"કોઈની વાતો ના અમે
દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ
ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે
રમતા રહી ગયા.."
દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ
ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે
રમતા રહી ગયા.."