Please Update The Application
New Design Is Available
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
"શબ્દો"  શણગારી પણ દે છે,
અને
સળગાવી પણ દે છે...
*કોઈ સારી* *વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,*
*તો સહન* *કરી લેજો*,
*કારણકે મોતી જો કચરામાં પડી  જાય,*
*તો પણ એ કિંમતી જ રહે છે..!!!*
🦁 નબળા નથી વાલા...
 આ તો બધુ જ્યા સુધી  શાંતીથી પતે...
      ત્યા સુધી મજા છે ...
ɮǟʀ ɮǟʀ ɖɨռ ʏɛ  ǟǟʏɛ ..🎂ɮǟʀ  ɮǟʀ  ɖɨʟ  ʏɛ  ɢǟʏɛ ☺tʊʍ ʝɨʏօ  ɦǟʝʀօ  ֆǟǟʟ  ʏɛ ʍɛʀɨ  Hai ǟʀʝʊʊ. .🎉🎊🎈🎁#ɦǟքքʏɛɨ_ɮɨʀtɦɖǟʏ_to_u
#પ્રેમ(#Love) #એટલે_કે_સિંહણ_ની_જીદ_સામે_હસતા_હસતા_ઝુકી_જતો_જંગલ_નો_રાજા_સિંહ..

"अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल💀 का.... काल उसका क्या करे जो भक्त हो महाकाल🔱 का"☘🍀

ભોળા મા ભોળો #હુ 😊 અને મારા થી ભોળો #ભોલે_નાથ 🙏
#जय_भोले_नाथ!!!
બદામ છોડો દગો ખાઈ લો,
તરત હોશિયાર થઇ જશો !!
😂😂😂😂😂
ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે....!!

🙏 રાધે રાધે 🙏