Please Update The Application
New Design Is Available
*"બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
*ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*

*જેથી એને સમજ પડતી જાય..*
*કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે..!!*