Royal Gujarati Status
Please Update The Application
New Design Is Available
Pages
Home
મહાદેવ
English
Attitude
Friends
Funny
Life
Love
Mix
Festival Special
Gujarati Shayri
Good Morning Msg
Good Night Msg
*જીંદગી ની કડવી હકીકત..*
*તમે કોઈ માટે ઈમ્પોર્ટન્ટ છો પણ હંમેશા માટે નઇ"*
*અલ્પવિરામ બની થાકેલો માણસ, જયારે પૂર્ણવિરામ બને છે.*
*ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે..*
*પ્રેમ એટલે...*❤
*તમારા પાસવર્ડ માં*❤
*આજ પણ એની જન્મ તારીખ...*❤
ટીકા થાય તે આપણા જીવતા હોવાની નિશાની છે. બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે.
આ મજબૂરી શબ્દ ના હોત ને
તો આજ કેટલાય દિલ મળી ગયા હોત..
આંખ જમણી આજ કાલ વારે વારે ફરકે છે,
દૂર દૂર જરૂર કોઈએ મારો વિચાર કર્યો છે…!!!
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,
મરે છે,
તરફડે છે અને
છતાં રોજ જન્મે છે...!!!🌹
❣એક તો જીવન હતું થોડું !!!
એમાય તમે આવવામાં કર્યું મોડું !😂
આપણે બે ...
એટલે
ઘૂઘવતી લહેર ...
અને
એકાંત ટાપુનું મૌન....☺☺
સત્ય વિશે જો હું કદી કાગળ લખું !
'ગાંધી' લખું, બીજું તો શું આગળ લખું !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)