Please Update The Application
New Design Is Available
Showing posts with label Friends. Show all posts
Showing posts with label Friends. Show all posts

મારે કંઈ વધારે તો નથી કહેવું,
પણ ચાર દિવસની ચાંદની માટે
કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી ના તોડતા !!

જેની પાસે સાચા મિત્રો હોય ને,
એ ક્યારેય ગરીબ નથી હોતા સાહેબ !!

સુખમાં તમારો સાથ આપું કે ના આપું,
પણ દુઃખમાં હંમેશા તમારો સાથ આપીશ !!

ક્યારેક સમય મળે તો સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!

# અમારી દોસ્તી તો ધણા લોકો એ તોડવા ની કોશિશ_કરી..
# પણ દોસ્તી ના ટુટી પણ દુશ્મન ટુટી ગયા
# આ તો જન્નત ની દોસ્તી છે ...!!!
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
# મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને
     ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય....
#! વીરા આ લાગણી છે, લાગણી...

કાઇ કપડા નથી કે બે મિનિટ મા બદલી નાખું ..

         😎 દોસ્તી ની મોજ હૉ ...વાલા
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
દોસ્ત મારો જીગરજાન #લાખો_મા_એક ...

તારી મારી #ભાઈબંધી મા નથી મતભેદ
વાયદો આપણા ને આપવા નો હોય
                 "મારા વીરા"
જે આપણુજ નથી એમને સુ સમજાય  આપણી યારી
ખાલી રાશનકાર્ડ જ જુદાં છે સાહેબ....
બાકી તો ભાઈયો જ છીયે...
વાલાવો  અમારી દોસ્તી નો તો સુખ...દુઃખ નો ઇતિયાસ લખાય એમ છે હો......
ઉંમર તમને,

દોસ્તી કરતા રોકતી નથી.. પણ,
દોસ્તી તમને,

ઉમરલાયક થતા જરૂર રોકે છે
 ❤
😎કાનો તો હુ પણ છું😉 ફરક બસ એટલો છે કે
એ કાનો
રાધા ને લઈને ફરતો હતો ને
હુ. સુદામા જેવા મિત્રો લઈ ને ફરુ છુ...... 
#ભાઈ 👌ભી _ગલે _લગા _લેતે હૈ 😊
જબ #દિલ_ મેં #પ્યાર _હોતા હૈ!!
#ઔર.....દુશ્મન _ભી #ઔકાત મેં આ _જાતે હૈ
#જબ_હમ ✌2..#ભાઈ સાથ મેં #હોતે હૈ!!!
સફર કેટલી હશે
તે ખબર નથી મિત્રો,

તમારી સાથે જેટલી પણ હશે
અનમોલ હશે...😊
" ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે "
 *"હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!*
*પણ "હ્રદય" માં શું ચાલે છે,*
*એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ..!!!!*
#લોકો નુ દિલ ♥ 1 મિનીટ માં 72 વાર ધબકે છે#    સાહેબ...           ... પણ મારુ 73 વાર ,    ​#1 SPECIAL​ ♡ ધક = #ધક ♡ મારા જીગરી જાન ભાઈ  ની લાંબી ઉમર માટે#                
જબ _તક_ જીયા_ કરેગે_ dosti_ કો યાદ _કીયા_ કરેગે _મરભી_ ગઅે _તો_ કયા_ હુવા_ યમરાજ _કે....__Phone _સે _Message _કિયા_કરેગે....😍😍