Please Update The Application
New Design Is Available
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ૧૪૨ જન્મ જયંતી  નિમીતે  મહાન પુરૂષ ને કોટી કોટી વંદન.🙏
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ ૧૪૨ જન્મ જયંતી  નિમીતે  મહાન પુરૂષ ને કોટી કોટી વંદન.🙏
_જગત સમજે ના સમજે તું  સમજી જા
#જીત ના બે જ માર્ગ #ખમીજા કા #નમીજા_|
   
                                      
#__સળી_કરવા_વાળા     #__ધ્યાન__રાખજો....  #સમય ખરાબ છે એટલે ..#_શાંત બેઠો છુ.... #સમય_આવશે_ત્યારે_વ્યવસ્થીત..  #_દશઁન કરાવીશ..👈
        
ઘટ મા ઘુટેલા એકડા ને પેટ મા પડેલા પાઠ,સંત,સુરા ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ...
              
તમારો વિરોધ વધારે થાય ત્યારે સમજી લેવું....
એ લોકો કાં તો તમને માપી નથી શકતાં...કાં તો તમને આંબી નથી શકતાં...!!

I respect people who tell me the truth no matter how bad it is.☺

આમાં_સ્ટેટસ_નિ_કાંઈ_જરુર_નથી_વાલા  આમા તો મારી નશીલી આંખજ કાફી છે
સફર કેટલી હશે
તે ખબર નથી મિત્રો,

તમારી સાથે જેટલી પણ હશે
અનમોલ હશે...😊
બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો
જરૂર કોશિશ કરશે !!

# किसी _ने _कहा # लोहा _हैं _हम ,😗 किसी_ ने _कहा # फौलाद _हैं _हम ,😯 # माँ _कसम _वहा # भाग- # दौड _मच - गई , जब _हमने _कहा #Mahakal के भक्त है हम

Beauty gets the attention,😎 personality gets the heart. ❤

જો કોઈ મને પૂછે તારું આ જીવન કાં બદલાઈ ગયું,
હું ટૂંકો ઉત્તર વાળું છું ભોળું હૈયું લલચાઈ ગયું...!!!
''ખાલી સાહેબ વર્ષ બદલાયું છે હો, બાકી #તાકાત ને #તેવર તો હજી ઈ જ છે હો''
               
...💪જીંદગી _👌_એવી _જીવો_ કે_👇        
*!! 🌍ગુગલ_ પણ _તમને_ 🌑ગોતતુ_ આવે...કે    ☄ કયા _છે _મારો _😉વાલો.💲
#સિંહ  જેવા  #સાથી ने  ઉંદેઙા जेवा #દુશ્મન  અને  તમારા  જેવા  #ભાઇબંધ  હોય  તૉ  #મોજ  જ  હોય  #વાલા...

#મૂછે_વળ ને કેડે કટારી, #જાન_હાથમાં ને કલેજે #ખુમારી,
વચન વિવેકી પૂરો ટેકી, #મોત ભલે આવે હો
પણ #રેવુ_કટમા ને #જીવવુ તો #વટમા,""
           ▄︻̷̿┻̿═━一

*માં એ નાનપણ માં*
                  *એક વાત કહી હતી,* 
*સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જાવું નહીં*
    *અને દુ:ખી હોય તો નિમંત્રણ*
       *ની વાટ જોવી નહી*...✍🏻।
     
👑 દુનિયા જીતી જાશુ વાલા....
બસ ભાયુ ભેગા ને,
ભડવા છેટા રેજો...🦁
હરખ નો હિસાબ ન હોય સાહેબ...
અને
જ્યાં હિસાબ હોય...
ત્યાં હરખ ન હોય...!
#મરજી_મુજબ_જીવી_લેવું_કેમ_કે_સમય_ફરીથી_સમય_નથી_આપતો_#
#કેટલું_જીવવાનું_છે____એતો_નથી__ખબર__બસ..
😎 #જેટલુ___જીવવાનું___છે
#______________મોજ__થી__જીવવું__છે
     

With my
1 heart
2 eyes
7 liter blood
206 bones
4.5 million red cells
60 trillion D N A"S...
All wishing you a very very
HAPPY DIWALI!

''જીવન ના જુગાર માં સાહેબ એક પત્તું હમંશા બંધ રાખવું જયારે જરૂર પડે ત્યારે જ તે પત્તું ખોલીને શર થઈ જવું''
*ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે...*
*કારણ કે*
*કેટલો સમય ચાલ્યા તેના કરતાં કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે...*

THE DIFFRENS BETWEEN YOU & ME IS PRISE OF OUR TOYS.

❛।।Develop the habit of being happy. Nobody else can do it for you।।😍❜

લાગણી બંઘાતા કંયા સમય લાગે છે ?                              
હા...
લાગણીને સમજતા સમય જરૂર લાગે છે....

🙏🏻Good Morning 🙏🏻
*લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......*

*છતા પુનમે હોળી છે,*
*અને અમાસે દીવાળી છે....*

*જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,*

*એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......*

💐🌹 *good morning* 💐🌹
❤પડે છે અહીં દિલ પર ઘા⚔ તો પણ દુનિયાની સામે બોલું છું "હા 🚬મોજ#🚬હા"
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…?
👌🏻 ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..🇮🇳 એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી⚔ ના વાર છે...!! '' 👌🏻
😄કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો 😄
  સાહેબ...............😘
પછી કેસે મેં ક્યાં કીધું હતું......😢😢😢😢😢😢😢😢😢😢😢
પ્રેમ આપવો એ ફરજ છે,
પ્રેમ પામવો એ હક છે,
તમે જેને પ્રેમ કરો તેની સાથે હોવુ નસીબ છે,
પણ તમને જે પ્રેમ કરે તેની સાથે હોવુ એ જિંદગી છે
મોકા ઘણા મળે છે વિરોધી પર વળતો ઘા કરવાના પણ,
નક્કી કર્યુ છે એમને કુદરત ના હવાલે જ કરવાના...
🌞માન આપે તેને માટે જીવપણ આપી દેવાનો....🌞 બાકી ખોટા ઉચા નીચા થાય તો  🔫💥ભડાકા જ થાય 🔫બીજુ કાય નૉ થાય...
*👉🏻જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....👈🏻*
*"સંબંધ હોય, કે સમસ્યા"*
 *"બસ ..મન મોટું રાખજો". *"બાકી દુનિયા તો નાની જ છે"*
*હું નમું છું બધાની સામે કેમ કે,*
*મારે વટ નહી સંબધ રાખવો છે....🙏🏻*
😊.. ```Happy Morning``` ...😊
🔫
શોખ વાળા લોક જ
    શોખ થી જીવે છે,
        બાકી બધાં તો
દરરોજ શોકમાં જ જીવે છે.
#‎_જીવીશુ_એવું_જીવન_કે_રડતાં_ને‬ 😃 ‪#‎_હસાવી_જઈશુ_અને‬ 😌 ‪#‎_મરીશુ_એવું_મોત_કે‬ 😃 ‪#‎_હસતાં_ને‬ 😭 ‪#‎_રડાવી_જઈશુ_
😘 |
#શોખ_ઊંચા_નથી_અમારા #પણ_જીંદગી_જીવવા_ની_રીત_અલગ_છે
લાવીશ😎ભાઈ લાવીશ☝એક⌚#સમય એવો પણ લાવીશ..મને ...મલવા માટે👥 લોકો તરસશે ને   હુ   બધાને   લાઈનમાં  બોલાવીશ....😎
👧ગોપીઓ👰🏻_ભલે #👨 કાનૂડા_ને_ લાઇનો_ મારે#પણ_ કાનો😎_ તો_ એની_ #રાઘા_ ઉપર_ જ_ ફિદા_💞💕 #છે_ હો__!!
उसे पाना.. उसे खोना.. उसकी याद में रोना..
अगर यही इश्क है तौ............
આપણે કયાં આવા ઇશ્કની જરૂર છે.. તમે કરો... .😉

😎વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,જ્યાં સિંહ પણ પાણી પીએ છે😎

😉God is really creative, I mean...just look at m!!!
😉

દરેક સાંજે તારી રાહ જોવુ છું
દરેક સપનામા તને યાદ કરુ છું
દિવાનો છું હું તારો
જે દરેક સમય પળ પળ મળવા નો ઇંતજાર કરુ છું .

🙏   Ťh€ ønł¥ disability in life😘😘 iS @ b@d Attitūde.......🤗🤗

      

#‎_જીવીશુ_એવું_જીવન_કે_રડતાં_ને‬ 😃 ‪#‎_હસાવી_જઈશુ_અને‬ 😌 ‪#‎_મરીશુ_એવું_મોત_કે‬ 😃 ‪#‎_હસતાં_ને‬ 😭 ‪#‎_રડાવી_જઈશુ_
😘 |
                   
#અમારી😎સાથે ડખો😡 કરવો#એટલે #Blue whale🐬 ગેમ Download કરવા જેવી વાત છે🗡
કિંમત પાણી ની નથી
     તરસ ની છે .
કિંમત મ્રુત્યુ ની નથી
     શ્વાસ ની છે .
સંબંધ તો ધણા છે જીવન માં
પણ કિંમત સંબંધ ની નથી
તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે.

      *🌞Good Morning🌞*
*☞યાદ તને પણ આવશે એ પળ,...*

*☞કે કોઈ તો હતુ જ્યારે કોઈ નોતૂ.☜*

➥ 😎🙋🏻👨🏻‍🎤 ツ☜
*તારું એક સપનું શું જોવાઈ ગયું...*
*એ તો મારી આંખો માં જ રોકાઈ ગયું...*
*જીંદગી ની કડવી હકીકત..*

*તમે કોઈ માટે ઈમ્પોર્ટન્ટ છો પણ હંમેશા માટે નઇ"*
*અલ્પવિરામ બની થાકેલો માણસ, જયારે પૂર્ણવિરામ બને છે.*

*ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે..*
*પ્રેમ એટલે...*❤
*તમારા પાસવર્ડ માં*❤

*આજ પણ એની જન્મ તારીખ...*❤
ટીકા થાય તે આપણા જીવતા હોવાની નિશાની છે. બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે.
આ મજબૂરી શબ્દ ના હોત ને
તો આજ કેટલાય દિલ મળી ગયા હોત..
આંખ જમણી આજ કાલ વારે વારે ફરકે છે,
દૂર દૂર જરૂર કોઈએ મારો વિચાર કર્યો છે…!!!
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,

મરે છે,
તરફડે છે અને
છતાં રોજ જન્મે છે...!!!🌹
❣એક તો જીવન હતું થોડું !!!

એમાય તમે આવવામાં કર્યું મોડું !😂
આપણે બે ...
એટલે
ઘૂઘવતી લહેર ...
અને
એકાંત ટાપુનું મૌન....☺☺
સત્ય વિશે જો હું કદી કાગળ લખું !
'ગાંધી' લખું, બીજું તો શું આગળ લખું !