Please Update The Application
New Design Is Available
એક_સપનું તામારી સાથે જીવવાનું છે
....બાકી ખબર_તો મને પણ છે...મરવાનું તો #એકલું_જ છે...
તમારી હવા તમારી પાસે રાખો અહીંયા પણ હવા નું પ્રમાણ વધુ છે.

It’s nice to be important, but it’s more important to be nice.

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !!

ı͠f Ỵ̣̣̣̥σ͠u н͠ɑ͠ve и͠σ͠T ɑ͠ sı͠и͠G͠l͠e eи͠eм͠Ỵ̣̣̣̥, Tн͠eи͠ Tя͠usT м͠e u я͠ d͠σ͠ı͠и͠G͠ sσ͠м͠eTн͠ı͠и͠G͠ в͠σ͠я͠ı͠и͠G͠

👉વેદ સમજવા અઘરા છે.! મારા સાહેબ પરંતું વેદના?!!
  વેદના સમજવી અેનાથીય અઘરુ કામ હોય છે.👈
જિંદગીનું ગણિત છે સાહેબ, દુઃખ નો "દસ્તાવેજ" હોય કે સુખ નું "સોગંધનામુ"....
ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે ...
ધારી🤗 લઈએ, એના કરતા પૂછી લઈએ તો…સંબંધ😘 વધારે ટકે…👑💜💛💚💙
ખુશી કોને કહેવાય એ ખબર છે ?
એ વ્યક્તિનો પ્રેમ મેળવવો જેને તમે પ્રેમ કરો છો !!