Please Update The Application
New Design Is Available
બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,
જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡