Please Update The Application
New Design Is Available

સંબંધ જો સાચવવો જ હોય,
તો લોકોને માફ કરતા શીખો સાહેબ !!

સંબંધ ટકાવવાની બસ એક નાની શરત છે,
ભાવનાઓ જુઓ સંભાવનાઓ નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

કેમ છો કહેનારા હજારો મળશે,
પણ કેમ ઉદાસ છો કહેનાર અહીંયા
કોઈ આપણું જ મળશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

પારખી લીધા બાદ કોઈ આપણું નથી હોતું,
સમજી લીધા બાદ કોઈ પારકું નથી રહેતું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

તમે જેટલું ઓછું બોલશો,
લોકો તમને એટલું જ વધારે
સાંભળવાનું પસંદ કરશે !!

લોકો પર હસવા કરતા,
લોકો સાથે હસશો તો એમને પણ ગમશે !!

એમની કદર કરવામાં મોડું ના કરાય,
જે આ જમાનામાં પણ તમને દિલથી ચાહે છે !!

જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી હોય છે સાહેબ !!

આપણી ઈચ્છા મુજબ જ સામેની
વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે,
કારણ કે એ વ્યક્તિને પણ તમારા
જેવી જ ઈચ્છાઓ હોય છે ને !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

# દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન 'અને ,
     ઔકાત માં રહેતો માણસ,
         બધાને ગમે હો ...બાકી!.