Royal Gujarati Status
Please Update The Application
New Design Is Available
Pages
Home
મહાદેવ
English
Attitude
Friends
Funny
Life
Love
Mix
Festival Special
Gujarati Shayri
Good Morning Msg
Good Night Msg
જેના માં ખોટ ખાવાની તાકાત હોય છે,
એજ નફો કરી શકે,
પછી એ ધંધો હોય કે સંબંધ.
કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે
👑👑🙏🙏👑👑
*_કોઇક અનુભવી પાસેથી શીખીને સારૂ જીવી લેવુ સાહેબ..!!_*
*_બધી આપણ ને જ ખબર પડતી હોય એવુ ખોટુ અભિમાન ન કરવુ..!!_*
...✍🏻
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
👑 #જીવી__જ__લેવું__છે__પછી_ક્યાં__વાત__છે 👑
Sometimes I need a expert advice… So I talk to myself.
સબંધો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે, તમને સારી વ્યકિત મળી છે,
પણ
તે વ્યકિત ને લાગે કે,
તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે...✍😊
GOOD MORNING
ઉપરવાલા કર્મ દેખતા હૈ, વસિયત કો નહીં...
"ગજબ છે એમનુ હસી ને નજર ઝુકાવી લેવુ,
પુછો તો કહે છે
'કાઈ નહી' બસ એમ જ"
થોડી વાત માં ..મતલબ બદલી જાય છે.
આંગળી👉🏻ઉઠે તો ,અવગુણ....અને... અંગૂઠો 👍 ઉઠે તો . વખાણ થઈ જાય છે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)