Please Update The Application
New Design Is Available
સેલોટેપ હોય કે સંબંધ
કોઈનો પણ છેડો
એવી રીતે ના છોડી દેવો કે
જ્યારે જરુર હોય ત્યારે
ખોતરવો પડે
સગા-સગા શું કરો છો ?
સગા તો સ્મશાને થી પાછા વળી જાય છે...;

સાચા સગા છે જંગલ ના લાકઙા
જે સાથે બળી જાય છે...
પ્રેમ ની કોઈ ભાષા ના હોય...!
એતો શહેર માં થાય તો લવ કેવાય...
ને ગામ માં થાય તો લફરું કેવાય...!
#રાઘા  #તારા #નામની #મટકી"#💟દિલમા" #શુ #ફુટી,
#દિલ #મારુ #માખણ #_માખણ #થઇ #ગયુ,
             
           
બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, તમીઝ, માન અને મર્યાદા પણ કંઈક વસ્તુ છે.....!!!

આનંદ..... વેચાતો કે વસીયતમાં નથી મળતો સાહેબ, એને ખુદ વાવી , પળે પળે લણવાનો હોય.....

    🙏 Very good morning🙏
*કોણ કહે છે...*
*આજે મન મનમાં વેર છે,*
*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*

*"સંબંધો*" *તો ઈશ્વર ની દેન છે,*
*બસ નિભાવવાની રીતોમાં*
💕 *થોડો થોડો ફેર છે...*💞
     *🙏🙏 શુભ પ્રભાત 🙏🙏*
પ્રેમ તો કોઈ એક સાથે જ થાય છે.... પણ દીલ તૂટે છે ત્યારે.. નફરત આખી દુનિયા થી થાય છે.
 ખાલી પેટ વાળા ઝંડા વેચે છે
 અને ભરેલા પેટ વાળા દેશ

तैरना है तो समंदर में तेरो,
नदी नालों में क्या रखा है…
.
प्यार करना हो तो वतन से करो,
बेवफ़ा लोगों में क्या रखा है…

कुछ कर गुजरने की गर तमन्ना उठती हो दिल में, भारत माँ का नाम सजाओ दुनिया की महफिल में

क्यु मरते हो यारो “Sanam” के लिये,
यें न देगी दुपट्टा “Kafan” के लिये,
मरना हो तो मरो “Watan” के लिये,
“Tiranga” तो मिलेगा “Kafan” के लिये,

"કોઈની વાતો ના અમે
 દીવાના બની ગયા,
 કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ
 ગયા,
 એમને કદર ક્યાં છે અમારી?
 અમે તો બસ એમની યાદો સાથે
 રમતા રહી ગયા.."
હારી નથી ગયો,                 
જીતીને બતાવીશ,                 
મારો સમય ખરાબ છે...                 
હું નહિ....                                   
પુછયુ જો મે " પગલી " ને કે બીજા ના થવા લાગ્યા છો .???

તે હસી ને બોલ્યા ...પેલા ક્યા તમારા હતા ..!!!!!!
માણસો ભલે ખોટી ✖કરે કે સાચી✔
 બસ✋ એ જોવો કે વાતું તો આપડી કરે ને....
એ "પગલી" ના હું તારો હતો અને ના તું મારી હતી,
ત્યાં સુધી આ જિંદગી ખૂબ સારી હતી..!!
કુદરત પણ મારો ભાગીદાર નીકળ્યો....

ઉદાસ હું હતો ..આંસુ વાદળ માંથી નીકળ્યા...🍁
   
"નીચુ નમીને એ શું થોડું હસી ગય.
   દોસ્ત એ નખ રાળી છોડી મારા દિલ માં વસી ગય."
Attitude તો અપનાભી ખતરનાક હે બેબી
   જીશે ભૂલા દિયા ઉસે ભૂલા દિયા ફિર
       ઍક હી સબ્દ યાદ રહતા હે ??
                      Who Are U ?😎😉
"પગલી" એ કહ્યું દિલમાં અમને રાખો,
અમે કહ્યું દિલ જ તમે રાખો...
🌹જે *વ્યક્તિ* પાસે *નમવા* માટે ની તાકાત હોય તેની પાસે બધા ને *નમાડવા ની તાકાત* પણ હોય જ...

‬👉 સફળ થવું અધરું નથી,
ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે.🌹
🌹good morning🌹
#મે ઑરો કિ તરહ મિલાવટ નહીં કરતા
"છોરી"'મોહબ્બત હો યા નફરત'જોભી
       કરતા હુ પુરી સિઁદ્દત સે કરતા હુ.
સ્વભાવે થોડી ગરમી પણ જરૂરી છે,
સાહેબ

બાકી ખારો ના હોય તો લોકો દરિયો પણ પી જાય એમ છે..!!

     🙏   || Զเधे_Զเधे ||   🙏
     😀m☻®∩¡∩g...😀

 🙏🏻ʝaï ֆɦʀɛɛ kʀɨֆɦռa🙏🏻
😋ભલે કોક નાં લગન મા આપણું
😘સેટિંગ થાય કે
નાં 🙄થાય
પણ આપડી 😅ફરજ છે
👻લાઈન તો મારવાની જ ...
😜😜😜😜😜😜😜
સાહેબ.. #આપડો #વટ 💪એ જ આપણી #ઓળખાણ 😎 ...💪🏻
"પોતાના માટે રિયલ બનશો તો આપોઆપ બીજાના માટે રોયલ બની જશો"
ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.


નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...

₲๑๑d 💞ℳ๑®ทïทg💐
તારી💑જોડે વાત નથી થતી ત્યારે કોઈ જોડે

વાત 😯કરવાનું મન પણ નથી😔 થતું....!!!!

😄🤔😒😔
કોક પૈસા ના પ્રેમી ..કોઈ સોહરત નો પ્રેમી.....
અરીસા જેવુ દિલ છે મારૂં....
હું તો ખાલી ''કૃષ્ણ'' નો પ્રેમી...
વર્ષ ભલે બદલાઈ જાય સાહેબ,
દુઆ છે કે કોઈના સંબંધો ના બદલાઈ જાય !!
‍ઈ તો ડણકુ દેતી ને ગીર ગજાવતી સિંહણ બાકી સાવજ ને અેમ કાંઈ પ્રેમ નો થાય હો બાપ
રામે ધનુષ તોડ્યું
સીતા પ્રેમથી આવી
કૃષ્ણએ વાંસળી વગાડી
રાધા દોડી આવી
અમે ખાલી નંબર માગ્યા
ત્યાં તો પોલીસ ની ગાડી આવી…!!!😂😅
આમ થૉડી હોય🤣🤣🤣
તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ.

કારણ કે,

ખેતી વરસાદ ના પાણીથી થાય,
પુર ના પાણીથી નહી..
💐🙏Good morning🙏💐
સંબંધ ના બજારમા એ લોકો હમેશા
એકલા પડી જાય છે.
જે    દિલ ના સાચા હોય છે...!!
^*🎶 ના call📵 કરે છે ના📩 msg કરે છે 😉છતાંય 😍એ 👉👸મને 😘બેહદ પ્રેમ 💏 કરે છે. એ 🙄ભલે મારા થી દુર 😑છે પણ 😊આજેય ❤મારુ દિલ એને  👉💓👈feel કરે છે ....
...💛
*જે હાર્ટ માં હોય ને  તેજ
       હર્ટ કરે, હો વીરા
*બાકી બીજા ને તો શુ ફરક પડે..*
*સબંધ જ નિભાવવો હોય તો* *કોઈકના દુઃખના ભાગીદાર* *બનજો સાહેબ,*
*જાહો જલાલી જોઈને તો* *અજાણ્યા પણ ઓળખાણ* *કાઢવા લાગે છે* !!....હર હર મહાદેવ...😍😎😘
☝એક👉👰 તુ છે👀 જે કઈ   બોલતી❌ નથી✔ ને એક 😊તારી યાદ😙 છે જે   ચુપ રહેતી   નથી......***
એ સમજે છે કે એની  ☺ યાદ મા હું 😭 આંસુ વહાવીશ___😣😯😔

એના બાપ નો 😜 તંમ્બુરો, હું એના કરતાય જોરદાર 👱🏻‍♀માલ પટાવીશ.___😂😆😄
"સુરજ ઢળે છે એટલે
તમારી યાદ આવે છે કે
પછી તમારી યાદ આવે છે
એટલે સુરજ ઢળી જાય છે…!!!"