Please Update The Application
New Design Is Available
જોવા મા સીધા લાગીએ પણ છીએ #ડેરીંગન_ના_ડાગલાં..
#ભૂલ_ચુક_માફ_કરવી_બાકી_થતી_વિધિ_કરી_લેવી_|-|
"બધુ ઉછીનું હોય તો ચાલે વાલા પણ
       #અનુભવ તો.
 પોતાનો જ હોવો જોઈએ હો"...
​નથી ખબર મને કે ભવિષ્યમાં શું થશે, પણ હા, તને ભુલી નહીં શકાય એ વાત પાકી છે...​
કોઈ એકાદ સવાર તો એવી ફાઈન આવે,
હુ #નેટ ચાલુ કરુ ને મારી #ઢીંગલી ઓનલાઈન આવે..
''ખાલી સાહેબ વર્ષ બદલાવાનું છે હો, બાકી #તાકાત ને #તેવર તો હતા એના એ જ રેવાના"
😙જલને વાલોકી  દુવાહે....😙

                
પ્રેમ થી મોટો આકાર ,
           અને
કાન્હા થી મોટો કલાકાર

દુનિયા માં કોઈ નહીં મળે.
હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1 છીએ,.....
.............બસ આ ભાવ જ નંબર-1 બનાવી શકશે !!
#જિન્દગી_તો_સસ્તી_જ_છે
#मारा___वाला..!??
#બસ_આપણા_જીવવાના__નખરાં_થોડા_મોંઘા_છે..!...✏
માંગે અને મળે એને સંસાર કેવાય અને વગર માય્ગે મળે એને મહાદેવ નું રાજ કેવાય જય મહાકાલ
રોજ  જમવા  બેસું ને મને એક વાત સતાવે
આ ચાર રોટલી મને કેવો દિવસ રાત ભગાવે
દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો  પડે,
નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે...
#જેટલો બદલી શકતો તો એટલો બદલી ગયો છુ ???

હવે જેને વાંધો હોય એ પોતા નો રસ્તો બદલજો...#
               
#સાહેબ સંબંધ  ઓછા  કરી  નાંખ્યા ,
    છે મે પણ ? જેની સાથે
 રાખ્યા , તે દિલ થી મજબુત કરી નાંખ્યા છે!..
😉 " स्वभाव ताे आज रेशे , जे थाय करीलाे... " 😎

😎 " Behaviour has always an  edge over knowledge.

There are many situations  where knowledge fails but behaviour handles Everything... " 😏

🔰હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન.....
પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન...

                    
વાલાવો  અમારી દોસ્તી નો તો સુખ...દુઃખ નો ઇતિયાસ લખાય એમ છે હો......

I'm cool with me but global warming made me hot

?ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાની_ ખુશી ખુશી જીવી લેવાનું , બાકી ક્યારે તસ્વીર બનીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે..?
અખરા કરે, નખરા કરે,
 નખ રંગે કાળા💅, પાછી ફરી આંખો મારે,
     નક્કી કાનુડા ના ચારા....
#હાલી ને આવ્યા નથી,
હાલી ને જવાના નથી,
તો પછી ! "અમુક"લોકો
શું સાવ હાલી નિકળ્યા છે.??
" પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
 આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ..
"લોકો વ્યક્તિને જોઈને પ્રેમ કરે છે ,

મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા ,

સમજાય તો સલામ.😷
"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
 પાણીમાં , તરતા નથી આવડતું"
*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*
Good Morning ! Have a Nice Monday :)
*મિત્ર" અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના  "રંગ"  નિખરી આવશે...!!*
   
     *🌷GOOD Morning🌷* 
*🌹💕સંબંધ  એ  નથી  કે  કોની  પાસેથી  કેટલું  સુખ  મેળવો  છો,*
*સંબંધ  તો  એ  છે  કે  કોના  વીના  કેટલી  એકલતા  અનુભવો  છો...💕🌹*
   
     *🌷GOOD Morning🌷* 
પ્રશ્ન એ નથી કે દર્દ કેટલું છે...!!

મુદ્દો એ છે કે ફિકર કેટલા ને છે....!!
#__તું_પણ_યાદ_કરીશ_મને..*😌

#_બસ_મારો_સમય_આવવા_દે.....*
જંગલ માં #સાવજ🦁 તો  ધણાંય હોય સાહેબ પણ,
#રાજ કરવાના 👑 #સિંહાસન 👑 બધાય પાસે #ના હોય ...
​નથી ખબર મને કે ભવિષ્યમાં શું થશે, પણ હા, તને ભુલી નહીં શકાય એ વાત પાકી છે...​
... ​મારી​ 👰 ​ઢીંગલી​ ...
બીજું કાંઈ રે કે ના રે અફસોસ ના રહેવો જોઈએ
જીંદગી મા...
એ ભિડમાં છુપાતી હતી મને નિરાંતે જોવા માટે,....
 સાહેબ મેં ભિડ ભેગી કરી હતી માત્ર એને જોવા માટે....
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ઉંમર તમને,

દોસ્તી કરતા રોકતી નથી.. પણ,
દોસ્તી તમને,

ઉમરલાયક થતા જરૂર રોકે છે
 ❤
માન હોય ત્યાં પગ મુકજો,
અભિમાન તો અહીંયા દરેક ને છે
હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય...!!
*♡જેના દર્દ ઉંડા હોય ને
            વીરા...*
*એની જીદ્દ પણ એટલીજ ઉંડી હોય..!!!*