Please Update The Application
New Design Is Available
*નજરો મળે છે પણ વાત નથી બનતી,*
*રેખાઓ મળે છે પણ હથેળીઓ નથી મળતી,*
*કેવી હોય છે ક્યારેક નસીબ ની રમત,*
*સંબંધોમાં હદયો તો મળે છે, પણ ઈશ્ર્વરની મંજૂરી નથી મળતી...*