શક્તિ કેરો સાત જટા પર, ગંગ વહે દિન રાત,
ડાક ડમરુ ના ડમ ડમાટ, શંખ ના નાદ કરે છે આજ.
શિવ ને ભજો જીવ દિન રાત,,,,,,,,,,,,
શિવ ને ભજો જીવ દિન રાત.........
હર હર મહાદેવ.
જય સોમનાથ.
જય શિવાજી.
ડાક ડમરુ ના ડમ ડમાટ, શંખ ના નાદ કરે છે આજ.
શિવ ને ભજો જીવ દિન રાત,,,,,,,,,,,,
શિવ ને ભજો જીવ દિન રાત.........
હર હર મહાદેવ.
જય સોમનાથ.
જય શિવાજી.