Please Update The Application
New Design Is Available
બે વાતની ગણતરી કરવાનું છોડી દો..

ખુદનું દુઃખ અને કોકનાં સુખ..!
ખાલી આતમવિશ્વાસ હોવો જોઈએ....
         જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે......

                              
*જીંદગી_તો સાલી એવી*
*જીવવાની_કે*
*મરીયે # ત્યારે_લોકો # વન્સમોર #ની*
*# બુમો_પાડે !!*
😎કોઈ #આમારી ઉપર #ફિદા_થાય કે ના થાય
તે તો #નશીબ ની #વાત છે સાહેબ
પણ #એક_વાર આમારી #સામું_જોવું તો પડે જ
પછી ભલે #ગમે_તે_હોય..😎
એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર
....તમારા જેવો જ હોય,કારણ કે બે....
......વ્યક્તિ કયારેય એક બીજાનો......
જમણો હાથ પકડી ને નથી ચાલી શકતી.
#ખુદ_ના_ઉસૂલ_થી_જીવવું_હોય_તો_સાહેબ_છાતી_ના_પાટીયા_મજબૂત_👊#_રાખવા_પડે......
#દિકુ_તારા_ઘર_પાસે_એટલે_નથી_આવતો_કારણકે_પછી_તીયા_ની_છોકરી_એક_જ_ગીત_ગાય. #મે_ફીર_ભી_તુમકો_ચાહુંગી
મોજ આવે એમ જીવી લ્યો જીંદગી,  વાલા જો રોકાઈ ગયા તો ઠોકાઈ ગયા સમજો...
                
#હજારો__ચાહવા__વાડા____છે_સાહેબ. #એક🖕🏻દુશ્મન_મા_કાય_ફેર_નો_પડે__.
ગામમા વિદેશથી ભુરીયા આવ્યા.....

દરવાજે લીંબુ 🍋મરચા🌶 લટકતા જોઇ ને બોલ્યા What is this?

રઘો : ઇ એન્ટી વાયરસ છે.
મેડ ઇન ઇન્ડીયા😝😝😝😝
ગાંજેકી🚬ચીલમ 🌑... પથર 🌪... કા દાના... જો.. મારે.. દમ🚬# વહી ભોલે કા દીવાના..♥..

🌹💐હર હર મહાદેવ💐🌹.....

*તારુ_👰_રૂપ_ભલે_લાખો_મા_એક_હોય_ગાંડી_😉_પણ_😘_"_હૂ_"_👤_અને_"_મારા_ભાઈ_"_👬_તો_કરોડો_✨_મા_એક_☝🏻_છીએ_😍
*#રાજા ના #રજવાડા પાછા આવે કે ન આવે...*
*તમારા જેવા #ભાયુ મારા માટે એક #રજવાડૂ જ છે...*😎
‌કોઈ_રડે_છે_તો_કોઈ_હશે_😁છે_પણ_જે_કોઇ__🙏🚩 મારા _🚩#મહાદેવ _🙏_ને_જે_ભજે_છે_
એ_તો_મારા_👏_વાલા_🐯#મોજે_મોજ માં _ફરે_છે........
હર હર મહાદેવ હર
*મર્યાદા રાખવી બહુ જરૂરી છે સાહેબ*

*પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં.*
*જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં.*

બને ત્યા સુધી પ્રેમ થી વાત કરજો સાહેબ બાકી નફરત ના પ્રદર્શન માં અમે પાછા પડીયે એવા નથી..!👑
#મંઝિલે_મુજે_છોડ_ગઇ_રસ્તે_ને_પાલ_લીયા_હૈ...
#જા_જીદંગી_તેરી_જરૂરત_નહિ_મુજે_મેરે_મહાદેવ ને_સંભાલ #લીયા_હે
હર..હર...મહાદેવ
#EGO ત્રણ અક્ષરનો શબ્દ છે પણ બાર અક્ષરના શબ્દને તોડી શકે છે #RELATIONSHIP
લોકો ખૂબ સારા હોય છે!!

જો આપણો સમય સારો હોય તો...😎
ખુદને પ્રેમ કરતા શીખો સાહેબ, દુનિયાનું કંઈ નક્કી નહી ક્યારે દગો દઈ દે..!,  ‪#‎જો_કરવી_જ_હોય_તો_મોજ_કરાય‬ ‪#‎બાકી_બળતરા_તો_આખુ_ગામ_કરે‬🙋😎

#તેવડ__હોય__ તો__દુશ્મન__બની__લડીલેજો__પણ__દોસ્ત__બની__##વિશ્વાસઘાત__ના__કરતા###
હ્રદયમાં લાગણી હોવી જોઈએ
વ્હાલા
બાકી ધક ધક તો છકડાનું એન્જીન પણ કરે
🏻મને_બધા_પૂછે_છે_કે_તૂ_કેમ_આટલો_🏻અલગ_છે
મે_કહીયુ_કે_મારા_મમ્મી_કહે_છે_તૂ_કરડો_મા_એક_છે
શક્તિ કેરો સાત જટા પર, ગંગ વહે દિન રાત,
ડાક ડમરુ ના ડમ ડમાટ, શંખ ના નાદ કરે છે આજ.

શિવ ને ભજો જીવ દિન રાત,,,,,,,,,,,,
શિવ ને ભજો જીવ દિન રાત.........

હર હર મહાદેવ.
જય સોમનાથ.
જય શિવાજી.
#સિંહ નુ કોઇ દિવસ #ટોળુ ના હોય ,ને,
#મહાદેવ નુ આપેલુ #થોડુ ના હોય.

 #🌱

#હર_હર_મહાદેવ ..
બધાય એમ કહે છે કે પેહલો પ્રેમ બવ જ #sweet હોય,   પણ  એમને એ ખબર નય હોય કે એ પેહલા પ્રેમ નો ઘાવ પન બવ #Deep હોય છે
માફી માંગનાર કદાચ "મજબુર" હોય પણ
માફી આપનાર સો ટકા "મજબુત" જ હોય.😊
એવો વિચાર ના કરો કે મોટા માણસ
મારા મિત્ર થાય એવા  વિચાર  કરો કે
   મારા મિત્રો મોટા માણસ થાય..
✨#‎_જીવીશુ_એવું_જીવન_કે_રડતાં_ને‬ 😃 ‪#‎_હસાવી_જઈશુ_અને‬ 😌 ‪#‎_મરીશુ_એવું_મોત_કે‬ 😃 ‪#‎_હસતાં_ને‬ 😭 ‪#‎_રડાવી_જઈશુ_👑
*લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરોએ ” પર્સનાલિટી ” કહેવાય,*

*જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય…..*
અમુક વસ્તુઓ એવી પણ હોય છે,
              સાહેબ,
જે નસીબમા નથી પણ છે તો તમારી જ.
    
બહુ સંભાળીને ચાલવું સંબંધો ના વરસાદ માં ,
એના રેઇનકોટ નથી મળતાં ક્યાંય બજાર માં..
' સફર ' બહુ નાની હતી તારી સાથે,,,
                  પણ
' યાદગાર ' બની ગઈ તું જિંદગીભર માટે...
પ્રેમ તો બધા કરે છે સાહેબ,
ક્યારેક દોસ્તી કરી જોજો.

મજા આવશે.
#ગુલામીકરીએ_તો
 #માં_બાપ_ની_કરીયે__વાલા
 #બાકી_દુનિયા_માટે_તો
#કાલેય_કિંગ_હતા_અને
#આજે_પણ_કિંગ_છીએ.
👉પોચ👑 તો~ બોઉ🔫 મોટી~ છે😡 વાલા ~
પણ⚔દેખાવ~ કરવો ⚒♧એ અમારી👑  આદત 🔥નથી👈

ખૂબ અમીર હતા અમે બાળપણ માં........

અમારા પણ જહાજ ચાલતા હતા
વરસાદ ના પાણી માં.....!!!
*'સહેતા' આવડી જાય તો*...
*'રહેતા' પણ આવડી જાય છે*...

*ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે, સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડે*...!
#"એ.... કાચી__કેરી__ને__અંગુર__કાલા                                                                           #અમે__ગુજરાતી__લેરી__લાલા"  
           
        
👑એવું બદલાય જવું છે ને...
લોકો તરસી જાય પહેલા જેવો જોવા માટે...👑
#કડવી છે પણ વાત સાચી છે#

#-તકલિફ -તો -જીન્દગી દેતી -હે -મેરે દોસ્ત-મોત કૉતૌ -લોગ -યૂહી-
 બદનામ કરતે હૈ#...
સામે મલો છો  ત્યારે #સલામ કરો છો,
તો પછી પાછળ થી શુ કામ #બદનામ કરો છો...
*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*

*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે..!!*

#દિલમાં_પ્રેમ_હોવો_જોઈએ
#look" #તો_બઘાના. ..."#Nice"#જ_હોય #છે.
   
*😎અમને બધી ખબર પડે છે...
એ અમારો વહેમ છે...😎
😎પણ અમને કાઈ ખબર નથી પડતી...
એ સામે વાળાનો વહેમ છે....😎
જિંદગી_માણસ_ને_ચાન્સ_આપે_છે_સાહેબ,

માણસ_ને_ચોઈસ_નથી_આપતી..

“ *રુપ*”, “ *રુપીયો*” # *ને* “ *રજવાડુ* ” *કાલ_જતુ રહેશે* “ *સાહેબ* ”,*પણ* “ *ભાવ* ” *થી_બાંધેલી* “ *ભાઈબંધી* ” # *ભવ-એ-ભવ રેહશે*...
ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં..    
તમે શું શોધો તે મહતવનુ છે...

ફેમસ_થવુ_હોય_ને_મારા_વાલા,                                       તો 👑
દુનિયાની નજર_મા_બદનામ_થવુ_પડે હો..।।
🌳🌲પ્રેંમ_ એક_એવું _ જંગલ_ છે🌳🌲
    👉 _જયાં _નાજુક_ 🦌હરણી_🦌
🦁"સાવજ"🦁 _નો _શિકાર _કરી _જાઈ _છે👈
                    સાહેબ
          
👉👉કોઈ આપની લાગણી ની કિંમત ઓછી આંકે તો મૂંઝાવુ નહી...*

*કેમ કે..*

*ભંગાર નાં વેપારી ને સોના ની પરખ_નો__હોય...👈👈__™
         
               
તું ભીંજાય વરસાદમાં ને હું ભીંજાઉ તારી યાદમાં,જે
મહેક છે તારી યાદમાં...💦,એવી ક્યાં હશે
કોઈવરસાદમાં💦😊😍😘
#ભુલી_જવુ_અને_ભુલાવી_દેવુ,
#આ_બધુ_તો_મગજ_નું_કામ_છે_સાહેબ,
#તમે_તો_દિલ_માં_રહો_છો_ચિંતા_ના_કરતા_હો...✍
આપડૉ લગભગ ક્યાય વાકજ ના હોય  મોટાભાઈ... અને હોય તો... થાય એ કરી લેવુ.. 
😟'' તે કઇ રીતે વિચારી લિધુ ..કે..જીદંગી ગુજારી લઉ..તારા વગર..😏અરે પાગલ 👱🏻..તારા..નામ વગર તો ..મારા ફોન📱નુ..લોક🔒..પણ નથી ખુલતુ.😘 
"પ્રેમ" ❤.....                                  એટલૈ શુ🤔??                                  જો વાલીડા 🙄હુ રયો અભણ નૈ ઇમા આપણનૈ ટપૌ ના પડૈ😉
#જીંદગી જે #શીખવે
          તે #શીખી_લેવાય, સાહેબ

#કયો_પાઠ કયારે
         #કામ_લાગી જાય કોને ખબર....!!👑▬▬ஜ۩ || 
#સ્ટેટસ_નાં_દિવસો_ગયા_વાલા#
#હવે_તો_Add_ના_દીવસો_છે.#
#તમે__તો__તમેજ__છો.

#પણ__નબળા__તો__અમે__પણ__નથી..#હો__વાલા
સગા બધા વહાલા જ હોય છે,
પણ જિંદગી ની સાચી માજા તો ત્યારે જ
આવે
જ્યારે કોઈ વહાલું સગુ થઈ જાય....!!
સાચુ બોલવાની જ સલાહ આપે છે બધા સાહેબ,
કોઇ એવુ કેમ નથી કહેતુ કે સાચુ સાંભળી પણ લેજો.
વાલા નથી કોઇના #હાથ નીચે રહેવા વાળા
 કે નથી, કોઈની #ગુલામી કરવા વાળા
#જીવીસૂ તો # #મોજમાં 𑚅ને મરીસ તો #મરદો ની #ફોજ મા....
#નશીબ_મા_તો  #ખબર__નઈ_શુ_હશે,
   #પણ__જીદંગી__માં. #__તો__
                   #કાયમ__મૉજ_જ_રહેવાની...
                    
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.
જે લોકો એક દિવસ મારી #reqeust પન #accept  નોતા કરતા એ લોકો આજે મને Followe કરે છે....

ખરેખર સમય સમય ને માન હોય હો વાલા😈

શીખી ને તો "કારીગર" થવાય સાહેબ.,
"કલાકાર" તો કુદરત ની કૃપા હોય તો થવાય!
#Gst% 😘 #વસ્તુ #પર #લાગે😎😋🙄#વાલા #આ #કાનુડા #ની  #મોજ-#મસ્તી 😇 #પર #નહિ #હો...😎😎,,
             
        
મોજ તો મન થી
થઈ શકે😁,
ધન થી તો
ચુકવણી જ થાઇ😂
👑#સિંહ_ જોડે મસ્તી_ 👑 અને......
અમારી._જોડે #દોસ્તી_  કરવી એ 🔫
 🔫  #રમત વાત  નહી હો વાલા_
 એના માટે #જીગર_ જોઈએ #જીગર_✋🙅 👑👑
#અહમ તો #બધા_ને હોય છે વાલા,

પણ #નમે_એજ છે

જેને #સંબધ_નુ_મહત્વ છે...!!😊👍
☺#આતો_જીવન છે સાહેબ😊 ,
                   #બધા_ને બધુ ના મળે.
*શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો,*

*તમારો ઉપયોગ કરવાવાળા તો તમને શોધી લેશે.*
જિંદગી તો એવી #જીવવાની કે,
#પબ્લિક ના મોંઢા માંથી નીકળી જાય કે #મોજ મા તો આ  ફરે છે. 
#હું_જેવો_છું_એવો_જ_રૈવા_દો, #કાલ_જો_હું_બગડી_જઈશ #તો_નફરત_થઈ_જશે...✋🏻😣