Royal Gujarati Status
Please Update The Application
New Design Is Available
Pages
Home
મહાદેવ
English
Attitude
Friends
Funny
Life
Love
Mix
Festival Special
Gujarati Shayri
Good Morning Msg
Good Night Msg
#આપડુ_રાખશો_તો_તમારું_રહેશે_☝
#બાકી_ગમે_તેવી_હસ્તી_હોય_👈
#કાઈ_ફરક_નહીં_પડે_💪
#લાગુ_પડે_એને_વટ_થી_🔫
👑#રજવાડા_નથી_તો_શું_થય_ગયું🔫
#પણ_મોજ_અને_મરદાનગી_હજુ_એજ_છે_હો_વાલા
ભાયું ભેગા ને ભળવા છેટા
*માન વગરની*
*હાજરી કરતાં,*
*યાદ આવે એવી*
*ગેરહાજરી વઘુ સારી.*
Life will give u exactly what you need, not what you want..✌✌❤
*જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે...*
*એક માણસનો જન્મ*
*...અને...*
*એક માણસ નુ મ્રુત્યુ*
*બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે...*
હજારો પ્રશ્ન છે જીંદગી ના પણ જવાબ એક જ છે...
"થઈ જશે"
#બળતરા_ઓછી_કરજો...
#કેમ_કે_હવે_વટ_ઘટવાનો_નથી_અને ??
#તકલીફ_હટવાની_નથી....😎😍
#લાગુ_પડે_અેને_વટ_થી_હો...
*જો કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો*
*કદાચ શોધવા થી ફરી મળી સકે છે*
*પણ જો એકવાર લાગણી ખોવાઈ ગઈ તો સાહેબ ક્યારેઇ પણ નહિ મળી સકે..*😊😊
# મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને
ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય....
♠#હુકમ કા #ઈકા #ભી મે #હુ😁 #ઓર #તાસ #કા 🃏#જોકર #ભી #મે હુ #યાતો #બાજી #જીત #તા હુ #યા #બાજી #પલટ #દેતા #હુ😃
_*તમારી કમજોરી ફક્ત એવા માણસ ને કેજો*_
_*જે તમારી સાથે અડીખમ ઉભા રહે કારણ કે*_
_*સબંધમાં વિશ્વાસ અને મોબાઈલ માં નેટવઁક*_
_*ના હોય ત્યારે લોકો "ગેમ" રમે છે...*_
...... *_/
#! વીરા આ લાગણી છે, લાગણી...
કાઇ કપડા નથી કે બે મિનિટ મા બદલી નાખું ..
😎 દોસ્તી ની મોજ હૉ ...વાલા
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)