Please Update The Application
New Design Is Available

‘EGO’ is the only requirement to destroy a relationship.
Be a Bigger Person, skip the ‘E’ & let it ‘GO’.

💘સમય અનેક જખમ આપે છે….
એટલે ⌚તો ઘડિયાળ માં કાટા હોય છે,🕢
🌼ફૂલ નથી હોતા
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે
🍁“કેટલા વાગ્યા?”🍁
#સાહેબ જો નીતિ #સાચી હસે તો #નશીબ ક્યારે પણ

#ખરાબ નહીં થાય...
#મારી_Life_મા_હુ_વિચારુ_ઓછુ_છુ_પણ_જે_વિચારુ_છુ_એ_કરીને_રહુ_છુ.........😎😎
'' તમારે તમારો #પરીચય ખુદ આપવો પડતો હોય તો #સમજી લેવું #સફળતા હજી દુર છે 
#વટ #તો #હોય #જ #ને #સાહેબ #mahadev#નો #હાથ #છે #અમારી #ઉપર...💪
લાખ હીરે જડેલા હો ભલે તમે,
જીભમાં પણ ખાનદાની જોઈએ !!
👑👑👑
કેટલો પ્રેમ મળ્યો બધાથી,
પણ જેનાથી ઇચ્છ્યો એનાથી જ ના મળ્યો !!

There's no buddy like brother.

👑#નય હોય તો ચાલશે...પણ
       વીરા #નબળું નય ચાલે...👑
#દોસ્ત હવે જીવન પણ કાશ્મીર જેવું થઈ ગયું છે,હૉ..??  🌹
ખૂબસુરત તો છે પણ બબાલ ધણી છે.#
😎કાનો તો હુ પણ છું😉 ફરક બસ એટલો છે કે
એ કાનો
રાધા ને લઈને ફરતો હતો ને
હુ. સુદામા જેવા મિત્રો લઈ ને ફરુ છુ...... 
ખેડૂત ના દિકરા છીએ..બાપ
જે છોડ ને ઉછેરતા આવડે એને
લણતા પણ આવડે ...
*_સપનુ   નહી   પણ   રાત   બદલાય   છે,   મંજીલ   નહી   પણ   રાહ   બદલાય   છે..!!_*😌
*_આશા   જીવંત   રાખજો   વાલા   નસીબ   બદલાય   કે   ન   બદલાય   પણ   સમય   જરૂર  બદલાય છે .....
#પ્રેમ_ભુલાઈ_પણ_વેર_તો_નો_જ_ભુલાઈ_હો_વાલા.....
આડો🚶 હાલુ તો તને 🙍 ખોટું લાગે
અને 🚶 સીધો હાલુ તો મારા 😔ભાઈઓને ખોટું લાગે।
😎 હલાશે તો આડુ જ।।।।।
*સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,*

*જેની આમ કોઇ કિંમત નથી, પણ*

*તે જેની સાથે જોડાય જાય છે તેની કિંમત વધી જાય છે*.....
😊: એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા જેવો જ હોય,*
👫:*કારણ કે બે વ્યક્તિ કયારેય એકબીજાનો જમણો હાથ પકડીને નથી ચાલી શકતા...

ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
     પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.
         
❣ *ભાવ* ,❣
 💕 *અભાવ* 💕 ને
❣ *પ્રભાવ*❣
      *આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*✨
     *ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
     *અભાવ થી આવ્યો હોય  તો મદદ કરજો...*
     *પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો...*✨ *કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*
🙏🌹 *શુભ સવાર* 🌹🙏
*​કબૂલ  કરવાની હિમ્મત*​
                   *અને*
          *​સુધારી લેવાની દાનત​*

*હોય તો  ​ભૂલ​  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે*    

    *દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*
        *કામ છે ત્યાં સુધી નામ છે*
   *નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*

    *😊₲❍❍₫  Morning 🙃*
*#ભલે ને કૉઇ ના #દીલ ❤મા હૂ*
*નૉ ધડકુ.💞...*
*પણ #આખૉ 👀માં તૉ #ઘણા ને #ખટકુ છું..*
👌🏻 ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..🇮🇳 એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી⚔ ના વાર છે...!! '' 👌🏻
❤પડે છે અહીં દિલ પર ઘા⚔ તો પણ દુનિયાની સામે બોલું છું "હા 🚬મોજ#🚬હા"
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…?
😄કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો 😄
  સાહેબ...............😘
પછી કેસે મેં ક્યાં કીધું હતું......😢😢😢😢😢😢😢😢😢😢😢
#ઈમાનદારી_થી_જીવવામાં_જ_તકલીફ_છે_સાહેબ_બાકી_બુચ_મારવા_વાળા_તો_ઓડી_લઈને_ફરે_છે 
#ભાઈ 👌ભી _ગલે _લગા _લેતે હૈ 😊
જબ #દિલ_ મેં #પ્યાર _હોતા હૈ!!
#ઔર.....દુશ્મન _ભી #ઔકાત મેં આ _જાતે હૈ
#જબ_હમ ✌2..#ભાઈ સાથ મેં #હોતે હૈ!!!
# કોઈને દુખ ના લાગે માટે  મૌન વજનદાર રાખું છુ....
બાકી શબ્દો તો હુ પણ ધારદાર રાખું છુ .....!!
#બદનામી ની બીક તો એને હોય #સાહેબ...
#જેનામા નામ કમાવાની #હિંમત ના હોય..
*#ઝીંદગી જેવી મળે તેવી #જીવીલો,,*
*મઝા #જીવવામાં છે, #ફરિયાદો કરવામાં નહી...*
પગલી તારા જેવી pendrive ને hack કરવા માટે,
ભગવાને અમારા જેવા virus ઓ  ને જનમ આપયા છે..😘❣*      
              
#મોજ_માં_અમે_ફરિએ_
    #__________અને_____          
          #બળતરા_આખુ_ગામ_કરે.......
*જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે,                                     એક દિવસ એમની પાછળ કાફલો હોય છે*
*જિંદગી એક એવી વસ્તુ શીખાવી ગઈ સાહેબ...*     *એકલા રહેજો,પણ કોઈના સહારે નહિ...*🌝  
*કમાવું હોય તો લાયકાત કમાવ,*
*લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે.*
#મોકા #ઘણા #મળે #છે #વળતો #ઘા #કરવાના,
#પણ, #નક્કી #કયુઁ #છે #એમને..,
#કુદરતના #હવાલે #જ #કરવાના.
#જગત સમજે ના સમજે તું  સમજી જા#
   #જીત ના બે જ માર્ગ છે. #ખમીજા_નમીજા_કા_પછી_હાલી_જા👑
👇😍😘😘

કાલ સુધી હતા તમે અજનબી
આજે મારા ❤દિલની એક એક

 ધડકન 😍પર હુકુમત છે તમારી❤