હુ 1000 ને જોવ છુ 100ને ઓડખુ છુ 10 થી વાત કરુ છુ અને 1 ની ચીનતા કરુ છુ ઈ ..... મારી રાધા 👫
. 🙏પૈસા' કહે છે કે 'મને મેળવો' ..!!
'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!
'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!
'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!
'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!
પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે,
'सारा કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'..!!
🌹💐Good morning 💐🌹have a nice day💐
'કેલેન્ડર' કહે છે કે 'મને ફેરવો'..!!
'સમય' કહે છે કે મારુ 'આયોજન કરો' ..!!
'ભવિષ્ય' કહે છે કે 'મને જીતો' ..!!
'ખુબસુરતી' કહે છે કે મને 'પ્રેમ કરો‘ ..!!
પણ 'ભગવાન' સાવ સાદી રીતે કહે છે કે,
'सारा કામ' કરો અને મારા પર 'વિશ્વાસ રાખો'..!!
🌹💐Good morning 💐🌹have a nice day💐
Subscribe to:
Comments (Atom)

'' આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. ''
'' બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. ''
'' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ''
વારંવાર આવવાના
છીએ.!! '' 
'' ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે...!! ''
Love You Mom 
માવતર ની ' Life ' નીકળી જાય છે.., દિકરા ની ' Life ' બનાવા મા અને દિકરો Status રાખે '' My Wife is My Life ''
'' તુ '' જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ ! 


નજરમાં અડીખમ ચાલવાનું
શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ''
'' લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! '' 