Please Update The Application
New Design Is Available
રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,

જે પણ ખુશી થી મળે આ દુનિયા માં એને શાન થી સ્વીકારજો,
કેમ કે જીંદગી સમય ની રાહ નથી જોતી.