Please Update The Application
New Design Is Available
#આપડુ_રાખશો_તો_તમારું_રહેશે_☝
           #બાકી_ગમે_તેવી_હસ્તી_હોય_👈
#કાઈ_ફરક_નહીં_પડે_💪
      #લાગુ_પડે_એને_વટ_થી_🔫
👑#રજવાડા_નથી_તો_શું_થય_ગયું🔫
#પણ_મોજ_અને_મરદાનગી_હજુ_એજ_છે_હો_વાલા
              ભાયું ભેગા ને ભળવા છેટા
*માન વગરની*
                *હાજરી કરતાં,*
*યાદ આવે એવી*
       *ગેરહાજરી વઘુ સારી.*

Life will give u exactly what you need, not what you want..✌✌❤

*જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે...*
*એક માણસનો જન્મ*
*...અને...*
*એક માણસ નુ મ્રુત્યુ*
*બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે...*
હજારો પ્રશ્ન છે જીંદગી ના પણ જવાબ એક જ છે...
 "થઈ જશે"
#બળતરા_ઓછી_કરજો...
#કેમ_કે_હવે_વટ_ઘટવાનો_નથી_અને ??
#તકલીફ_હટવાની_નથી....😎😍
                 
       #લાગુ_પડે_અેને_વટ_થી_હો...
  
*જો કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો*
*કદાચ શોધવા થી ફરી મળી સકે છે*
*પણ જો એકવાર  લાગણી ખોવાઈ ગઈ તો સાહેબ ક્યારેઇ પણ નહિ મળી સકે..*😊😊
# મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને
     ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય....
♠#હુકમ કા #ઈકા #ભી મે #હુ😁 #ઓર #તાસ #કા 🃏#જોકર #ભી #મે હુ #યાતો #બાજી #જીત #તા હુ #યા #બાજી #પલટ #દેતા #હુ😃
_*તમારી કમજોરી  ફક્ત એવા માણસ ને કેજો*_
_*જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે*_
 _*સબંધમાં વિશ્વાસ અને મોબાઈલ માં નેટવઁક*_
  _*ના  હોય  ત્યારે  લોકો  "ગેમ" રમે  છે...*_
...... *_/
#! વીરા આ લાગણી છે, લાગણી...

કાઇ કપડા નથી કે બે મિનિટ મા બદલી નાખું ..

         😎 દોસ્તી ની મોજ હૉ ...વાલા