Please Update The Application
New Design Is Available
હુ  1000 ને જોવ છુ 100ને ઓડખુ છુ 10  થી વાત કરુ છુ અને 1 ની ચીનતા કરુ છુ ઈ ..... મારી રાધા 👫
ચારે બાજુથી થતાં હોય વાર તોય સાથે ઉભો રહે તેનું નામ ભાઈબંધ...
મૂછે વળ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા_
💞#રાધા પુછે #કાનુડા ને-
"તમારી કોઈ #પ્રેમિકા તો નથી ને"???  
#કાનુડો કહે-
હુ "#તમારો છું" એમા કંઈ શંકા તો નથી ને..???💞
કોશિસ તો સબ કરતે હે લેકિન સબકા રાજ નહિ ચલતા........
Attitude તો સબકે પાસ હે લેકિન હમારે જેસા અંદાજ નહિ હોતા .......
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

હસતા માણસની સોબત એક અત્તરની દુકાન જેવી છે સાહેબ......

કશું જ ના ખરીદો તો પણ સુગંધ તો મળે જ......!!!!!

🌹 GOOD MORNING 😘💝👑⁠⁠⁠⁠
Kuch Logo Ka Saath Pal Bhar Ka Hota H,
Kuch Logo Ka Ehsas Jindgi Bhar Hota H,
Kbi Mayush Na Hona Mere Dost Najar Utha K
Dekh Koi H Jo Tujhe Yaad Karke Hi Sota H
Good Night
મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે
દુઆ એવી કરું છું, જાણે મારા એકલાનો છે
GOOD NIGHT
ધર્મ કરતા કર્મ ચડીયાતો છે,
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે...

GOOD NIGHT
Nayan ma vasviya 6 to YAD karjo..
kai kam pade to yAAD karjo..
mane to padi 6 adat tamne sms kar vaani
jo taklif pade to mobile ne switch off Karjo.
Good Night❤
આખી દુનિયા ને જોનારી આંખ...
પોતાની અંદર પડેલું કણ
જોઈ શકતી નથી..!
ભુલ સમજાય તો સુધારો સાહેબ
બાકી જલસા તો કોણ નથી કરતુ...?
🌳🌹🍀shubh ratri🍀🌹🌳
નોટ ભેગી કરવા ના બદલે ,
મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ
નથી
Good night
Mahadev har⁠⁠⁠⁠
* # જીંદગી_તો # સાલી # એવી
# જીવવાની_કે *
* # મરીયે # ત્યારે_લોકો # વન્સમોર #ની
# બુમો_પાડે !!
GOOD NIGHT
HAR HAR MAHADEV⁠⁠⁠⁠
હું રોજ રાત્રે વીતેલા દિવસ ને
અગ્નિદાહ આપું છું.....!
અને રોજ સવારે સમયની
આંગળી પકડી જિંદગી
ચલાવતો રહું છું....!!!
Good night
"समझे बिना किसी को पसंद ना करो और समझे बिना किसी को ‘खो’ भी मत देना।
क्योंकि फिक्र दिल में होती है शब्दों में नहीं और गुस्सा शब्दों में होता है दिल में नहीं।"
❤ Good night😴💤❤
✍ જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર  નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી  જાય...

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું
.
.
.
.
.
.
.
Good night
"दुनिया वालो ने तो बहुत कोशिश की हमे रुलाने की,

मगर ऊपर वाले ने ज़िमेदारी उठा रखी है हमे हँसाने की...
GOOD NIGHT
सुख भी मुझे प्यारे है,
             दुःख भी प्यारे है

             छोड़ू मैं किसे..
                    प्रभु..
          दोनों ही तुम्हारे है
       सुख में तेरा शुक्र करू,
        दुःख में फ़रियाद करूँ

      जिस हाल में तू रखे मुझे,
           मैं तुम्हे याद करू ।।
                       
        GOOD NIGHT
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

                 नई सुबह इतनी
                 सुहानी हो जाए;
        आपके दुखों की सारी बातें
                  पुरानी हो जाएं;
            दे जाए इतनी खुशियां
                  ये दिन आपको;
            कि ख़ुशी भी आपकी
                   मुस्कुराहट की
                 दीवानी हो जाएं ।

   •●‼ आपका दिन शुभ हो ‼●•
               
                   🌞 सुप्रभात 🌞
   G⭕⭕D   🍃  〽⭕➰N❗N G

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
તમે કેટલા ધનવાન છો.. ?
 તે જાણવું હોય તો
એવી વસ્તુઓ ગણવા માંડો જે ધનથી ખરીદી નથી શકાતી , ... અને તમારી પાસે છે....🌃good night 🌃
🌸🌇...❤...🌇...❤...🌇🌸

     प्यारी सी दोस्ती को सलाम हमारा...
      आप कैसे हो सवाल हमारा.....
       याद करते रहेंगे ये वादा हमारा.....
          फिलहाल कबुल कीजिये......
          good  #night  हमारा......

🌸🌇...❤...शुभ #रात्री...❤...🌇🌸⁠⁠⁠⁠
In Urdu-Shabba Khiar.
In German-Guten Nit.
In Spanish-Villi Ve Dure.
In Gujarati-Sui Jao☺❤
Prakruti ni sate koi hastu hase,
Jara bari kholi ne to juo,
Tamne Gud night keva mate kutru bhastu hase…!☺
Aankho ma pyari nind moklu 6u,
Sanso ma Mihi Mahek Moklu 6u,
Tari Aankho ma Mitha sapna aave te mate,
Dil thi Mithi Mithi nindar moklu 6u.☺
ગીતાજી માં કહ્યુ છે....
નિરાશ નાં થાવ...

તમારો સમય ખરાબ છે.....
તમે નહીં...

🙏🏻Good Morning 🙏🏻⁠⁠⁠⁠
ક્યારેક  બીજા  માટે તમારી ખુશી
તો મુકી જોજો આવનારી ખુશીનુ
વ્યાજ  બમણુ  થઈ  ને  આવશે..                                  

🙏🏻Good Morning 🙏🏻⁠⁠⁠⁠
મરજી મુજબ જીવી લેવું કેમ કે, સમય ફરીથી સમય નથી આપતો..

     🙂 MorNinG 🙂⁠⁠⁠⁠
😍'' એક સુંદર સમજણ "😍

"ઓછું" સમજશો તો ચાલશે..
પણ..!!
"ઊંધું" સમજશો તો નહી ચાલે..
ધારી લઈએ એ કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે..!
Good morning⁠⁠⁠⁠
✍🏻✍🏻 આજનો સુવિચાર ✍🏻✍🏻

     હર પળ જીંદગીના રંગ બદલાય છે,
     સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
     પળ પળ માનવીના મન બદલાય છે,
        બસ નથી બદલાતા એ સંબંધો,
          જે સાચા દિલથી બંધાય છે."

😘🙏🏻💐 સુપ્રભાત🌹👍🏻☕⁠⁠⁠⁠
તસવીરમાં નહીં....
પણ…
તકલીફમાં સાથે દેખાય તે
આપણા...
💐💐🕉Morning 🕉💐💐⁠⁠⁠⁠
🌸🌸🌸🌸🌅🌸🌸🌸🌸

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.

🌸🌸🌸🌸🌅🌸🌸🌸🌸

     🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
હું આરસ થી પણ કિંમતી મહેલમાં રહું છું
  બીજે ક્યાંય નહીં,
તમારા દિલોમાં રહું છું!

🙏🏻Good Morning🙏🏻
. 🙏પૈસા' કહે છે કે 'મને મેળવો' ..!!
'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!
'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!
'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!
'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!
પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે,
'सारा કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'..!!

🌹💐Good morning 💐🌹have a nice day💐⁠⁠⁠⁠
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
પણ હું સમજુ છું ત્યાં સુધી..
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે..!

🙏🏻Good Morning🙏🏻⁠⁠⁠⁠
🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

જિંદગી માણસ ને ચાન્સ આપે છે સાહેબ જિંદગી માણસ ને ચોઈશ નથી આપતી..

🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

     🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
🌹🌹🌹🌹🌅🌹🌹🌹🌹

ઇજ્જત ની રીત
બહું જુની થઈ ગઈ છે
સાહેબ …..

હવે તો બધાં
નોટો નાં
અવાજ થી ઓળખાય છે ...

🌹🌹🌹🌹🌅🌹🌹🌹🌹

     🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
સારા શબ્દ બોલતા ન આવડે તો કાંઇ નહી.
સારા શબ્દ ઝીલતા આવડે તો જીવન ધન્ય થઇ જસે...

🙏🏻Good Morning🙏🏻
કોઈ ના હૃદય માં રેહવું

દુનિયા નું સૌથી મોંઘુ
દસ્તાવેજ વાળું ઘર છે...

♠good morning ♠⁠⁠⁠⁠
જે વ્યક્તિ પાસે નમવા માટે ની તાકાત હોય તેની પાસે બધા ને નમાડવા ની તાકાત પણ હોય જ...

માટે ક્યારેય એવું ના માનવું કે જે વ્યક્તિ તમારી પાસે નમતો હોય એ કઈ જ ના કરી સકે પરંતુ તે જ વ્યક્તિ એવું કરી શકે જે તમે ક્યારેય ના કરી શક્યા હોય....!!!

🌸🌸 Good Morning 🌸🌸⁠⁠⁠⁠
अच्छे रिश्तों" को ...वादे... और ...शर्तों...की,. जरूरत नही होती..

बस दो खुबसूरत लोग चाहिए,
"एक निभा सके"... और... "दुसरा उसको समझ सके..

 😉Gøød Mõrñīñg😉
      🌹🌹 √$ñ🌹🌹
👏👏👏👏👏👏 👏⁠⁠⁠⁠
हँसी आपकी कोई चुरा ना पाये,
आपको कभी कोई रुला ना पाये,
खुशियों का दीप ऐसे जले ज़िंदगी में..
कि कोई तूफ़ान भी उसे बुझा ना पाये।
Good morning⁠⁠⁠⁠
✍   घमंड न करना
          जिन्दगी मे
   तकदीर बदलती रहती है

     शीशा वही रहता है
          बस तस्वीर
        बदलती रहती है

दुसरो को सुनाने के लिए अपनी "आवाज" ऊँची मत करो.
               बल्कि
अपना "व्यक्तित्व" इतना ऊँचा बनाओ कि आपको सुनने के लिए "लोग" इंतज़ार करे      💐💐  🌞❗सुप्रभात ❗🌞 💐💐

🌷🌹🙏❗ ❗🙏🌹🌷
યાદ આવે તો યાદ કરી લેજો
કામ પડે તો સાદ કરી લેજો
મને તો આદત પડી ગઈ છે
વહેલી સવારમાં તમને યાદ કરવાની
હેડકી આવે તો માફ કરી દેજો.
 😘... ᴳᴼᴼᴰ... ᴹᴼᴿᴺᴵᴺᴳ... 😘
🌺🌺Have a Nice Day🌺🌺⁠⁠⁠⁠
મારામાં ખામીઓ બહુ હશે પણ એક સારી વાત છે...
હું કોઈ સંબંઘ મતલબથી નથી બનાવતો.
         
             🙂  શુભ સવાર 🙂
🌺🌺🌺🌺🌅🌺🌺🌺🌺

જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઈને ખુશ થતો હોય ને સાહેબ,

ઉપરવાળો એના મોઢા પર ક્યારેય પણ ખુશી ઓછી થવા દેતો નથી..

🌺🌺🌺🌺🌅🌺🌺🌺🌺

      🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...
    જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...
        "લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..
          Good morning⁠⁠⁠⁠
બહુ ખુશ દેખાતા લોકોને કોઈ કમી નથી હોતી એવુ નથી હોતુ,
પરંતુ,
કમી હોવા છતા એમને ખુશ રહેવાનો નિર્ણય કર્યો હોય છે... 🙂🙂

 🙏🏻Happy morning🙏🏻⁠⁠⁠⁠
✍ " गीता "  मे लिखा है ,

             निराश मत होना ,
           कमजोर तेरा वक्त है ,
              " तु " नहि ।

     'ज़िन्दगी' में कभी किसी 'बुरे दिन' से सामना       हो जाये तो . . .
        इतना 'हौसला' जरूर रखना -
'दिन' बुरा था. . . 'ज़िन्दगी' नहीं
          Good morning⁠⁠⁠⁠
जिदंगी ‘ बेहतर ‘ तब होती है.
जब आप खुश होते है…

लेकिन जिंदगी ‘बेहतरीन’ तब होती है ….
जब आपकी वजह से लोग खुश होते है..
🌞 Good Morning🌞
  🌹 jay Shree Krishna🌹⁠⁠⁠⁠
જીવન ની એક સાચી હકીકત છે....

"શંકા" કરીને બરબાદ થઇ જવું..એના કરતા....
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારૂ છે.....!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⁠⁠⁠⁠
🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

બહુ ઓછા "સગપણ" છે,
જેને "નિભાવવા" આજે પણ કોઈ "વિધી "ની જરૂર નથી પડતી
અને
તમને યાદ કરવા આજે પણ "મને"કોઈ
"તારીખ"કે "તિથી"ની જરૂર નથી પડતી....

🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

     🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
🍃 जीवन में जो भी करो,
     पूरे समर्पण के साथ करो...।
    प्रेम करो तो मीरा की तरह....
    प्रतीक्षा करो तो शबरी की तरह...
    भक्ति करो तो हनुमान की तरह...
    शिष्य बनो तो अर्जुन के समान...
                  और
    मित्र बनो तो स्वयं कृष्ण के समान    
           
Good morning⁠⁠⁠⁠
સંબંધ  એ  નથી  કે  કોની*  પાસેથી  કેટલું  સુખ  મેળવો  છો,

સંબંધ  તો  એ  છે  કે  કોના  વીના  કેટલી  એકલતા  અનુભવો  છો...

 મિત્ર"  અને  "ચિત્ર"
જો  ખરેખર દિલથી બનાવશો
તો એના  "રંગ"  નિખરી આવશે...!!
         🙏   शुभ  सवार   🙏⁠⁠⁠⁠
મારી પાસે કયાં એટલી આવડત છે કે નસીબનું લખેલું
જોઇ શકુ ,✍🏼
બસ મારા mitro ને જોઇ માની લઉં છું
કે હું  નસીબદાર છું
.Good morning
અજીબ દસ્તુર છે આ જાલીમ દુનિયાનો

ગરજ વગર કોઈ યાદ પણ નથી કરતા ,

Good morning

🙏🏻🌹🌹🙏🏻⁠⁠⁠⁠
🎀पता है!!
              आपकी और मेरी
       मुस्कान में क्या फ़र्क है ..?

                      🎀 आप
          खुश होकर मुस्कुराते हो ,
            और मैं आप सब को
         खुश देखकर मुस्कराता हूँ
                        और
              🎀  प्रार्थना करता हूँ
          आप  खुश रहे ताकि, मेरी
      मुस्कराहट यू ही बनी रहे

  *₲๑๑d💞 morning⁠⁠⁠⁠
🌸🌸🌸🌸🌅🌸🌸🌸🌸

"આંખ" સુધરે તો
"આત્મા" સુધરે...
પણ જો "જીભ" સુધારે ને .....
સાહેબ... તો જ "જીવન" સુધરે.....

🌸🌸🌸🌸🌅🌸🌸🌸🌸

      🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠
"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
                  આરામ કયૉ વગર
                       કામ કરે છે
                      😶😶😶
             એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"

            😘Good morning😘
                      🙏🏻💐🙏🏻
કબૂલ  કરવાની હિમ્મત
                   અને
          સુધારી લેવાની દાનત

હોય તો  ભૂલ  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે    

    દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
        કામ છે ત્યાં સુધી નામ છે
   નહિ તો દૂર થી સલામ છે સાહેબ.

    😊₲❍❍₫  morning 😊
" 🙏🏻ʝaï ֆɦʀɛɛ kʀɨֆɦռa🙏🏻 "

ઝિંદગી માં સમય થી વધારે કોઈ  પોતાનું અને પારકું નથી હોતું..

સમય તમારો હોય તો બધા પોતાના
અને
સમય તમારો ન હોય તો બધા પારકા..!!
                Good morning
સંબંધો બનતા રહે
એ જ બહુ છે.
બધા હસતાં રહે
એ જ બહુ છે...
દરેક જણ.. દરેક સમયે..
સાથે નથી રહી શકતા . . .
યાદ એકબીજાને કરતાં રહે
એ જ બહુ છે...

 👑 good morning 👑⁠⁠⁠⁠
જેની લાગણી મળી છે એને
          પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે
તમારા બની જાય એમને
         સાચવી લેજો.......
   
🌹શુભ સવાર 🌹

 Hve a nice day....
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક
નવા માર્ગ નો પરિચય થાય છે.

અજાણ્યા નો સંગ થાય છે
અને
જાણીતા ની પરખ થાય છે.


💐 શુભ સવાર 💐🌹⁠⁠⁠⁠
Tazi Hawa Mein Phulo Ki Mahak Ho,
Pahli Kiran Mein Chidiyo Ki Chahak Ho,
Jab Bhi Kholo Tum Apni Palke,
Un Palko Mein Bus Khushiyo Ki Jhalak Ho.
Have A Beautiful Day
Good morning
કામમાં ઈશ્વરનો સાથ માંગો, પરંતુ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો.🌺
Good morning
🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

દિલ મોટું હોય તો
    મિત્રો બને છે
અક્કલ વધારે હોયતો
         દુશ્મન ....

🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷

    🌻શુભ સવાર🌻
🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻
ઘણો બધો ફેરફાર આવ્યો છે
મારા જીવનની રીત માં
પણ હજુ કોઇ ને ભુલવાની આદત
નથી મારા સ્વભાવ માં...                  😍 Good Evening 😍
✍🏻
દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,
"સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે".
                   🙏🏻
      💐 શુભ સવાર 💐
હે પ્રભુ તે જે નથી આપ્યુ

તેનો અફસોસ કયારેય નહિ કરું

કારણ  કે

 તે એવું પણ ઘણું આપ્યુ છે જેની મે કલ્પના પણ નહોતી કરી

👆 આને જરૂર વિચારો....
Good morning
​#ભાઈ_ની_ધાક_એવી_છે #વાલા_કે 
#હાથ_મિલાવે_તૉ_બેડા_પાર_અને_ઉપાડે_તો_તડીપાર..
​મિત્રો ના નામ ની યાદી
ખમીસ ના ખિસ્સા માં હતી,
લોકો આવી ને પૂછવા લાગ્યા કે
 કયું પરફયુમ વાપરો છો..

👍👍 સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 👍👍

💪 '' આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. '' 💪


👍 હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે...!! 👍


👏 '' બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. '' 👏


✅ 💯 '' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. '' 💯 ✅


'' અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને.. ''


👏 '' આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા 🌍 વારંવાર આવવાના 🚶 છીએ.!! '' 👏


💥👌 '' ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે...!! '' 👌💥


'' માઁ '' થી મોટું કોઈ નથી, કારણ કે '' માઁ '' ની '' માઁ '' પણ '' નાની '' કહેવાય છે. 👉 Love You Mom 👈


🤔 માવતર ની ' Life ' નીકળી જાય છે.., દિકરા ની ' Life ' બનાવા મા અને દિકરો Status રાખે '' My Wife is My Life '' 🤔


💑 '' તુ '' જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ ! 💑


'' સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.. ''


'' ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ''


💞💞 '' સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. '' 💞💞


✌✌ '' જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. '' ✌✌


😎😎 '' જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. '' 😎😎


'' લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ' સાઇકલ ' પણ...નથી આવડતી !!! ''


'' દુનિયાની 👁 નજરમાં અડીખમ ચાલવાનું 🏃 શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ''


👌👌 '' જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. '' 👌👌


'' સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ''


🙏 '' લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! '' 🙏


જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !


😜😜 '' હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. '' 😜😜