Please Update The Application
New Design Is Available

હવે જો કયારેક હેડકી આવે તો
પાણી પી લઉ છું...
હવે એ વહેમ છોડી દિધો કે
કોઈ યાદ કરતુ હશે..

ખબરજ ના પડી,
ક્યારે જિંદગી Hi માંથી
Hmm થઈ ગઈ

બીજાની ભૂલોનો
રોજમેળ રાખનારા
પોતાની ભૂલોની કાચી
ચિઠ્ઠી પણ નથી રાખતા.

*વસાવી લે ને તારા દિલમાં એવી રીતે મારું નામ,*
*જેવી રીતે માઁ સીતાના દિલમાં વસેલા છે શ્રીરામ !!*

લોકો પીઠ પાછળ એટલી વાતો કરે છે,
કે હવે તો મારી પીઠ પણ દુખવા લાગી છે !!

જીવવી જ હોય તો જિંદગી એવી જીવી લો,
કે બાજુવાળા માસી વેફરનું પેકેટ લેવા ના મોકલે !!

તું ઈશારો કર ફક્ત " હું "
જાન આપી દઉં
આજમાવી તો જો " હું "
પ્રાણ આપી દઉં
બંને આખું વિશ્વ અરિતું માંગે "તું"
તો અસ્તિત્વ આપી દઉં...

હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને...
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા...

ઠંડીમાં ગરમ હવા જેવી છે...
તારી મહોબ્બત બિલકુલ દવા જેવી છે.

મારી જિંદગીની સૌથી સુંદર ભેટ જો કોઈ હોય તો,
એ છે તું અને તારી વાતો...