Please Update The Application
New Design Is Available

પારખી લીધા બાદ કોઈ આપણું નથી હોતું,
સમજી લીધા બાદ કોઈ પારકું નથી રહેતું !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

તમે જેટલું ઓછું બોલશો,
લોકો તમને એટલું જ વધારે
સાંભળવાનું પસંદ કરશે !!

લોકો પર હસવા કરતા,
લોકો સાથે હસશો તો એમને પણ ગમશે !!

એમની કદર કરવામાં મોડું ના કરાય,
જે આ જમાનામાં પણ તમને દિલથી ચાહે છે !!

જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી હોય છે સાહેબ !!

આપણી ઈચ્છા મુજબ જ સામેની
વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે,
કારણ કે એ વ્યક્તિને પણ તમારા
જેવી જ ઈચ્છાઓ હોય છે ને !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

# દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન 'અને ,
     ઔકાત માં રહેતો માણસ,
         બધાને ગમે હો ...બાકી!.
*કરાવિ દો 52 બજાર🗡 બંદ......આજ 🤘🏻તો મારા ભાઈ નો બર્થડે છે.
          માટે કાયદેસર ભડાકા થશે હો સાહેબ કારણ.*💣☝🏻
*બધાં🙌🏻 ને પૈસા 💰વાલા પણ મને તો મારો ભાઈ👬 વાલો હો વાલા😎*♥😘😘😘
HAPPY BIRTHDAY VIRA
હું નથી આકાશ કે  મને અઢળક તારા મળે,,,
*બસ*
આખુ જીવન વીતી જાય  એટલા મને મારા મળે,,,😊
તમે કોઇક કરતા સારું કરો તો શું ફરક પડે
                            પણ...
તમે કોઇકનું સારું કરો તો ઘણો ફરક પડે