❣ *ભાવ* ,❣
💕 *અભાવ* 💕 ને
❣ *પ્રભાવ*❣
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*✨
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો...*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો...*✨ *કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*
🙏🌹 *શુભ સવાર* 🌹🙏