી" સામે જ "આપણી" હોય છે !!
હવે તો બસ હસવું જ  આવે છે,

જ્યારે કોઈ કહે છે કે વિશ્વાસ કર હુ તારો સાથ ક્યારેય નઈ છોડું.✌️
આખી "દુનિયા" માં સાલો એક "માણસ" જ એવો છે સાહેબ...
કે જો એને એક "સુખ" મળશે ને તો એની "આશા" માં આખી જિંદગી "દુખ" ભોગવશે...
#વાલા_તારા_મમ્મી_પપ્પા_જેનાથી_દૂર_રહેવાનું_કહે_છે_ને_બસ_એ_જ_અમે
!ગામને આપણુ પાણી માપવાનો જાજો શોખ છે...
        અને આપણને એમનૂ પાણી ઉતારવાનો... 👑
             
                   
અગર #સમજાવાથી જ બધા #સમજી જતા
હોતને સાહેબ તો આ #વાંસળી_વગાડનારો
 કયારેય #મહાભારત ના થવા દેત
4⃣ ચાર 🌝દિન કિ 😎😎જિદગી હૈ ઓર આજ 4⃣ચોથા દિન હે યહી 🤔સોચ કર ઈતને 🕐સાલ ગુજાર દિએ......       
"હવે ઈ 🙆પગલી ને👩 કોન👼 સમજાવે ઈ ગમે તેટલુ પાછળ👭 ફરી જોવે આપણે તૉ🔰 👉ભગત ભોલેનાથ👈ના હવે પાછળ ફરે ઈ😥 "તારૉ ભાઇ" 😜 
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
અમે  કેવા છી  અમને *ખબર* નથી..
પરંતુ....
અમને *મળેલ* દરેક *વ્યક્તિ* બહુ જ *સરસ* છે..
જેના અમે હદયથી *માન* આપી છીએ

જેમા *તમે* પણ છો...
બધા 😎મને એમ કેછે🤔 કે તું એને ભુલી😭 જા💔... ""
અરે કોઈ🤗 એને 👉જઈને કેમ નથી કેતુ કે તુ એની થઈ👫 જા...??
           
!!! મારુ #નામ જ એવું છે વાલા ,,, 
    કે લોકો ને રોજ #યાદ કરવું જ પડે !!! 
    
             
*તમે ગમે તેટલા સારા કામ કરો,*
               *ગમે તેટલા સારા બનો,*
             *કે ગમે તેટલા ઇમાનદાર બનો*
                             *પરંતુ*
          *દુનિયા તો તમારી ફક્ત એક જ*
              *ભુલ ની રાહ જોતી હોય છે.....*
【ツ】
રાખ ભરોસો તું ખુદ પર
સાને શોધે છે ફરિશ્તાઓ ...?

"પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ ..
તોય શોધી લે છે ને રસ્તાઓ"....
【ツ】
#મોત_થી_ડરતા_નથી_ને...🔫
#વટ_વગર_ફરતા_નથી...