Please Update The Application
New Design Is Available
દવા કામ ના આવી, તો નજર ઉતારૅ છૅ...

મા છે સાહેબ, એ હાર કયાં માને છે.....
મીરાં કહે.. આ જગતમાં કડવા લાગે કુડીયા અને ખોટા લાગે ખટપટિયા.. પણ વ્હાલા તારા વિહાંમાં,મને સાવ સાચા લાગે શામળીયા..…
👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ....પણ આતો  મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!
👑 #જુવાની_વસ્તુ_જ_એવી_છે #સાહેબ_પગે_ઠેસ_વાગે_ને_તો #પણ_હાથ_તો_હથીયારે_જ_જાય...🔫   
હથીયાર ની શુ જરૂર.... જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે  હૌ વાલા...!!😎
💑એક સપનું તારી સાથે જીવવાનું છે.........😘😍
બાકી તો ખબર તો મને પણ છે......... મરવાનું તો એકલું જ છે...😔😔
*દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ સમર્થ ને "ઝુકાવવાની*"  *બાકી "શ્રી ક્રિષ્ણ* " *ને ક્યાં "જરુર" હતી*..?*    *"સુદામાના પગ ધોવાની"*
👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા....
કે  દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''👈
#નોટ ભેગી કરવા ના બદલે ,
મેં તમારા જેવા #દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી

#_આજે_રાત્રે_3_વાગ્યા_સુધી #_ઊંઘ_નતી_આવતી...
#_હું_ટેન્શન_માં_આવી_ગયો...
#_મને_થયું_મને_લવ_બવ_થઈ #_ગયો_છે_કે_શુ....

#_પછી_યાદ_આવ્યું_કે_હું_બપોરે_4 #કલાક_સુઈ_ગયો_હતો_એટલે
#_બાકી
#_આપડે_ભગવાન_ના_માણસ😂😂😂😂😂