Royal Gujarati Status
Please Update The Application
New Design Is Available
Pages
Home
મહાદેવ
English
Attitude
Friends
Funny
Life
Love
Mix
Festival Special
Gujarati Shayri
Good Morning Msg
Good Night Msg
#બદનામી ની બીક તો એને હોય #સાહેબ...
#જેનામા નામ કમાવાની #હિંમત ના હોય..
*#ઝીંદગી જેવી મળે તેવી #જીવીલો,,*
*મઝા #જીવવામાં છે, #ફરિયાદો કરવામાં નહી...*
પગલી તારા જેવી pendrive ને hack કરવા માટે,
ભગવાને અમારા જેવા virus ઓ ને જનમ આપયા છે..😘❣*
#મોજ_માં_અમે_ફરિએ_
#__________અને_____
#બળતરા_આખુ_ગામ_કરે.......
*જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે, એક દિવસ એમની પાછળ કાફલો હોય છે*
*જિંદગી એક એવી વસ્તુ શીખાવી ગઈ સાહેબ...* *એકલા રહેજો,પણ કોઈના સહારે નહિ...*🌝
*કમાવું હોય તો લાયકાત કમાવ,*
*લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો તો પણ દુનિયા ડ્રાઈવર જ સમજશે.*
#મોકા #ઘણા #મળે #છે #વળતો #ઘા #કરવાના,
#પણ, #નક્કી #કયુઁ #છે #એમને..,
#કુદરતના #હવાલે #જ #કરવાના.
#જગત સમજે ના સમજે તું સમજી જા#
#જીત ના બે જ માર્ગ છે. #ખમીજા_નમીજા_કા_પછી_હાલી_જા👑
👇😍😘😘
કાલ સુધી હતા તમે અજનબી
આજે મારા ❤દિલની એક એક
ધડકન 😍પર હુકુમત છે તમારી❤
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)