*કોણ કહે છે...*
*આજે મન મનમાં વેર છે,*
*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*
*"સંબંધો*" *તો ઈશ્વર ની દેન છે,*
*બસ નિભાવવાની રીતોમાં*
💕 *થોડો થોડો ફેર છે...*💞
*🙏🙏 શુભ પ્રભાત 🙏🙏*
*આજે મન મનમાં વેર છે,*
*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*
*"સંબંધો*" *તો ઈશ્વર ની દેન છે,*
*બસ નિભાવવાની રીતોમાં*
💕 *થોડો થોડો ફેર છે...*💞
*🙏🙏 શુભ પ્રભાત 🙏🙏*