Please Update The Application
New Design Is Available
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,

મરે છે,
તરફડે છે અને
છતાં રોજ જન્મે છે...!!!🌹