Please Update The Application
New Design Is Available
*કરાવિ દો 52 બજાર🗡 બંદ......આજ 🤘🏻તો મારા ભાઈ નો બર્થડે છે.
          માટે કાયદેસર ભડાકા થશે હો સાહેબ કારણ.*💣☝🏻
*બધાં🙌🏻 ને પૈસા 💰વાલા પણ મને તો મારો ભાઈ👬 વાલો હો વાલા😎*♥😘😘😘
HAPPY BIRTHDAY VIRA
હું નથી આકાશ કે  મને અઢળક તારા મળે,,,
*બસ*
આખુ જીવન વીતી જાય  એટલા મને મારા મળે,,,😊
તમે કોઇક કરતા સારું કરો તો શું ફરક પડે
                            પણ...
તમે કોઇકનું સારું કરો તો ઘણો ફરક પડે
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર.
રહેવું તો તૈયારી માજ રેહવું, સાહેબ?
કેમકે "માણસ અને મોસમ "
😎 ગમે ત્યારે બદલી જાઇ હો..
# અમારી દોસ્તી તો ધણા લોકો એ તોડવા ની કોશિશ_કરી..
# પણ દોસ્તી ના ટુટી પણ દુશ્મન ટુટી ગયા
# આ તો જન્નત ની દોસ્તી છે ...!!!
#પેલી ગાંડી એ મને કીધું....😒
તારા જેવા તો મને કેટલાં મળશે..,
#મેં પણ હસી ને કહી દીધુ...😉
તને મારા જેવાજ કેમ જોઈએ છે..😎
🌿કણબી કાઠિયાવાડી 🌿
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
"શબ્દો"  શણગારી પણ દે છે,
અને
સળગાવી પણ દે છે...
*કોઈ સારી* *વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,*
*તો સહન* *કરી લેજો*,
*કારણકે મોતી જો કચરામાં પડી  જાય,*
*તો પણ એ કિંમતી જ રહે છે..!!!*