Please Update The Application
New Design Is Available
પંછી પાની પીનેસે ના ઘટે સરીતા નિર
દાન કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર
 - જય હનુમાન
#_જયારે જિંદગી નચાવે ને
               સાહેબ ત્યારે
👉ઓળખીતા જ D. J. વગાડે છે...
   
         😎 @! દિલ ની વાત હૉ  વીરા..
નડવાનુ કિડી ને પણ નઈ ,
પણ
જો વચ્ચે આવેતો....
મૂકવાનો સિંહ ને પણ નઈ.....
#હૈયે_પ્રીત...😉 #ગળે_ગીત... અને..#મુખે_સ્મિત😊... #વાલા... 👉આ છે #અમારી #જીંદગી જીવવાની #રીત .. 😘 😍😘
હવે તો તમારી 🙆🏼ભાભી પણ #i_Love_you❤ Ne બદલે #Ha_mOjj_Ha લખે છે😍
😎 નમી જઈએ અમે પણ ઓકાતથી વધારે!!
                      "વીરા પણ જો"
       કોઇ સ્નેહ આપે  તાકાતથી વધારે !!
યાદો ની કોઈ સીમા નથી હોતી ને તને યાદ કરવા નો કોઈ સમય નથી હતો... 
#જિંદગી ગમે ત્યાંથી અને  ગમે ત્યારે શરુ કરી શકાય...

#હથિયારોને કાટ લાગે સાહેબ
#ઈરાદાઓને નહિ...!!!
તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો
હતો...
મદદ કરવા નહીં તને સાથ દેવા
નહીંતર મનેય કયાં તરતા આવડે છે.. 
બે લોકો ની વચ્ચે વિખરાયેલા સપના હોય પણ વિખરાયેલુ જીવન ક્યારે ન હોવું જોઈએ...
કહી દો મોતને કે....
 ધાકમાં લેવાનું રહેવા દે,
 હું એનાથી અઘરી જિંદગી
 જીવી ગયો છું.
કોણે દરિયામાં આટલું, મીઠું નાખ્યુ હશે....
.
.
વર્ષો સુધી કિનારા પર બેસી ને, કોઇ તો રોયુ હશે.
વહેમ હતો કે આખો
બગીચો આપણો છે,
વાવાઝોડા પછી ખબર પડી કે,
સુકા પાંદડા પર પણ હક પવન નો છે. 
ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય.
રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે.
તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય, લાગણીઓ જ માંગે છે.
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે.
પડી જવું એ હાર નથી સાહેબ,
હાર તો એ છે કે જયારે તમે
ઉભા થવાની ના પાડી દો !!
દુવાઓ માં એટલી તાકાત હોય છે દોસ્ત કે ..
માત્ર "મન્નત" થી પણ "જન્નત" મળી જાય છે...
પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, જ્યારે હારી જાવ ત્યારે..

જીત ખુદ આવી ને કહે કે...
"માફ કરજે ભાઈ.. મજબૂરી હતી"...
પત્તા માં જોકર અને અંગત ની ઠોકર..
હંમેશા બાજી ફેરવી નાખી છે..!!
ખાલી‌ સુગંધ પેહરી ને ફુલ ના થવાય!
સમય‌ આવ્યે‌ ખરવા ની પણ તાકાત જોઇએ!
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
લાગણી મારી છે આયુર્વેદ જેવી,એટલે મોડી તમને થાશે અસર.
તમે પણ દુશ્મનો , ચાલો આ મારા સ્નેહીઓ સાથે,

વધી વધીને એ કબર થી આગળ ક્યાં લઇ જશે મને
સમજદાર લોકો ને જ "વસંત" સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.
જ્યાં સુધી રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી, ખાલી થયેલાં ચાંદલા ના કવર ને પણ લોકો કચરા માં નાખી દે છે...
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે કેમનો?

કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો ?
વહેમ છે સમંદરને કે એની ગહેરાઈથી સહુ ડરે છે,

બાકી એક ટીપું તેલ પણ એની સપાટી પર જ તરે છે.
ફરિયાદ આવી છે ધબકારા ની કે કોણ છે

એવું બીજું કે જે મારી સાથે ધબક્યા કરે છે
ગોપીઓ ને તો છેડાઈ જવું ગમતુ જ હોય છે....

બસ છેડનારમાં કૃષ્ણ જેવી નિર્દોષતા હોવી જોઈએ...
દુનિયાને ફક્ત તમારા કામ અને તમારા થી થતા ફાયદા થી જ મતલબ હોય છે....
કેમ સુંદર ચહેરા જોઇને જ ધબકારા વધે છે ?

શું સુંદર ♥️દિલ ની કોઈ જ કિંમત નથી ?
તળાવ એક જ હોય છે જેમા હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે...
ફક્ત, વિચાર વિચારમાં ફરક છે!
આખી "દુનિયા" માં સાલો એક "માણસ" જ એવો છે સાહેબ...
કે જો એને એક "સુખ" મળશે ને તો એની "આશા" માં આખી જિંદગી "દુખ" ભોગવશે...
કોઈક "વ્યક્તિ" તો સાલી "એવી" હોય છે સાહેબ..
જે ફક્ત "આપણી" સામે જ "આપણી" હોય છે !!
સાવ "સેહલાઈ" થી તો "બદનામી" પણ નથી મળતી સાહેબ..
ઍના માટે બી "સાલી" ઈજ્જત "કમાવી" પડે
સાલી "માટી" જ આપણને "જકડીને" રાખે છે સાહેબ..
બાકી મેં "આરસ" પથ્થર પર બી ઘણા લોકોને "લપસતા" જોયા છે
સાલી આ "લાગણીઓને" કિનારા હોતા "નથી" હોતા સાહેબ...
 માટે જ જો "તરતા" આવડેને તો જ "પડાઇ" નહીં તો ડૂબી જવાય છે... 
"સાલું" કેટલું "અજીબ" છે સાહેબ બધા પાસે ''હસી" શકાય છે પણ બધા સામે "રડી" શકાતું નથી 
હજી ભાઈ જીવે છે હો વાલા😐😀
       આતો પરીક્ષા હતી એટલે .....

Congratulations ! My Middle Finger Salutes Your Bad Attitude

Please don’t interrupt me while I’m ignoring you

Excuse me. I found something under my shoes oh its your Attitude

I’m not heartless, I just learned how to use my heart LESS

Excellence is not a skill. It is an attitude

Alter your attitude and you can alter your life

An ugly personality destroy a pretty face

My BACK is not a VOICEMAIL, so better say it on my FACE

Remember one thing, you might be a PLAYER. But i am the GAME

If people have a problem with you, always remember, it is THEIR problem

When someone says: you are UGLY TELL them
oh sorry I was trying to look like you

I m not special
Rather
People like me are
‘Hard to find’

I love to change if i find someone coping me

Baby i am not 500 or 1000 rupees currency……
I will be with u forever…

Be CRAZY Enough To Know That YOU Can Do Anything In LIFE✌️

Yes✔️, You have heard it Right,
“I have a Attitude of Smile..”

Those who know me, never doubt me.
Those who doubt me, never knew me.

I am “Awesome”
Don’t Question it…
Just deal with it….

I speak for what i see, I stand for what I Believe. I strive for what i want…

I don’t☝️Need To Copy Any Celebrity
I Have My Own Personality

Attitude__#My Hobby#
Ego_____ #My Passion

I don’t wanna perfect life..I wanna happier life

I am not a King#But i knew how to Keep others Happy..

Tom N Jerry taught me that life is boring….without ENEMY’S

No time for Fake and Negative People’s

Take me as I am, not as you wish me to be

I m a puzzle, which u can’t solve

I don’t need to #show_off
Because they know what I’m and what i have

Yes ✔️i have an Attitude,
With Conditions Apply**

SMILE is my STYLE
and
ATTITUDE is my FASHION

I don’t even expect people to like me anymore.
I’m in my own world

I’m a good person but don’t give me a reason to show my evil side

*Being Cool,,,is My Life Rule*

The goal is not to be rich ,
the Goal is to be legend ✌

I talk, I smile, I laugh too….. but be careful when I’m silent….

I don’t wait for magical moments I create my own scenario…!

You’re right.
I’m NOT perfect.
But I’m unique!

I don’t have a bad handwriting, I have my own FONT

My attitude based on how you treat me

I always arrive late at office but I make it by leaving early

I’m sorry my fault. I forgot you’re an Idiot

If you think I am BAD than you’re wrong, I'm the worst

The biggest slap to your enemies is your success

I'm not changed it’s just I grew up and you should try too

I never insult people I only tell them what they are

મનગમતા લોકો ની એક ખૂબી હોય છે

તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા
એ તો યાદ આવી જ જાય છે.

Love the life you live, and live the life you love.

-Never think you are nothing

-Never think you are everything

-But always think you are something & you can achieve anything...

જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,
જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,
આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,
પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!
#ખોટી�#વાત__કરશો__તો__નઈ� #ગમે__મને�  #મૌહોબ્બત� #ખપે__બીજું__કઈ�#ના__ખપે             
👉    દફ્તર  હવે  ખભે  નથી,

             બસ એટલું  જ...

બાકી લોકો હજુ ય ભણાવી જાય છે.
જેના માં ખોટ ખાવાની તાકાત હોય છે,
એજ નફો કરી શકે,
પછી એ ધંધો હોય કે સંબંધ.
કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ,

રાખની નીચે પણ આગ સળગતી હોય છે
👑👑🙏🙏👑👑
*_કોઇક અનુભવી પાસેથી શીખીને સારૂ જીવી લેવુ સાહેબ..!!_*

*_બધી આપણ ને જ ખબર પડતી હોય એવુ  ખોટુ અભિમાન ન કરવુ..!!_*
...✍🏻
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
👑 #જીવી__જ__લેવું__છે__પછી_ક્યાં__વાત__છે 👑

Sometimes I need a expert advice… So I talk to myself.

સબંધો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે, તમને સારી વ્યકિત મળી છે,
પણ
તે વ્યકિત ને લાગે કે,
 તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે...✍😊
GOOD  MORNING
ઉપરવાલા કર્મ દેખતા હૈ, વસિયત કો નહીં...
"ગજબ છે એમનુ હસી ને નજર ઝુકાવી લેવુ,
                       પુછો તો કહે છે
 'કાઈ નહી' બસ એમ જ"
થોડી વાત માં ..મતલબ બદલી જાય છે.
આંગળી👉🏻ઉઠે તો ,અવગુણ....અને... અંગૂઠો 👍 ઉઠે તો . વખાણ થઈ જાય છે.