Please Update The Application
New Design Is Available

હવે જો કયારેક હેડકી આવે તો
પાણી પી લઉ છું...
હવે એ વહેમ છોડી દિધો કે
કોઈ યાદ કરતુ હશે..

ખબરજ ના પડી,
ક્યારે જિંદગી Hi માંથી
Hmm થઈ ગઈ

બીજાની ભૂલોનો
રોજમેળ રાખનારા
પોતાની ભૂલોની કાચી
ચિઠ્ઠી પણ નથી રાખતા.

*વસાવી લે ને તારા દિલમાં એવી રીતે મારું નામ,*
*જેવી રીતે માઁ સીતાના દિલમાં વસેલા છે શ્રીરામ !!*

લોકો પીઠ પાછળ એટલી વાતો કરે છે,
કે હવે તો મારી પીઠ પણ દુખવા લાગી છે !!

જીવવી જ હોય તો જિંદગી એવી જીવી લો,
કે બાજુવાળા માસી વેફરનું પેકેટ લેવા ના મોકલે !!

તું ઈશારો કર ફક્ત " હું "
જાન આપી દઉં
આજમાવી તો જો " હું "
પ્રાણ આપી દઉં
બંને આખું વિશ્વ અરિતું માંગે "તું"
તો અસ્તિત્વ આપી દઉં...

હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને...
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા...

ઠંડીમાં ગરમ હવા જેવી છે...
તારી મહોબ્બત બિલકુલ દવા જેવી છે.

મારી જિંદગીની સૌથી સુંદર ભેટ જો કોઈ હોય તો,
એ છે તું અને તારી વાતો...

પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખવહાણો નો કાફલો….

ખબર નતી તમે પણ ચોર નીકળશો.
આતો દિલ ચોરાય ગયુ પછી ખબર પડી

હશે પ્રેમની કદર તો ઇ # _સામેથી દોડીને આવશે
પ્રેમમાં " # _પાગલ " બનાય દોસ્ત
"# _ભિખારી " નહીં

હસવું તો મારા વ્યક્તિત્વનો હિસ્સો છે
પણ મને ખુશ સમજી ને દુઆમાઁ ભૂલી ન જતાં

*માણસ ની જીભ નું તાળુ ખૂલે ત્યારે જ ખબર પડે છે કે*
*દુકાન જવેરાત ની છે કે કોલસા ની"..!!*

તારી અદાઓની કાયલ,
તો આ મોસમ પણ થઈ છે.
જોને આ ઠંડી પણ,
તને અડીને કેવી ગુલાબી થઈ છે.

એકતા અને સંપ તો લોહીમાં હોય છે...!!
બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગઈ છે...!!!

મારી પોસ્ટમાં હળદર, ચંદન, ગુલાબજળ અને એલોવેરાનાં ગુણ છે.

લાઇક કરનારના ચહેરા પર આપોઆપ ગેરંટીથી નિખાર આવી જશે..😍

"જેને જોઈને જીવવાનું વ્યસન થઈ જાય",
"ને એનું નામ જ પ્રેમ".

સબંધ નિભાવવો એટલે ?????
એ નહીં સમજે,
આપણે સમજી જઈએ....

ક્યાં સુધી દુર કરશો મારી યાદો અને મારી વાતો
હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દોની મુલાકાતો.

કોય પણ કર્મ કરો બસ ધ્યાન એટલું રાખજો કે પરમાત્મા online che..!!

જો કોઈ Boy અમેરિકન છોકરીને પરણે તો એને ગ્રીનકાર્ડ મળે તો..પછી આ નિક-પ્રિયંકા na લગ્ન થયા તો નિકને માઅમૃતમ કાર્ડ મળે કે નહીં?

ભલે wallmart વાળાએ Flipkart ને લઈ લીધું
પણ એક દિવસ "ખેતલા આપા" વાળા "Starbucks" ખરીદી લેશે...

પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શું થયો..
અહીં ઇર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું...

જેની lifeમાં આપડા જેવા હજાર હોઈ,,,
એની lifeથી સો કદમ દૂર રહેવુ જ સારું...
આપડા માટે...

*Love ❤કરવા નો☝🏻1  એક મોટો ફાયદો*

*તમનૈ સાયરી કરતા આવડી જાય.*

*Love ❤ કરવાનો☝🏻1 એક મોટો  ફાયદો.*

*તમનૈ ખબર પડે કે તકલીફ એટલે શું.*

*Love ❤કરવા નો☝🏻1  એક મોટો ગેર ફાયદો*

*તમારુ દિલ💔 1 વાર   તૂટે પછી બીજી વાર love કરતાં 17 વાર વિચારવું  પડે..*

*Love❤ કરવા નો ☝🏻1 ફાયદો*

*તમારુ દિલ❤ મજબૂત બની જાય...*

*Love❤ કરવા નો ☝🏻1 મોટો ફાયદો*

*તમને એકલા જીવતા આવડી જાય છે ...*

*Love❤ કરવા નો ☝🏻1 ફાયદો*

*તમને 1 સારુ Nick Name મળી જાય...*

દિવાનગીની હદ ના પૂછ મારી,
ચાહીશ તને જિંદગીભર,
અને કહીશ પણ નહીં..!!

પ્રભુ કેવું કેવું સરસ મોકલે છે,
હું પળ માગું છું એ વરસ મોકલે છે.

સમજાતું નથી કે,
તારી સાથે પ્રેમ થયો કે ધુમ્મસ સાથે,
તારા સિવાય કશું દેખાતું જ નથી ને.

એ દિવસ મારા માટે કઈંક ખાસ હશે,
જયારે ફરાળ મા તારો પ્રેમ અને મારો ઉપવાસ હશે...

જુઓ ને સાવ કામ કરતા જ રાત થઇ ગઇ,
થયુ તમારા વિશે વિચારુ પણ આંખ બંધ થતા જ નિંદર આવી ગઇ

ભુલીજા તારા ભુતકાળ ને, એ તો માત્ર પવનની લહેર હતી.
સંભાળ તારા ભવિષ્યને, તોફાન તો હજું બાકી છે.

ફક્ત કેહવા ખાતર ઉત્તરાયણ બે દિવસ ની છે બાકી, system તો બધા આખું વર્ષ follow કરે જ છે!!
“તું મારી કાપ અને હું, તારી કાપુ”

અમાસ આજની જોઈને નજરઅંદાઝ ના કરશો,
કાલ ની પૂનમ નો ચાંદ પણ અમે જ હોવાના...!!

જ્યારે જીંદગી નચાવે છે ને..
ત્યારે ઓળખીતા જ DJ વગાડે છે

*દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,*
*નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!

સુરજની બધી મહેનત તેં બરબાદ કરી છે,
નજર ઝુકાવી, તેં દિવસને રાત કરી છે!

અપના Time આયેગા😎

ધાબળા ની મને શી જરૂર ?
ફેલાયેલા તારા હાથ કાફી છે...

રાત્રિઓ ખાલી શિયાળામાં જ લાંબી નથી હોતી,
કોઈને શક હોઈ તો પ્રેમ કરીને જોઈ લો...

અફવાઓનો અહી લાગ્યો છે તાતો ,
ચારો તરફ છે બસ ઈશ્કની વાતો !

તે પેચ લડાવ્યા એટલે જ મે ઢીલ દીધેલી..
મને શોખ નહોતો તારામાં લપેટાવાનો.

આમ હાથ લંબાવાથી કાંઇ નહી થાય,
હૈયાને ફેલાવ મારાં ધબકારને ઝીલવાં હોય તો...!!

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું..

ક્યાં સુધી દુર કરશો મારી યાદો અને મારી વાતો
હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દોની મુલાકાતો.

*ધનથી નહીં મનથી ધનવાન બનવુ.*

*કેમકે મંદિર માં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.*

યાદ છે મને....
છેલ્લીવાર ફોનમાં એણે એવું કીધેલુ...
મુકો કોઇક આવી ગયુ...!!!
મને હજી સુઘી ખબર ના પડી ઘરમાં કે જીંદગીમાં...???

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

તારી હા નથી ને તું ના પણ ક્યાં પાડે છે...!!
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે...

ભલે ને શિયાળો રહ્યો,
બે વાર તો નાહવું જ જોઈઅે,
મારે નઈ તમારે બધાને હો,

આતો હવે કોઇને સમય નથી…
બાકી અમે તો …
ટીવી મા ઝરમરીયા જોઇને કલાક કાઢી નાખતા…

ગોદડીના એક ટાંકામાં માં એ હુંફ વણી હતી..
શિયાળાની શું મજાલ કે ધ઼ુજાવી શકે.

હવે નથી રહ્યા એ નદી કે તળાવ જ્યાં મળવા બોલાવું તને.,
હવે તો ફેસબુકમાં પ્રેમ ને વોટ્સએપ પર મુલાકાત...

હથેળી મા કાચના ટુકડા લઈ દબાવી જો
જ્યારે લોહી વેહવા લાગે ત્યારે હસી જો

*દરેક સંબંધમાં એક વાર "પાનખર" તો આવવીજ જોઇએ ... સાહેબ.. જેથી ખબર તો પડે કે કેટલાં ખરી ગયાં અને કેટલાં ટકી ગયાં....*

હવે તો મળવા માટે પણ એ તારીખો આપે છે...
ખબર જ નથી પડતી...
પ્રેમ કર્યો છે કે કેસ ઠોક્યો છે...!!

મજાની વાત કરું..?
મજા નથી આવતી તારા વગર...
તને કવ છું

યાદ કરશો તો....
યાદ રહેશો....

"હું" ની મટકી જો ફૂટી જાય તો...
હૈયું માખણ માખણ થઈ જાય...

રૂબરૂમા એની સામે એમ જોવાયું નહી,
જેવી રીતે જોઉ છું હું એમની તસવીરને.

એકલતાનું જે સમયે વાદળું છવાયું હોય છે,
યાદ તારી એ સમયે પ્રાણવાયુ હોય છે.

એને કહો સંભાળી ને પગ રાખે,
મે સાંભળ્યું છે કે અહી કોઈકે પ્રેમ ઢોળયો છે.

ઘરની અંદર મન ભરીને  રડી લો પણ દરવાજો હંમેશા  હસતાં મોઢે ખોલો...

કારણ કે સાહેબ

જ્યારે લોકોને ખબર પડશે કે તમે અંદરથી તૂટી ચૂક્યા છો તો એ તમને લૂંટી લેશે...

પ્રેમ એટલે
સવારમાં ઉઠીને સૌથી પેલા તારો ફોટો જોવાની ટેવ

પલ દો પલ કા સફર એ જીન્દગી
ઉમર ભર કા મુસાફીર બના ગઈ.

બહુ વરસ પછી વહેમ થયો છે...
શુ તુ જાણે છે..! તને પ્રેમ થયો છે...

મારા નયનો તરસતા હતા ,
તારો ચહોરો જોવામાં.
તે તો નજર જ ફેરવી લીધી.

હજુ એ રાહ પર થી નજર હટતી નથી,
જયાં તમારી અવર-જવર હતી.

સોનેરી પ્રકાશમાં સૌથી પહેલો ચહેરો, હું તારો જોવું છું,
તને શું ખબર શિયાળાની કડકડતી ઠંડીમાં હુફાળુ સપનુ તારુ જોવું છું.

બધી વાર્તાઓ ફક્ત *“Pen”* થી નથી લખેલી હોતી..
જીવન માં
ઘણી વાર્તાઓ *“Pain”* થી પણ લખાયેલી હોય છે.....

લાગે છે કૈક કેટલાય ની હૂંફ છે ઘટી।
એટલે જ  અચાનક આ ઠંડી છે વધી...!!

કાશ.. ...
મનની દીવાલ પર પણ લખી શકાતું હોત...
અહીં યાદો ચોંટાડવાની મનાઈ છે...

આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે છે !!

જવાબદારિઓ પણ સ્કૂલ ની જેમ હોવી જોઈએ બીજું તો કઈ નઈ પણ વેકેશન તો આવે ..

તુ december ને હુ January આમ કેટલા દૂર દૂર આમ જુવો તો એકદમ પાસે

આવ બેસ સામે,
પેટાવ બે નજરની તાપણી...
બસ પછી તો,
આખાય શહેરની ઠંડી આપણી.

આળસ નું બિજું નામ એટલે રવિવાર
અને મુસીબત નું બિજું નામ એટલે સોમવાર

તને યાદ કરુ ને online આવે.. એ જ પ્રેમ...

આજે શાયરી નહીં, બસ આટલું સાંભળી લે,
હું ઉદાસ શું, અને કારણ ફક્ત ને ફક્ત તું છે..

આંખ ખોલું ને સામે તું હોય,
આનાથી વિશેષ બીજું નજરાણું શું હોય !!

જો આપણી ભૂલ હોય તો સો વાર નામી લેવું...
પણ જો આપણી ભૂલ ના હોય તો પછી સામે ગમે તે હોય લડી લેવું...

મોબાઈલનાં પાસવર્ડ તો બદલાઈ પણ જાય ક્યારેક,,
મારે તો તારાં રેશનકાર્ડમાં જ ફિક્સ થવું છે..

*ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે...*

*ફુલોને પુછ્યું સરનામું એ તારી તરફ આંગળી ચીંધે...*

ચાણક્યની એક નીતી યાદ આવી ગઈ,
કભી ભી અપને રાજ દુસરો કો મત બતાઈએ,
વો આપકો બરબાદ કરકે રખ દેંગે....

સબંધો માં હુંફ રાખજો...
ઠંડી તો હજી વધશે...!!

કર્મ " જ એક એવી હોટલ છે, જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો....
આપણને એજ પીરસવામાં આવે છે. જે આપણે રાંધ્યું હોય છે...

ઝખ્મો તમારા જોયા તો થોડા ઝુકી ગયા અમે,
મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે !!

😊સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ના છોડશો ભલે એની વાતો કડવી લાગે

પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે😊

*મોડા તો મોડા બનો પણ કામયાબ  બનો*

*કેમકે વર્ષો પછી લોકો મળશે તો ખેરિયત નહીં પુછે __ હેસિયત જોશે..*

પહેલો પગાર, પહેલી એફ.આઇ.આર. અને
પ્રથમ પ્રેમ લગભગ ક્યારે ભુલી શક્તા નથી "

આપડે ત્યાં ૫૦% સંબંધોતો ઉછીના આપેલા
રૂપિયા પાછા માંગીએ તેમાં જ "તૂટી" જાય છે...

જીવન ના અડધા દુઃખ ખોટા લોકો પાસે આશા રાખવા થી થાય છે ,
અને બાકી ના અડધા સાચા લોકો પર શંકાથી..

શું હતો વાંક મારો કેમ જશે આ જનમ મારો છોડી તમે ચાલ્યા કયા......
કયારે મડીશુ હવે કયારે મડીશુ

પ્રેમમાં ક્યા જાણકારી જોઇયે
બસ હસ્તો ચેહરો જોઇને અમે તારા પર વારી જઈએ

#રાત્રે_ઉંઘ_અધુરી_રહી_જાય_To
#આખો_દિવસ_આખો_બળે__છે
#To_પછી_આ_To_પ્રેમ__છે
#અધુરો_રહે_To_જીંદગીભર_દિલ_બળે

રોજ પજવવા માટે ઈ પ્લાનિંગ કરે છે
સમય અમારું કેમ હજી રેગીંગ કરે છે...?
એ ઉત્તરજાણે છે, તો પણ મને પૂછે છે
'તું મારી આંખોમાં શું સર્ચિંગ કરે છે ...?'

તે બાંહો ફેલાવામા કસર રાખી છે
મે તો ઓગળી જવા તૈયારી રાખી છે...

આજ કાલ તમે ક્યાં રહો છો ?
આમતો મારું દિલ પણ ખાલી છે

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને..,
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ..

દર્દ દિલ ના ખોલી તમે # લાગણી વધ કરી નાખી...
ખોટાં આક્ષેપોમાં અમારું નામ સંડોવી
તમે તો હદ કરી નાખી....

જિંદગી મીઠા જેવી છે,
એકલા હોવ તો ખારી લાગે પણ જો
કોઈનામાં માપસર ભળી જાઓ
તો સ્વાદ આવી જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

લોખંડનો સૌથી મોટો દુશ્મન
બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોય છે,
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો,
બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી !!

મારે કંઈ વધારે તો નથી કહેવું,
પણ ચાર દિવસની ચાંદની માટે
કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી ના તોડતા !!

માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન !!

સાચું અંતે તો બધાને સમજાતું હોય છે,
બસ સાચા સમયે નથી સમજાતું સાહેબ !!

પથ્થરની કિંમત ત્યારે જ સમજાય સાહેબ,
જયારે રસ્તા પર તમને ચાર કુતરાઓ ઘેરી લે !!

ઢીલ મુકો એટલે સામેવાળો ખેંચી જ જાય,
પછી એ પતંગ હોય કે સંબંધ !!

આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે, જે પોતાના નસીબથી ખુશ છે !!

*હેપ્પી મકરસંક્રાંતિ*

*પ્રેમ 💕 ની પતંગ ઊડાડજો 💌*
*નફરત 💔 ના પેચ કાપજો ✂*
*દોરી 😊 જેટલો સંબધ લંબાવજો 👫*
*આજે ઉતરાયણ ✅  છે 😘*
*સાહેબ*
*એને દિલથી 💝 વધાવજો ...🥀💐*

*🌹🌹ઉત્તરાયણ ની શુભેચ્છાઓ  🌹🌹*

બહુ નસીબવાળા હોય છે એ લોકો,
જેને ચહેરાથી નહીં પણ દિલથી સુંદર લોકો મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !!

*"વાણી"  જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે બાકી "ચેહરો" તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.*
   🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !!

મન થાય ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે સમય ફરીથી એ સમય નથી આપતો !!
***શુભ સવાર***

પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપજો કે અભિમાન ન આવી જાય, ને દુઃખ આપો તો એટલું જરૂર આપજો કે આસ્થા ન ચાલી જાય !!
***શુભ સવાર***

બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે, જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !!
***શુભ સવાર***

ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું, એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ !!

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

તમારી કિંમત ત્યારે જ થશે જયારે તમારી જરૂર હશે,
ઉનાળામાં આકરા લાગતા સુરજની શિયાળામાં રાહ જોવાય છે !!

જેમનું દિલ સાચું હોય ને સાહેબ,
એમની કિસ્મત એક દિવસ જરૂર ચમકે છે !!

જેની પાસે સાચા મિત્રો હોય ને,
એ ક્યારેય ગરીબ નથી હોતા સાહેબ !!

લોકોએ મને સમજાવ્યું કે સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે લોકો પણ બદલાઈ જાય છે !!

શબ્દોને પણ સ્વાદ હોય છે સાહેબ,
પીરસતા પહેલા એકવાર ચાખી લેજો !!

બધું ઉછીનું હોય ને તો ચાલે સાહેબ,
પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

કોઈએ પૂછ્યું મને આ દુનિયામાં તારું કોણ?
મેં કહ્યું બીજાના માટે મને ના છોડે એ મારું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

સાચા સંબંધનો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

એવું નથી કે સંબંધને સાચવવા બુદ્ધિ જોઈએ,
એના માટે તો ફક્ત આપના હૃદયની શુદ્ધિ જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

મતભેદ એક એવી ઉધઈ છે,
જે ધીમે ધીમે મન સુધી પહોંચીને
લાગણીઓને કોતરી નાખે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !!

જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે !!
***શુભ સવાર***

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી, જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !!
***શુભ સવાર***

કેટલાક લોકો દુર જરૂર હોય છે,
પણ દિલથી ઘણા નજીક હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

બહુ નાની પરંતુ બહુ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ખરતા પાંદડા એ
દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે,
બોઝ બન્યા તો તમારા પોતાના
પણ તમને પાડી દેશે !!

શું  જતું  કરવું અને શું  જાતે  કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !!
***શુભ સવાર***

આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો,
એને ખુદ વાવીને પળેપળ લણવાનો હોય !!

જિંદગી જીવવાના બે જ નિયમ,
કાં તો નમી જાઓ ને કાં તો ખમી જાઓ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

કોઈ વ્યક્તિને તકલીફ એટલી જ આપજો,
જેટલી સમય આવે ત્યારે તમે સહન કરી શકો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐💐

નસીબની વાત જવા દો સાહેબ,
દિલથી કરેલી એક પ્રાર્થના
તમારું ભાગ્ય બદલી શકે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

બે દિવા ઓછા કરશો તો ચાલશે સાહેબ,
પણ કોઈના જીવનમાં અંધારું ના થાય એનું ધ્યાન રાખજો !!

જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

દુનિયાના બે સૌથી અઘરા કામ,
માફી માંગવી અને માફી આપવી !!

સુખમાં તમારો સાથ આપું કે ના આપું,
પણ દુઃખમાં હંમેશા તમારો સાથ આપીશ !!

ચહેરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ,
અને યાદ આવે ને ચહેરો દેખાય એ સંબંધ !!

વગર ચોપડીએ જે ઘણું બધું શીખવી જાય,
બસ એનું જ નામ જિંદગી સાહેબ !!

માણસની ખામોશીને સમજતા શીખો સાહેબ,
કેમ કે આ વાતોના તો હજારો અર્થ નીકળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

કદર ત્યારે થાય જયારે માણસની જરૂર હોય,
જરૂર વિના તો હીરા પણ તિજોરીમાં પડી રહે છે !!

જેટલી એકબીજાની કદર કરશો,
સંબંધ એટલો જ મજબુત બનતો જશે !!

ક્યારેક સમય મળે તો સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!

કોઈનું કહ્યું ના માનું એ મારી મરજી છે,
પણ કોઈનું માન જાળવું એ મારા સંસ્કાર છે !!

જે ભવિષ્યનો ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ માણી શકે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ચહેરાના રંગ પર ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે ચાના દીવાના જોયા છે !!

#EGO તો બધામાં હોય છે,
પણ નમતો એ જ હોય છે જેને
સંબંધ તૂટવાનો ડર હોય છે !!

કોઈને પામવાની લાખો દુવાઓ કર્યા પછી પણ,
એને ખોઈ બેસવાનો એહ્સાસનું નામ ડર !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

હસતા રહો તો ઉપરવાળો
પણ તમારો સાથ નહીં છોડે,
વગર કારણે કોઈને હેરાન કરશો તો
ઉપરવાળો તમને નહીં છોડે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

સફળ માણસ એ જ છે,
જે તૂટેલાને બનાવી જાણે અને
રૂઠેલાને મનાવી જાણે !!

જે તમને સાચો પ્રેમ કરે છે
એ તમને ક્યારેય નહીં છોડે,
કેમ કે એ તમને છોડવાના બધા કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ શોધી જ લેશે !!

કોઈપણ સંબંધને ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે !!

કોઈનો પ્રેમ અને વિશ્વાસ
ક્યારેય ના ગુમાવશો સાહેબ,
કેમ કે પ્રેમ બધાને નથી થતો અને
વિશ્વાસ બધા પર નથી મુકાતો !!

સંબંધ જો સાચવવો જ હોય,
તો લોકોને માફ કરતા શીખો સાહેબ !!

સંબંધ ટકાવવાની બસ એક નાની શરત છે,
ભાવનાઓ જુઓ સંભાવનાઓ નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

કેમ છો કહેનારા હજારો મળશે,
પણ કેમ ઉદાસ છો કહેનાર અહીંયા
કોઈ આપણું જ મળશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

પારખી લીધા બાદ કોઈ આપણું નથી હોતું,
સમજી લીધા બાદ કોઈ પારકું નથી રહેતું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

તમે જેટલું ઓછું બોલશો,
લોકો તમને એટલું જ વધારે
સાંભળવાનું પસંદ કરશે !!

લોકો પર હસવા કરતા,
લોકો સાથે હસશો તો એમને પણ ગમશે !!

એમની કદર કરવામાં મોડું ના કરાય,
જે આ જમાનામાં પણ તમને દિલથી ચાહે છે !!

જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી હોય છે સાહેબ !!

આપણી ઈચ્છા મુજબ જ સામેની
વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે,
કારણ કે એ વ્યક્તિને પણ તમારા
જેવી જ ઈચ્છાઓ હોય છે ને !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹